Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    Rajkotની મારવાડી યુનિવર્સિટીની આંધ્રપ્રદેશની યુવતીએ જિંદગી ટૂંકાવી; મોતનું કારણ અકબંધ

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ
    • CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો
    • Rajkotની મારવાડી યુનિવર્સિટીની આંધ્રપ્રદેશની યુવતીએ જિંદગી ટૂંકાવી; મોતનું કારણ અકબંધ
    • DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત
    • Ambajiના ગબ્બર ખાતે ભારે વરસાદથી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ૧૫ વર્ષીય કિશોરનું મોત
    • Amreli: સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા કરી મૃતદેહ ફ્રિજમાં છુપાવ્યો, સુસાઇડ નોટમાં લખ્યું,સાથે લઈ જાઉં છું
    • Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત
    • Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત
    રાજકોટ

    Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૧૯

    રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં કેવડાવાડી મેઈન રોડ પર આવેલ વોલ્ગા ઘી ડેપો ખાતે રેઇડ કરીને ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. બનાવ સંદર્ભે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડાયરીમાં નોંધ પણ કરાવવામાં આવેલ છે. સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતા ફૂડ વિભાગ દ્વારા લુઝ ઘીના ૩ નમૂના, હોમમેડ કાઉ ઘી, ગૌશાળાનું શુદ્ધ દેશી ગાયનું ઘી, કામધેનું પ્રીમિયમ ઘી સહિતના ઘીના કુલ છ જેટલા નમૂના લેવામાં આવ્યા છે. તેમજ પરીક્ષણ અર્થે તમામ છ નમૂના ચકાસણી અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

    વિગતે વાત કરીએ તો, રાજકોટ એસઓજીની ટીમને ચોક્કસ રાહેથી હકીકત મળી હતી કે, રાજકોટ કેવડાવાડી મેઈન રોડ પર વોલ્ગા ઘી ડેપો ખાતે કેવલ ચંદ્રાણી નામના વેપારી સોયાબીન ઓઇલ તથા વનસ્પતિ ઘી તથા દૂધની બનાવટનું નિયમ મિક્સ કરી ભેળસેળ વાળું ઘી બનાવી અલગ અલગ ડબાઓમાં પેક કરી ગ્રાહકોને વેચાણ કરી રહ્યા છે. આ માહિતીના આધારે એસઓજી દ્વારા રેઈડ કરવામાં આવી હતી.

    એસઓજીની રેડમાં ડેપો ખાતેથી ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન જામખંભાળિયાનું શુદ્ધ ભેંસનું વલોણાનું ઘી લખેલા સ્ટીકર તેમજ ગૌશાળાનું શુદ્ધ દેશી ગાયનું ઘી લખેલા અલગ અલગ કિંમત લખેલા સ્ટીકર તેમજ શંકાસ્પદ ઘીના જથ્થા સહિત ૨,૮૩,૯૭૬ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો છે. તપાસ દરમિયાન ડેપો ખાતે પ્રાઈઝ લિસ્ટ પણ મળી આવ્યું છે. જેમાં પ્રતિ લીટર ઘીનો ભાવ ૪૦૦ રૂપિયાથી લઈને ૧૭૯૯ રૂપિયા સુધીનું હોવાનું સામે આવ્યું છે.

    પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે સસ્તાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે લેભાગુ તત્વો ચેડા કરતા હોય છે. પરંતુ વોલ્ગા ઘી ડેપો ખાતે મોંઘા ભાવના ઘીના વેચાણમાં ભેળસેળ યુક્ત ઘી નામાંકિત ગૌશાળા તેમજ શહેરના નામથી વેચવામાં આવતું હતું. ત્યારે પરિક્ષણ દરમિયાન ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થાય છે કે કેમ તે જોવું રહ્યું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો
    Next Article Amreli: સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા કરી મૃતદેહ ફ્રિજમાં છુપાવ્યો, સુસાઇડ નોટમાં લખ્યું,સાથે લઈ જાઉં છું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotની મારવાડી યુનિવર્સિટીની આંધ્રપ્રદેશની યુવતીએ જિંદગી ટૂંકાવી; મોતનું કારણ અકબંધ

    September 19, 2026
    રાજકોટ

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    રાજકોટ

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ઘરે ફિનાઇલ પીધું

    September 18, 2026
    રાજકોટ

    Rajkot: વી.વી.પી. કોલેજ ખાતે સેમીકન્ડકટર ટેકનોલોજી વિષય પર બે દિવસના વર્કશોપનું આયોજન

    September 18, 2026
    રાજકોટ

    આઈ-હબ ગુજરાત અને Rajkot એન્જિનિયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગજગત સાથે જોડતો ‘‘ડેમો ડે’’ યોજાયો

    September 18, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાનનો પ્રારંભ

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 19:56
    Categories
    Latest News

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    Rajkotની મારવાડી યુનિવર્સિટીની આંધ્રપ્રદેશની યુવતીએ જિંદગી ટૂંકાવી; મોતનું કારણ અકબંધ

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Ambajiના ગબ્બર ખાતે ભારે વરસાદથી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ૧૫ વર્ષીય કિશોરનું મોત

    September 19, 2026

    Amreli: સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા કરી મૃતદેહ ફ્રિજમાં છુપાવ્યો, સુસાઇડ નોટમાં લખ્યું,સાથે લઈ જાઉં છું

    September 19, 2026
    Search
    Main News

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026

    ૩૦+ વયના US male soldiers માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત

    September 19, 2026

    Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    Rajkotની મારવાડી યુનિવર્સિટીની આંધ્રપ્રદેશની યુવતીએ જિંદગી ટૂંકાવી; મોતનું કારણ અકબંધ

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.