Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026

    Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી

    September 14, 2026

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    • Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો
    • સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા
    • Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ
    • VVP Engineering Collegeમાં ૮૦૦થી વધુ નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો
    • શ્રધ્ધાના દેવ Ganesh Chaturthiના પાવન પર્વોત્સવના આરંભે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘સોશિયલ મીડિયા ક્યારેય નહીં છોડું’ : Shanaya Kapoor
    મનોરંજન

    ‘સોશિયલ મીડિયા ક્યારેય નહીં છોડું’ : Shanaya Kapoor

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લોકો હંમેશાં સોશિયલ મીડિયાની નકારાત્મક બાજુ વિશે વાત કરે છે, કારણ કે ઇન્ટરનેટ પર ઘણી વખત અંધાધૂંધી સર્જાી શકે છે

    Mumbai, તા.૧૪

    અભિનેત્રી અને આન્ત્ર પ્રિન્યોર Shanaya Kapoor સોશિયલ મીડિયા પર મળતી નકારાત્મક કમેન્ટ્‌સથી દૂર રહેવાને બદલે તેમાંથી ઉપયોગી પ્રતિસાદ અલગ તારવવાનું પસંદ કરે છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજર રહેલી શનાયાએ કહ્યું કે સોશિયલ મીડિયા તેના માટે માત્ર ટીકા કે નકારાત્મકતાનું માધ્યમ નથી, પરંતુ એક અભિનેત્રી અને ઉદ્યોગસાહસિક તરીકે પોતાની જાતને સુધારવાનો રસ્તો પણ છે.

    શનાયા જ્વેલરી બ્રાન્ડ ‘ઇન્ડીનૂર’ની સહસ્થાપક પણ છે.શનાયાએ કહ્યું, “લોકો હંમેશાં સોશિયલ મીડિયાની નકારાત્મક બાજુ વિશે વાત કરે છે, કારણ કે ઇન્ટરનેટ પર ઘણી વખત અંધાધૂંધી સર્જાી શકે છે. પરંતુ મને લાગે છે કે તેની એક મોટી સકારાત્મક બાજુ પણ છે અને એક અભિનેત્રી તથા ઉદ્યોગસાહસિક તરીકે હું એ જ બાબત પર ધ્યાન આપું છું.”તેણે ફિલ્મોના ઉદાહરણ સાથે કહ્યું કે દર્શકો પોતાની મહેનતની કમાણીમાંથી ટિકિટ ખરીદીને તેની ફિલ્મ જોવા આવે છે, ત્યારે તેમના પ્રતિસાદને અવગણવો યોગ્ય નથી.

    “જો હું લોકોની વાત નહીં સાંભળું, તો એક અભિનેત્રી તરીકે આગળ કેવી રીતે વધીશ? હું નવું શીખી શકીશ નહીં. જ્યારે હું તેમની વાત જ ન સાંભળતી હોય, તો એક વર્ષ પછી ફરી આવીને તેમને મારી બીજી ફિલ્મની ટિકિટ ખરીદવા માટે કેવી રીતે કહી શકું?”શનાયાના જણાવ્યા મુજબ, તે સોશિયલ મીડિયા છોડવાને બદલે મળતા પ્રતિસાદને ફિલ્ટર કરે છે. “જો કોઈ કહે કે આ બાબત મારા માટે સારી રહી, પરંતુ તેમાં ફેરફાર કરી શકાય, તો હું તેના પર ધ્યાન આપું છું અને તે ફીડબેક સ્વીકારું છું. પરંતુ સોશિયલ મીડિયા પર મળતી માત્ર નફરત અને નકારાત્મકતાને અવગણવાનું હું હજુ શીખી રહી છું. આ બાબત મેં હજી સંપૂર્ણપણે શીખી નથી.”

    Shanaya Kapoor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ
    Next Article ‘હૈવાન’ માટે Boman Iraniએ પોતાની તૈયારીની રીત બદલવી પડી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Aamir Khanની મહત્વાકાંક્ષી સુપરહીરો પ્રોજેક્ટની તૈયારી

    September 14, 2026
    મનોરંજન

    Alia Bhattએ પ્રોડયૂસર તરીકે ઉઠાંતરી કરેલી ચીલાચાલુ ફિલ્મ બનાવી

    September 14, 2026
    મનોરંજન

    Salman Khanના બોડીગાર્ડ શેરાનો પુત્ર ડેબ્યુ માટે તૈયાર

    September 14, 2026
    મનોરંજન

    ‘હૈવાન’ માટે Boman Iraniએ પોતાની તૈયારીની રીત બદલવી પડી

    September 14, 2026
    મનોરંજન

    જયા બચ્ચન સાથે સરખામણી તો વખાણ ગણાયઃ Taapsee Pannu

    September 11, 2026
    મનોરંજન

    ‘હૈવાન’ના એક્શન સીન બાદ બે દિવસ પથારીમાં રહ્યો હતો: Saif Ali Khan

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 22:32
    Categories
    Latest News

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026

    Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી

    September 14, 2026

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026

    Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026

    Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી

    September 14, 2026

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.