Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Asian Games 2026ની શાનદાર શરૂઆત
    • Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ
    • CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો
    • Rajkotની મારવાડી યુનિવર્સિટીની આંધ્રપ્રદેશની યુવતીએ જિંદગી ટૂંકાવી; મોતનું કારણ અકબંધ
    • DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત
    • Ambajiના ગબ્બર ખાતે ભારે વરસાદથી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ૧૫ વર્ષીય કિશોરનું મોત
    • Amreli: સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા કરી મૃતદેહ ફ્રિજમાં છુપાવ્યો, સુસાઇડ નોટમાં લખ્યું,સાથે લઈ જાઉં છું
    • Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
    ગુજરાત

    Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૯

    ગુજરાતમાં નવરાત્રિ ૨૦૨૬ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા રસિકોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પરંપરાગત ગરબા સાથે નવા કમ્પોઝિશન, લોકગીતો અને ટ્રેન્ડિંગ ગીતોનો સંગમ જોવા મળશે. અનેક જાણીતા કલાકારો અને સિંગર્સ ખેલૈયાઓને ગરબે ઘૂમાવવા માટે તૈયાર છે.

    સિંગર હાર્દિક દવેના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિને માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રાખીને તેના મૂળ ભાવ અને પરંપરા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમના કહેવા પ્રમાણે, ‘વેન્યૂ’ જેવા શબ્દને બદલે ‘ગરબી ચોક’ જેવા પરંપરાગત શબ્દોના ઉપયોગથી નવરાત્રિના મૂળ સ્વરૂપને જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

    હાર્દિક દવેના જણાવ્યા મુજબ, ‘સશક્ત નવરાત્રિ’ અંતર્ગત નવરાત્રિના મૂળ અર્થ અને આધ્યાત્મિક ભાવ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ માટે આયોજકો અને કલાકારો માત્ર કાર્યક્રમની તૈયારી જ નહીં, પરંતુ માતાજી સંબંધિત પુસ્તકોનું વાંચન, રીડિંગ, મેડિટેશન અને વિવિધ સેશન્સ પણ કરે છે.

    આ વર્ષે હાર્દિક દવેનું નવરાત્રિ આયોજન અમદાવાદના સોલા ભાગવત ખાતે થવાનું છે. જોકે તેમનું ગ્રુપ મોટું હોવાથી ભવિષ્યમાં સ્થળમાં ફેરફાર થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. હાલ સોલા ભાગવતનું સ્થળ નક્કી હોવાનું જણાવાયું છે.

    હાર્દિક દવેના જણાવ્યા પ્રમાણે, નવરાત્રિની તૈયારી માત્ર એક મહિના પૂરતી નથી રહેતી. આખા વર્ષ દરમિયાન ટીમની બેઠકો અને તૈયારીઓ ચાલતી રહે છે. ખાસ કરીને નવરાત્રિના એક મહિના અગાઉથી નિયમિત રીતે રિહર્સલ અને અન્ય તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. આ વર્ષે તેમના કાર્યક્રમમાં નવા કમ્પોઝિશનને પણ સ્થાન મળશે. ‘સોળ સજીને માઁ… દિવા બાળીને માઁ…’ જેવા નવા ગરબાને લઈને પણ ખેલૈયાઓમાં રસ જોવા મળી રહ્યો છે.સુરતમાં પણ નવરાત્રિ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સિંગર અપેક્ષા પંડ્યાએ ગરબા રસિકોને આમંત્રણ આપતા જણાવ્યું છે કે, ‘સૂર તાલ ને સંગ રાસરંગ નવરાત્રિ ૨.૦’નું આયોજન કરવામાં આવશે. આ આયોજનમાં નવેય દિવસ પ્રાચીન અને અર્વાચીન ગરબા ઉપરાંત નવા દેશી લોકગીતો તથા ટ્રેન્ડિંગ ગીતોની રજૂઆત કરવામાં આવશે. આ નવરાત્રિ મોટા વરાછા ન્યૂ આઉટર રિંગ રોડ સ્થિત અયોધ્યા એસી બેન્કવેટ ડોમ ખાતે યોજાવાની છે.

    સુરતની નવરાત્રિમાં આ વર્ષે જાણીતા ગરબા ગાયિકા ફાલ્ગુની પાઠક પણ ખાસ આકર્ષણ બની રહેશે. તેઓ લાંબા સમય બાદ સુરતમાં નવરાત્રિ માટે પરફોર્મ કરવા આવી રહ્યા છે. ૨૨ ઓક્ટોબરે યશ્વી નવરાત્રિમાં તેઓ ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે. આ ઉપરાંત સિંગર પૂર્વા મંત્રી પણ ‘યશ્વી નવરાત્રિ ૩.૦’માં પરફોર્મ કરશે. તેમના જણાવ્યા પ્રમાણે, આ આયોજનમાં પરંપરાગત માહોલ સાથે ઉર્જાસભર સંગીત અને ઢોલના તાલની ધમાલ જોવા મળશે.અમદાવાદમાં પણ આ વર્ષે નવરાત્રિના વિવિધ આયોજનોમાં જાણીતા કલાકારોના પર્ફોર્મન્સ જોવા મળશે. આદિત્ય ગઢવી, દિવ્યા ચૌધરી, જિગ્નેશ કવિરાજ, હાર્દિક દવે અને ઈશાની દવે સહિતના કલાકારો અલગ-અલગ ગરબી ચોકમાં પોતાના સંગીતથી ખેલૈયાઓને ઝૂમાવશે.આ વર્ષે એક તરફ પરંપરાગત ગરબા અને લોકસંગીતને મહત્વ આપવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ નવા કમ્પોઝિશન અને લોકપ્રિય ગીતો પણ નવરાત્રિના કાર્યક્રમોમાં સ્થાન મેળવી રહ્યા છે. પરિણામે ૨૦૨૬ની નવરાત્રિમાં પરંપરા અને આધુનિક સંગીતનો અનોખો સંગમ જોવા મળે તેવી શક્યતા છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGoogle Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ
    Next Article Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026
    ગુજરાત

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026
    ગુજરાત

    Ambajiના ગબ્બર ખાતે ભારે વરસાદથી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ૧૫ વર્ષીય કિશોરનું મોત

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો

    September 19, 2026
    ગુજરાત

    Ambajiમાં નવા રેલવે સ્ટેશનનું ૩ વર્ષમાં માત્ર ૧૩% કામ!

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabadના વટવામાં ચાલુ વરસાદે બે યુવકોના મૃતદેહ મળ્યા

    September 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 20:04
    Categories
    Latest News

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    Rajkotની મારવાડી યુનિવર્સિટીની આંધ્રપ્રદેશની યુવતીએ જિંદગી ટૂંકાવી; મોતનું કારણ અકબંધ

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Ambajiના ગબ્બર ખાતે ભારે વરસાદથી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ૧૫ વર્ષીય કિશોરનું મોત

    September 19, 2026
    Search
    Main News

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026

    ૩૦+ વયના US male soldiers માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.