Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત

    September 19, 2026

    Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો

    September 19, 2026

    Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત
    • Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો
    • Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
    • Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ
    • Jamnagarમાં નકલી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું
    • Ambajiમાં નવા રેલવે સ્ટેશનનું ૩ વર્ષમાં માત્ર ૧૩% કામ!
    • Ahmedabadના વટવામાં ચાલુ વરસાદે બે યુવકોના મૃતદેહ મળ્યા
    • ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણોને કારણે ૧,૩૯૯ Earthquake આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ
    મુખ્ય સમાચાર

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પરીક્ષણના અલગ-અલગ દોર દરમિયાન જેમિની AI એ પોતાની સાયબર ક્ષમતાઓનો ઉપયોગ કર્યો

    New Delhi, તા.૧૯

    ગૂગલનું અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)મોડેલ ‘Google Gemini’ માનવ નિયંત્રણમાંથી બહાર નીકળીને વાસ્તવિક દુનિયાની ૩ મોટી કંપનીઓને હૅક કરી ચૂક્યું હોવાનો ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ, આ ઘટના આ વર્ષે મે મહિનામાં સાયબર સુરક્ષા ફર્મ ‘ઇરરેગ્યુલર’ દ્વારા આયોજિત એક નિયમિત પરીક્ષણ દરમિયાન બની હતી.

    આ સમગ્ર માહોલ ‘કેપ્ચર-દ-ફ્લેગ’ સાયબર ટેસ્ટ દરમિયાન ખોટી ઓળખ અને ઓપન ઇન્ટરનેટ કનેક્ટિવિટીના કારણે શરૂ થયો હતો. ટેસ્ટ દરમિયાન જેમિનીને એક કાલ્પનિક કંપનીમાંથી ડેટા ચોરવાનું નિર્દેશન અપાયું હતું, જેનું નામ ભૂલથી એક વાસ્તવિક કંપની સાથે મળતું આવતું હતું. પરીક્ષણનું વાતાવરણ સુરક્ષિત અને બંધ રાખવાનું હતું, પરંતુ માનવીય ભૂલના કારણે તેની ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખુલ્લી રહી ગઈ હતી. મોડેલે ઇન્ટરનેટ પર ટાર્ગેટ કંપનીના નામથી જોડાયેલા વેબ સર્ચ કર્યા, ઓનલાઈન પડેલા ક્રેડેન્શિયલ શોધી કાઢ્યા અને ૩ વાસ્તવિક કંપનીઓના કમ્પ્યુટર્સમાં અનઓથોરાઇઝ્‌ડ એન્ટ્રી મેળવી લીધી.પરીક્ષણના અલગ-અલગ દોર દરમિયાન જેમિની છૈં એ પોતાની સાયબર ક્ષમતાઓનો ઉપયોગ કર્યો હતો.

    એક મામલામાં મોડેલે સુરક્ષિત નેટવર્કમાં ઘૂસવા માટે સતત અલગ-અલગ પાસવડ્‌ર્સ ગેસ કર્યા હતા. જ્યાં સુધી કે તેણે સુરક્ષા ઘેરો તોડી નાખ્યો. અન્ય ટેસ્ટમાં આ સિસ્ટમે પબ્લિક ડેટા રિપોઝિટરીમાંથી સિક્યોર્ડ એક્સેસ ક્રેડેન્શિયલ શોધી કાઢ્યા હતા અને તેની મદદથી બહારના કમ્પ્યુટર્સમાં ઘૂસણખોરી કરી હતી.ગૂગલે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મોડેલે જ્યારે અહેસાસ કર્યો કે તે કોઈ સિમ્યુલેટેડ ટાર્ગેટને બદલે વાસ્તવિક કોર્પોરેટ ઇન્ળાસ્ટ્રક્ચરમાં પ્રવેશી ગયું છે, ત્યારે તેણે તરત જ પોતાના હુમલા અને ઓપરેશન્સ રોકી દીધા હતા. કંપનીએ આને સામાન્ય ‘બગ બાઉન્ટી’ પ્રોગ્રામ જેવું ગણાવ્યું હતું. જોકે, સાયબર સુરક્ષા જગતના અનેક વિશેષજ્ઞોનું માનવું છે કે કોઈ ઓટોનોમસ છૈં એજન્ટનું માનવીય નિયંત્રણ વગર વાસ્તવિક નેટવર્કને હૅક કરવું એ સુરક્ષા પ્રોટોકોલ માટે અત્યંત ગંભીર અને ખતરનાક નિષ્ફળતા છે.

    Google Gemini
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં નકલી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું
    Next Article Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ૩૦+ વયના US male soldiers માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત

    September 19, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

    September 19, 2026
    આંતરરાષ્ટ્રીય

    જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : Donald Trump

    September 19, 2026
    રાષ્ટ્રીય

    Stock Marketમાં ઉછાળો, ક્લોઝિંગ ઓક્શન પછી સેન્સેક્સ લાલ નિશાનમાં બંધ થયો

    September 18, 2026
    રાષ્ટ્રીય

    New Delhi: નિઠારી કેસના આરોપી સુરેન્દ્ર કોલીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી; હરિદ્વારમાં ચા વેચતો હતો

    September 18, 2026
    મુખ્ય સમાચાર

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 19:36
    Categories
    Latest News

    Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત

    September 19, 2026

    Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો

    September 19, 2026

    Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

    September 19, 2026

    Jamnagarમાં નકલી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું

    September 19, 2026

    Ambajiમાં નવા રેલવે સ્ટેશનનું ૩ વર્ષમાં માત્ર ૧૩% કામ!

    September 19, 2026

    Ahmedabadના વટવામાં ચાલુ વરસાદે બે યુવકોના મૃતદેહ મળ્યા

    September 19, 2026
    Search
    Main News

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026

    ૩૦+ વયના US male soldiers માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત

    September 19, 2026

    Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

    September 19, 2026

    જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : Donald Trump

    September 19, 2026

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત

    September 19, 2026

    Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો

    September 19, 2026

    Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.