Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે
    • Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત
    • Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ
    • Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
    • Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી
    • Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા
    • આંધ્રપ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં NDAનો વિજય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Sheikh હસીનાને દોષિત ગુનેગાર ગણાવી બાંગ્લાદેશે ભારત પાસે કરી માંગ
    આંતરરાષ્ટ્રીય

    Sheikh હસીનાને દોષિત ગુનેગાર ગણાવી બાંગ્લાદેશે ભારત પાસે કરી માંગ

    Vikram RavalBy Vikram RavalNovember 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dhaka, તા.૯

    બાંગ્લાદેશનાં કાયદા પ્રધાન મોહમ્મદ અસદુઝ્‌ઝમાંને રવિવારે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને દોષિત ગુનેગાર ગણાવ્યા હતાં જણાવ્યું હતું કે ઢાકાએ તેમના પ્રત્યાર્પણ માટે ભારતને વિનંતી કરી છ.ે સ્થાનિક મીડિયાનાં ઐેક અહેવાલમાં આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે.ઢાકામાં એક તાલીમી વર્કશોપનું ઉદ્ધાદન કર્યા પછી પત્રકારોના પ્રશ્રનાં જવાબમાં અસદુઝ્‌ઝમાંને જણાવ્યું હતું કે સરકાર શેખ હસીનાને ભારતથી પરત લાવવા માટે તમામ જરૂરી પગલા લઇ રહી છે અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા માટે તે એક ગુનેગાર છે. અમારા ટ્રિબ્યુનલ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલ ગુનેગાર. અમારા માટે આ તેમની ઓળખ છે.શેખ હસીનાને બાંગ્લાદેશ પરત લાવવા અંગે પૂછવામાં આવતા કાયદા પ્રધાન જણાવ્યું હતું કે સરકાર કાયદા અનુસાર કાર્ય કરશે અને લાગણીઓને વશ થશે નહીં.સરકારી બીએસએસ ન્યૂઝ એજન્સીએ અસદુઝ્‌ઝમાંનાં સંદર્ભથી જણાવ્યું હતું કે જો કે કાયદા મંત્રાલય આ કેસમાં ડાયરેક્ટ સામેલ નથી પણ ગૃહ બાબતોનું મંત્રાલય ચિંતિત છે કારણકે આ ભારતની સાથે પ્રત્યાર્પણ સંધિ સાથે જોડાયેલી બાબત છે.આ કેસને કાયદાકીય રીતે ઉકેલવામાં આવશે. લાગણીઓને કોઇ સ્થાન આપવામાં આવશે નહીં. અમે સંધિ હેઠળ અને યોગ્ય પ્રક્રિયા હેઠળ શેખ હસીનાને પરત મોકલવાની વિનંતી કરી છે.આ ભારત સરકાર સાથે સંકળાયેલી બાબત છે. અમે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેમને પરત લાવવા માટે ભારત સરકારને વિનંતી કરી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો ભારત સરકાર શેખ હસીનાને અમને પરત સોંપે છે તો અમે કાયદા મુજબ આગળની કાર્યવાહી કરીશું.

    dhaka
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઈરાન સાથે સમજૂતી થાય તો યુદ્ધ નહીં કરીએઃ Donald Trump
    Next Article Parisમાં કઠપૂતળીના માધ્યમથી રામાયણની કથા બની દિવાળીનું આકર્ષણ
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    દેશનિકાલ નીતિ વધુ કડક હોવાનો Trumpનો સ્વીકાર

    November 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન સાથેની લડાઈ હજુ પૂરી નથી થઈઃ Israelના સંરક્ષણ મંત્રી

    November 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Parisમાં કઠપૂતળીના માધ્યમથી રામાયણની કથા બની દિવાળીનું આકર્ષણ

    November 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન સાથે સમજૂતી થાય તો યુદ્ધ નહીં કરીએઃ Donald Trump

    November 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઢાકામાં Hindu મહિલા પર ઘરમાં ઘૂસીને હુમલો

    November 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,839
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹114,353
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹159,793
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-11-2026 19:48
    Categories
    Latest News

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026

    Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    November 9, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.