Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં સકારાત્મક છતાં અસ્થિરતા યથાવત, વૈશ્વિક પરિબળો નજર…!!!

    September 23, 2026

    Morbi: માળિયા નકલી દારૂ ફેક્ટરી પ્રકરણમાં બે રીઢા ગુનેગારના નામ ખુલ્યા, મુંબઈ-રાજસ્થાન સુધી તપાસ

    September 23, 2026

    Junagadh ACBનું સફળ છટકું રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગેહાથ ઝડપાયો

    September 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં સકારાત્મક છતાં અસ્થિરતા યથાવત, વૈશ્વિક પરિબળો નજર…!!!
    • Morbi: માળિયા નકલી દારૂ ફેક્ટરી પ્રકરણમાં બે રીઢા ગુનેગારના નામ ખુલ્યા, મુંબઈ-રાજસ્થાન સુધી તપાસ
    • Junagadh ACBનું સફળ છટકું રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગેહાથ ઝડપાયો
    • Visavadar ૨૨૦ ઊંટ સબ સ્ટેશનમાંથી ૫ ટન એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરીમા ચાર ઝડપાયા
    • Rajkot: હાથ ઉછીના લીધેલા નાણા ન ચૂકવનાર ભુરા પરમારને એક વર્ષની કેદ
    • Rajkot: બસ વેચાણમાં છેતરપિંડી કેસ આરોપી આસિફ મામદાણીની આગોતરા જામીન નામંજુર
    • Rajkot પીસીબીનો સપાટો દારૂના બે સ્થળે દરોડામા ૪ બુટલેગર ઝડપાયા
    • Rajkot શહેરમા નજીવી બાબતે બે સ્થળોએ છરી ઉડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Palanpur: ઘટના માત્ર અકસ્માત છે, ગુજ્જુ લવ ગુરુ સાથેની ટક્કરમાં ઈજાગ્રસ્ત યુવક
    સૌરાષ્ટ્ર

    Palanpur: ઘટના માત્ર અકસ્માત છે, ગુજ્જુ લવ ગુરુ સાથેની ટક્કરમાં ઈજાગ્રસ્ત યુવક

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Palanpur,તા.૨૩

    સુઈગામના લોકપ્રિય હાસ્ય કલાકાર ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરૂ માટે આ દિવસ અંતિમ સાબિત થયો. હરિધામ ગૌશાળા નજીક હાઈવે પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડનું મોત થયું હતું. ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા તેમના પરિવાર, મિત્રો અને લાખો ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. પરંતુ આ અકસ્માતમાં માત્ર ચંદન રાઠોડ જ નહીં, પરંતુ સામેના બાઈક પર સવાર દશરથ રાઠોડ અને મણાભાઈ રાઠોડને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના એક અઠવાડિયા બાદ અમારી ટીમ ઉચોસણ ગામે બંનેના ઘરે પહોંચી હતી.

    દશરથ રાઠોડએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પરથી ખબર પડી કે જેની સાથે અકસ્માત થયો તે ગુજ્જુ લવ ગુરુ હતા. ખૂબ દુઃખ થયું. હું તેમના ઘરે પણ જઈ શક્યો નથી, તેનો મને ખૂબ આઘાત છે.” આ કોઈ જાણીજોઈને બનેલી ઘટના નથી, અચાનક બનેલો અકસ્માત છે. સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કે વગર અર્થની પોસ્ટ ન કરવા અપીલ કરી હતી,

    અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દશરથ રાઠોડ અને મણાભાઈ રાઠોડ પણ સામાન્ય પરિવારમાંથી આવે છે. બંને દૈનિક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અકસ્માત બાદ સારવાર અને રોજગારી પર અસર થતાં તેમના પરિવારો સામે પણ મુશ્કેલી ઊભી થઈ છે.

