Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “શું તું કોઈ બીજાની પત્ની સાથે ફરે છે?” ગોવિંદાને કોમલ રાની સાથે જોયા પછી ગુસ્સે થયેલી Rakhi Sawant

    September 25, 2026

    Marco Jansen ઓસ્ટ્રેલિયા સામે ઇતિહાસ રચી ચૂક્યા છે,અગાઉ વનડે ક્રિકેટમાં ફક્ત ચાર ખેલાડીઓએ હાંસલ કર્યો હતો

    September 25, 2026

    Surat: કામરેજ નજીક એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસતાં ૪નાં મોત

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “શું તું કોઈ બીજાની પત્ની સાથે ફરે છે?” ગોવિંદાને કોમલ રાની સાથે જોયા પછી ગુસ્સે થયેલી Rakhi Sawant
    • Marco Jansen ઓસ્ટ્રેલિયા સામે ઇતિહાસ રચી ચૂક્યા છે,અગાઉ વનડે ક્રિકેટમાં ફક્ત ચાર ખેલાડીઓએ હાંસલ કર્યો હતો
    • Surat: કામરેજ નજીક એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસતાં ૪નાં મોત
    • Bhavnagarમાં મેડિકલ કોલેજના પ્રોફેસરની લાશ ઘરમાંથી મળી, બંધ રૂમમાં ૪ દિવસથી સડી રહી હતી
    • Rajkot મારવાડી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગના સ્ટૂડન્ટે બિલ્ડિંગ પરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
    • Bhavnagarમાં સાયબર ગઠિયાઓએ ૯ નાગરિકો પાસેથી ૧૩.૭૪ લાખથી વધુની ઠગાઈ આચરી
    • Kanpur: ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન બોમ્બ વિસ્ફોટથી નાસભાગ મચી, ૪ ઘાયલ
    • કોંગ્રેસ લોકોના સુખ-દુઃખમાં તેમની સાથે ઉભી છે,યુપી કોંગ્રેસ પ્રમુખ Ajay Rai
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ
    આંતરરાષ્ટ્રીય

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુસાન સરંડન ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષને લઈને અગાઉ પણ અનેક વખત જાહેરમાં વિરોધ પ્રદર્શનોમાં સક્રિયપણે ભાગ લેતી રહી છે

    New York, તા.૨૫

    સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન Netanyahuના સંબોધન દરમિયાન ન્યુયોર્ક શહેરમાં ભારે હોબાળો થયો હતો. નેતન્યાહૂના ભાષણ સમયે જ ગાઝા યુદ્ધ અને નીતિઓ સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે રસ્તાઓ પર ઉતરેલા જાણીતા ચહેરાઓ અને પ્રદર્શનકારીઓ પર પોલીસે સકંજો કસ્યો હતો. આ દરમિયાન જાણીતી હોલિવૂડ અભિનેત્રી સુસાન સરંડન અને ‘હેક્સ’ સિરીઝની અભિનેત્રી હન્ના આઇબાઇન્ડર સહિતના પ્રદર્શનકારીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

    યહૂદી શાંતિ સંગઠન ‘જૂઇશ વૉઇસ ફોર પીસ’ દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ હાથમાં ‘સ્ટોપ આર્મિંગ ઈઝરાયલ’ અને ‘એન્ડ ધ જેનોસાઇડ’ જેવા સૂત્રો લખેલા બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો પર ઉગ્ર દેખાવો કર્યા હતા અને ધરણાં પર બેઠા હતા. તેમજ પ્રખ્યાત ફિલ્મ ‘થેલમા એન્ડ લુઇસ’ ફેમ અભિનેત્રી સુસાન સરંડનને પોલીસ હાથકડી પહેરાવતી જોવા મળી હતી, જ્યારે ન્યુયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ હન્ના આઇબાઇન્ડરને પણ પોલીસે સ્થળ પરથી હટાવીને કસ્ટડીમાં લીધી હતી.એક તરફ ન્યુયોર્કના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું,

    તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રની અંદર પણ નેતન્યાહૂના આગમન અને ભાષણ વખતે દુનિયાભરના દેશોના દર્શનો પ્રતિનિધિઓ સભાસ્થળ છોડીને વૉકઆઉટ કરી ગયા હતા. પોતાના ભાષણ દરમિયાન નેતન્યાહૂએ બ્રિટન અને ળાન્સ જેવા દેશો પર આકરા પ્રહાર કર્યા હતા, જેમણે તાજેતરમાં જ પેલેસ્ટાઈન દેશને માન્યતા આપી છે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, આ દેશો નાના એવા ઈઝરાયલ પર સંસ્થાનવાદ (કોલોનિયાલિઝમ)નો આરોપ લગાવે છે, પરંતુ વાસ્તવમાં આ શબ્દની રચના કરનારાઓ જ બ્રિટન અને ફ્રાન્સના લોકો છે.સુસાન સરંડન ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષને લઈને અગાઉ પણ અનેક વખત જાહેરમાં વિરોધ પ્રદર્શનોમાં સક્રિયપણે ભાગ લેતી રહી છે. પોતાના બેબાક વિચારો અને રાજકીય મુદ્દાઓ પર સ્પષ્ટ મત રાખવા માટે જાણીતી આ અભિનેત્રીએ તાજેતરમાં જ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન નિવેદન આપ્યું હતું કે પોતાના ખુલ્લા વિચારો અને અભિપ્રાયો વ્યક્ત કરવાના કારણે તેમને પોતાના કરિયરમાં કામ ગુમાવવાનો વારો આવ્યો છે.

    Netanyahu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article૮૩ વર્ષની વયે દેશના બીજા સૌથી અમીર એક્ટર બન્યા Amitabh Bachchan!
    Next Article ચીન અને અમેરિકા બંને મહાન, લડવાથી માત્ર નુકસાન : Jinping
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026
    રાષ્ટ્રીય

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026
    રાષ્ટ્રીય

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026
    અન્ય રાજ્યો

    બંગાળની Election જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

    September 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીન અને અમેરિકા બંને મહાન, લડવાથી માત્ર નુકસાન : Jinping

    September 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    India-Pakistan જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ

    September 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,250
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,370
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-09-2026 19:28
    Categories
    Latest News

    “શું તું કોઈ બીજાની પત્ની સાથે ફરે છે?” ગોવિંદાને કોમલ રાની સાથે જોયા પછી ગુસ્સે થયેલી Rakhi Sawant

    September 25, 2026

    Marco Jansen ઓસ્ટ્રેલિયા સામે ઇતિહાસ રચી ચૂક્યા છે,અગાઉ વનડે ક્રિકેટમાં ફક્ત ચાર ખેલાડીઓએ હાંસલ કર્યો હતો

    September 25, 2026

    Surat: કામરેજ નજીક એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસતાં ૪નાં મોત

    September 25, 2026

    Bhavnagarમાં મેડિકલ કોલેજના પ્રોફેસરની લાશ ઘરમાંથી મળી, બંધ રૂમમાં ૪ દિવસથી સડી રહી હતી

    September 25, 2026

    Rajkot મારવાડી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગના સ્ટૂડન્ટે બિલ્ડિંગ પરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

    September 25, 2026

    Bhavnagarમાં સાયબર ગઠિયાઓએ ૯ નાગરિકો પાસેથી ૧૩.૭૪ લાખથી વધુની ઠગાઈ આચરી

    September 25, 2026
    Search
    Main News

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026

    બંગાળની Election જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

    September 25, 2026

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “શું તું કોઈ બીજાની પત્ની સાથે ફરે છે?” ગોવિંદાને કોમલ રાની સાથે જોયા પછી ગુસ્સે થયેલી Rakhi Sawant

    September 25, 2026

    Marco Jansen ઓસ્ટ્રેલિયા સામે ઇતિહાસ રચી ચૂક્યા છે,અગાઉ વનડે ક્રિકેટમાં ફક્ત ચાર ખેલાડીઓએ હાંસલ કર્યો હતો

    September 25, 2026

    Surat: કામરેજ નજીક એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસતાં ૪નાં મોત

    September 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.