Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ranchi: ઊભેલી ટ્રક સાથે અથડાતા થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    September 24, 2026

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026

    Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ranchi: ઊભેલી ટ્રક સાથે અથડાતા થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
    • Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે
    • Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ
    • Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત
    • ચીન અને અમેરિકાએ ભાગીદાર બનવું જોઈએ, હરીફ નહીં, ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping
    • બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે
    • Ameesha Patel નિર્માતાઓના પૈસા પર ભવ્ય જીવન જીવતી અભિનેત્રીઓની ટીકા કરી
    • Shah Rukh Khanની કુલ સંપત્તિમાં ૨,૪૯૦ કરોડનો ઘટાડો થયો હોવા છતાં, તે દેશના સૌથી ધનિક અભિનેતા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Ranchi: ઊભેલી ટ્રક સાથે અથડાતા થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
    અન્ય રાજ્યો

    Ranchi: ઊભેલી ટ્રક સાથે અથડાતા થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    Vikram RavalBy Vikram RavalSeptember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રીનું એક કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં મોત

    Ranchi, તા.૨૪

    ઝારખંડ રાજ્યના જમશેદપુર જિલ્લાના દોમુહાની વિસ્તારમાં એક કાર અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ થતા કારમાં સવાર ચાર લોકોના દર્દનાક મોત નિપજ્યા. મૃતકોમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી પણ સામેલ છે.

    મળતી માહિતી મુજબ દોમુહાની પાસે કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ. અથડામણ એટલી ભયાનક હતી  કે કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આસપાસ હાજર લોકોને જાણ થતા અકસ્માત સ્થળે સ્થાનિકોની ભીડ ભેગી થવા માંડી.

    અકસ્માતની જાણ થતા જ પોલીસ અને બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યૂ વર્ક શરૂ કર્યું હતું. જો કે આ અકસ્માતમાં કારમાં સવાર ચાર  લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું. જેમાં મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી પણ સામેલ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ દર્દનાક અકસ્માતની જાણ થતા ઝારખંડના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લહેર વ્યાપી છે. મંત્રીના પરિવાર અને નીકટના લોકોએ દીકરીના મોત પર દુખ વ્યક્ત કર્યું છે.

    ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી ડો. ઈરફાન અંસારીએ પણ અકસ્માતમાં દુખ વ્યક્ત કર્યું. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ  ઘટના પર શોક વ્યક્ત કર્યો અને તેમણે અકસ્માતને ખુબ જ દર્દનાક ગણાવ્યો. આ સાથે જ મંત્રી દીપિકા પાંડે સિંહની દીકરીના નિધન પર દુખ વ્યક્ત કર્યું. અકસ્માત કેટલો ગંભીર હશે તે એ વાતથી જ જાણી શકાય કે કારના તો ચીથરા ઉડી ગયા હતા. અકસ્માત  કઈ પરિસ્થિતિમાં થયો તેના વિશે પોલીસ ભાળ મેળવી રહી છે.  અત્રે નોંધનીય છે કે રાંચીમાં જ્યારે ત્નઁજીઝ્ર-ત્નજીજીઝ્ર વિદ્યાર્થીઓનું પ્રદર્શન થયું હતું ત્યારે મંત્રી દીપિકા પાંડે સિંહે વિદ્યાર્થીઓના સમર્થનમાં સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓના લોકતાંત્રિક હકોનું સન્માન થવું જોઈએ. તેમણે પ્રશાસનને પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ, ટિયર ગેસ કે પેલેટ ગનનો ઉપયોગ ન કરવાની વાત કરી હતી. આ દરમિયાન સરકાર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ વચ્ચે પણ વાતચીત થઈ હતી. અનેક માંગણીઓ ચર્ચાઈ હતી. ૧૭ ઓગસ્ટે દીપિકા પાંડે સિંહ રાંચી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતોને જ્યૂસ પીવડાવીને પારણા કરાવ્યા હતા.

    Ranchi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    અખિલેશ યાદવે રાહુલ ગાંધીના ગઢ Raebareliથી પોતાની પીડીએ યાત્રા શરૂ કરી

    September 24, 2026
    અન્ય રાજ્યો

    Nepalમાં ફરી હાઈ એલર્ટ : પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં ન જવા તાકીદ

    September 24, 2026
    અન્ય રાજ્યો

    Ranchi: ઝારખંડમાં કર્મ પૂજા વિસર્જન દરમિયાન કોયલ નદીમાં પાંચ લોકો ડૂબી ગયા; ત્રણ સગીરો સહિત તમામના મોત

    September 23, 2026
    અન્ય રાજ્યો

    Udaipurમાં ડેપ્યુટી મેયર પદ પર ભાજપના ઉમેદવાર દિનેશ ભટ્ટનો વિજય, કોંગ્રેસને માત્ર ૨૪ મત મળ્યા

    September 23, 2026
    અન્ય રાજ્યો

    ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીનું Azamgarhમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું

    September 23, 2026
    અન્ય રાજ્યો

    New Delhi: ગેરકાયદેસર લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે

    September 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,610
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,060
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 20:39
    Categories
    Latest News

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026

    Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ

    September 24, 2026

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026

    ચીન અને અમેરિકાએ ભાગીદાર બનવું જોઈએ, હરીફ નહીં, ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping

    September 24, 2026

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026

    Ameesha Patel નિર્માતાઓના પૈસા પર ભવ્ય જીવન જીવતી અભિનેત્રીઓની ટીકા કરી

    September 24, 2026
    Search
    Main News

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    September 24, 2026

    New Delhi: સેવા એ આપણું પ્રાથમિક કાર્ય હોવું જોઈએ, અને આપણે સેવા કરતી વખતે સેવાનો સંદેશ આપવો જોઈએ, ઉપદેશ નહીં

    September 24, 2026

    ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કારઃ Nitin Gadkari

    September 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026

    Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ

    September 24, 2026

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.