Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: વ્હાલસોયી દીકરીની હત્યા કરી, મૃતદેહને ફ્રિજમાં મૂકી પિતા પોતે પંખે લટક્યા

    September 18, 2026

    Junagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: વ્હાલસોયી દીકરીની હત્યા કરી, મૃતદેહને ફ્રિજમાં મૂકી પિતા પોતે પંખે લટક્યા
    • Junagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
    • Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા
    • Ahmedabadના યુવકની હિંમતનગરમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી
    • તમિલનાડુ સરકાર વિચારધારા બદલે, હિંદી ભણાવવું જ પડશે : Supreme Court
    • Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો
    • અમેરિકામાં અર્ધી રાતે કત્લ-એ-આમ Baltimoreમાં કેટલાયે લોકોને ગોળી મરાઈ
    • અમેરિકામાં તાલીમ દરમિયાન F-16 fighter jet દુર્ઘટનાગ્રસ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»તમિલનાડુ સરકાર વિચારધારા બદલે, હિંદી ભણાવવું જ પડશે : Supreme Court
    રાષ્ટ્રીય

    તમિલનાડુ સરકાર વિચારધારા બદલે, હિંદી ભણાવવું જ પડશે : Supreme Court

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Supreme Court તમિલનાડુ સરકારની અરજી ફગાવી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫નાં ચુકાદાને પરત લેવા (રિકોલ કરવા)નો ઇનકાર કર્યો

    New Delhi, તા.૧૮

    Supreme Court ગુરૂવારે તમિલનાડુ સરકારને નિર્દેશ આપ્યા છે કે તે રાજ્યનાં દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલય સ્થાપિત કરવા માટે જમીનની ઓળખ કરી તેના ડિસેમ્બર, ૨૦૨૫નાં આદેશનું પાલન કરે.તમિલનાડુ સરકારની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ બી વી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જયોર્જ મસીહની બેન્ચે જણાવ્યું છે કે સહકારાત્મક સંઘવાદ હોવું જોઇએ.બેન્ચે જણાવ્યું છે કે જો કાલે કેન્દ્ર સરકાર સમવર્તી યાદીમાં કોઇ નીતિ લાવે છે અને દરેક રાજ્ય એમ કહેવા લાગે હું તમારી નીતિનો સ્વીકાર નહીં કરું તો આપણા સંઘીય માળખાનું શું થશે?સુપ્રીમ કોર્ટ રાજ્યની એ અરજી પર સુનાવણી કરી રહી હતી

    જેમાં મદ્રાસ હાઇકોર્ટનાં સપ્ટેમ્બર, ૨૦૧૭નાં એ આદેશને પડકારવામાં આવ્યો હતો જેમાં રાજ્યનાં દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલયની રચનામાં મદદ કરવા જણાવવામાં આવ્યું હતું.બેન્ચે રાજ્ય સરકારને આ મુદ્દે પોતાની વિચારસરણી બદલવા જણાવ્યું છે.સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ બેન્ચને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનાં ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫નાં આદેશને પરત લેવા માટે (રિકોલ કરવા) માટે એક અરજી દાખલ કરવામાં આવી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આપવામાં આવેલા પોતાના આદેશમાં સુપ્રીમે રાજ્યને નિર્દેશ આપ્યા હતાં કે તે દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલયની રચના કરવા માટે જરૂરી જમીનની ઓળખ કરે.કોર્ટે જણાવ્યું હતું કે આ કાર્ય ૬ સપ્તાહની અંદર પૂર્ણ કરવામાં આવે. બેન્ચે ગુરૂવારે જણાવ્યું હતું કે અમે આ આદેશને પરત લઇ રહ્યાં નથી. બેન્ચે એ વાત ધ્યાનમાં લીધી હતી કે ૧૫ ડિસેમ્બર અને આજની વચ્ચે રાજ્યમાં સરકાર બદલાઇ ગઇ છે.

    Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBrazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો
    Next Article Ahmedabadના યુવકની હિંમતનગરમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026
    રાષ્ટ્રીય

    શ્રધ્ધાના દેવ Ganesh Chaturthiના પાવન પર્વોત્સવના આરંભે, ચિંચપોકલી ચા ચિંતામણીના દર્શાનાર્થે પ્રણવ અને કરણ અદાણી

    September 14, 2026
    રાષ્ટ્રીય

    ભારતની ધરતી પરથી ઇરાન પ્રમુખના Donald Trump પર પ્રહાર

    September 14, 2026
    રાષ્ટ્રીય

    ભાદરવી પૂનમના મેળા પહેલા Ambaji Templeમાં ૨૦૦૦ ઉપરાંત દિવડાની મહા આરતી કરવામાં આવી

    September 11, 2026
    રાષ્ટ્રીય

    East Delhiમાં ધોળા દિવસે યુવાનની હત્યા, બે આરોપીઓની ધરપકડ

    September 11, 2026
    રાષ્ટ્રીય

    Mumbai: મહારાષ્ટ્રના ભંડારામાં ટ્રક અને વાન વચ્ચે માર્ગ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત આઠ લોકોના મોત

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 19:27
    Categories
    Latest News

    Amreli: વ્હાલસોયી દીકરીની હત્યા કરી, મૃતદેહને ફ્રિજમાં મૂકી પિતા પોતે પંખે લટક્યા

    September 18, 2026

    Junagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Ahmedabadના યુવકની હિંમતનગરમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026

    અમેરિકામાં અર્ધી રાતે કત્લ-એ-આમ Baltimoreમાં કેટલાયે લોકોને ગોળી મરાઈ

    September 18, 2026
    Search
    Main News

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026

    Nigeriaમાં ઝેરી દારૂ પીવાથી આશરે ૪૮ લોકોના મોત નિપજ્યા

    September 18, 2026

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: વ્હાલસોયી દીકરીની હત્યા કરી, મૃતદેહને ફ્રિજમાં મૂકી પિતા પોતે પંખે લટક્યા

    September 18, 2026

    Junagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.