    ગુજરાતના લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કોમેડી કિંગ ’ગુજ્જુ લવ ગુરુ’ (ચંદન રાઠોડ) ના માર્ગ અકસ્માતમાં થયેલા કરૂણ મોત મામલે મોટો વળાંક આવ્યો છે.ચંદન રાઠોડના પરિવારે અકસ્માત મામલે ભાભર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પરિવારની ફરીયાદને આધારે ભાભર પોલીસે ય્ત્ન-૦૮-ઝ્રન્-૪૨૧૦ નંબરના બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    આ અકસ્માત કોઈ સ્લિપ થવાના કારણે નહીં, પરંતુ બે બાઈક વચ્ચે સામસામે થયેલી ટક્કરના કારણે થયો હતો. આથી પોલીસે સામેની બાઈકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની થોડી મિનિટો પહેલાંના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ચંદન રાઠોડ એક પેટ્રોલ પંપ પર પોતાની બાઈકમાં પેટ્રોલ પુરાવતા નજરે પડે છે. તેઓ શૂટિંગ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બનાસકાંઠાના ભાભર-સુઈગામ હાઈવે પર હરિધામ ગૌશાળા નજીક આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે ચંદન રાઠોડે મોતના ૩ કલાક પહેલાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો હતો જેમાં તેમણે જીવન અને વિધાતા પર એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, “જેનો ભરોસો નથી ને એનું નામ છે જિંદગી અને જેનો ૧૦૦ ટકા ભરોસો છે તેનું નામ છે મોત”. આ પોસ્ટના થોડા જ કલાકો બાદ ચંદન રાઠોડની બાઈકનો અકસ્માત થયો હતો અને તેનું અવસાન થયું હતું.

    Palanpur NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGPT-6 Astra: શું આ સાચે જ AGI ની શરૂઆત છે?
    Next Article ગોવિંદાએ કથિત ગર્લફ્રેન્ડ કોમલ રાની સાથે Lalbaugcha Rajaના દર્શન કર્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: માળિયા નકલી દારૂ ફેક્ટરી પ્રકરણમાં બે રીઢા ગુનેગારના નામ ખુલ્યા, મુંબઈ-રાજસ્થાન સુધી તપાસ

    September 23, 2026
    જૂનાગઢ

    Junagadh ACBનું સફળ છટકું રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગેહાથ ઝડપાયો

    September 23, 2026
    સૌરાષ્ટ્ર

    Visavadar ૨૨૦ ઊંટ સબ સ્ટેશનમાંથી ૫ ટન એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરીમા ચાર ઝડપાયા

    September 23, 2026
    રાજકોટ

    Rajkot: હાથ ઉછીના લીધેલા નાણા ન ચૂકવનાર ભુરા પરમારને એક વર્ષની કેદ

    September 23, 2026
    રાજકોટ

    Rajkot: બસ વેચાણમાં છેતરપિંડી કેસ આરોપી આસિફ મામદાણીની આગોતરા જામીન નામંજુર

    September 23, 2026
    રાજકોટ

    Rajkot પીસીબીનો સપાટો દારૂના બે સ્થળે દરોડામા ૪ બુટલેગર ઝડપાયા

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,640
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,000
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,370
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 02:34
    Categories
    Latest News

    Stock Marketમાં સકારાત્મક છતાં અસ્થિરતા યથાવત, વૈશ્વિક પરિબળો નજર…!!!

    September 23, 2026

    Morbi: માળિયા નકલી દારૂ ફેક્ટરી પ્રકરણમાં બે રીઢા ગુનેગારના નામ ખુલ્યા, મુંબઈ-રાજસ્થાન સુધી તપાસ

    September 23, 2026

    Junagadh ACBનું સફળ છટકું રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગેહાથ ઝડપાયો

    September 23, 2026

    Visavadar ૨૨૦ ઊંટ સબ સ્ટેશનમાંથી ૫ ટન એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરીમા ચાર ઝડપાયા

    September 23, 2026

    Rajkot: હાથ ઉછીના લીધેલા નાણા ન ચૂકવનાર ભુરા પરમારને એક વર્ષની કેદ

    September 23, 2026

    Rajkot: બસ વેચાણમાં છેતરપિંડી કેસ આરોપી આસિફ મામદાણીની આગોતરા જામીન નામંજુર

    September 23, 2026
    Search
    Main News

    Ayushman Bharat Schemeના આઠ વર્ષઃ ૬૦ કરોડથી વધુ લોકોને આરોગ્ય વીમો મળ્યો, પીએમ મોદી

    September 23, 2026

    Canadaમાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન મોટો અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

    September 23, 2026

    બંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    September 23, 2026

    ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીનું Azamgarhમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું

    September 23, 2026

    ફ્રાંસની Wine industry પર દ્રાક્ષનાં ઘટેલા ઉત્પાદનની અસર

    September 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં સકારાત્મક છતાં અસ્થિરતા યથાવત, વૈશ્વિક પરિબળો નજર…!!!

    September 23, 2026

    Morbi: માળિયા નકલી દારૂ ફેક્ટરી પ્રકરણમાં બે રીઢા ગુનેગારના નામ ખુલ્યા, મુંબઈ-રાજસ્થાન સુધી તપાસ

    September 23, 2026

    Junagadh ACBનું સફળ છટકું રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગેહાથ ઝડપાયો

    September 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.