Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yashpal Sharmaનો રેવન્યૂ ક્લાર્ક ભાઈ રાજેશ ૩૦૦૦ની લાંચ લેતા પકડાયો

    September 26, 2026

    ગોંધળની ઓસ્કર એન્ટ્રીથી Anurag Kashyap નારાજ

    September 26, 2026

    રિસ્ટોર થયેલી ‘Pakeezah’ ભવ્ય જાગતિક પ્રીમિયર માટે તૈયાર

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yashpal Sharmaનો રેવન્યૂ ક્લાર્ક ભાઈ રાજેશ ૩૦૦૦ની લાંચ લેતા પકડાયો
    • ગોંધળની ઓસ્કર એન્ટ્રીથી Anurag Kashyap નારાજ
    • રિસ્ટોર થયેલી ‘Pakeezah’ ભવ્ય જાગતિક પ્રીમિયર માટે તૈયાર
    • Lakshya and Prosit Roy સાથેની આગામી ફિલ્મ અંગે વેદિકા પિન્ટોએ ખોલ્યું સસ્પેન્સ!
    • સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ‘The One Force of the Forest’ સેન્સર બોર્ડની કાતરમાંથી બચી ગઈ
    • રોલની ડિમાન્ડ પ્રમાણે દેખાવામાં ખોટું શું છેઃ Harshita Gaur
    • IIFA Awards 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવીસ જાન્યુઆરીએ યોજાશે
    • આજનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Yashpal Sharmaનો રેવન્યૂ ક્લાર્ક ભાઈ રાજેશ ૩૦૦૦ની લાંચ લેતા પકડાયો
    મનોરંજન

    Yashpal Sharmaનો રેવન્યૂ ક્લાર્ક ભાઈ રાજેશ ૩૦૦૦ની લાંચ લેતા પકડાયો

    Vikram RavalBy Vikram RavalSeptember 26, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજેશે સિંચાઈનું પાણી આપવાના બદલામાં ખેડૂત પાસે રૂપિયા માંગ્યા હતા : એલસીબીએ ઝડપી લીધો

    Chandigarh, તા.૨૬

    એક્ટર Yashpal Sharmaના આસિસ્ટન્ટ રેવેન્યૂ કલર્કની નોકરી કરતાં ભાઈ રાજેશ કુમાર શર્માને એલસીબીએ ૩૦૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો હતો. હરિયાણા સરકારના પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતાં રાજેશ કુમાર સામે ફરિયાદ દાખલ થઈ છે.આસિસ્ટન્ટ રેવેન્યૂ ક્લર્ક રાજેશ કુમાર શર્મા હરિયાણા સરકારના પાણી પુરવઠામાં ખેતીની જમીન માટે સિંચાઈનો લાભ આપવાની યોજના વિભાગ સંભાળતો હતો. રાકેશ કુમાર નામના એક ખેડૂતે એલસીબીમાં ફરિયાદ કરી હતી કે રાજગઢ-ચંડીગઢ હાઈવે પાસે આવેલી જમીનમાં કે જ્યાં એક કોલોની બની છે.

    તેમાં સિંચાઈનું પાણી આપવા માટે સર્ટિફિકેટ આપવાના બદલામાં રાજેશ કુમાર શર્માએ ૩૦૦૦ રૂપિયાની ડિમાન્ડ કરી હતી.એલસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું. એલસીબી અધિકારીના કહેવા પ્રમાણે આર્યનગરમાં રહેતા રાજેશ કુમાર શર્માએ જ્યારે ૩૦૦૦ રૂપિયા લીધા ત્યારે એલસીબીએ તેને પકડી લીધો હતો. તેની સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ-૧૯૮૮ હેઠળ ફરિયાદ દાખલ થઈ છે. રાજેશ કુમાર એ હરિયાણવી અને હિન્દી ફિલ્મોના જાણીતા એક્ટર યશપાલ શર્માનો ભાઈ થાય છે.લગાન, ગંગાજલ, અબ તક છપ્પન, અપહરણ સહિતની ઘણી ફિલ્મોમાં યશપાલ શર્માએ મહત્ત્વનો રોલ કર્યો હતો. દાદા લક્ષ્મી નામના પ્રોડક્શન સાથે પણ યશપાલ જોડાયેલા છે.

    Yashpal Sharma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleગોંધળની ઓસ્કર એન્ટ્રીથી Anurag Kashyap નારાજ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ગોંધળની ઓસ્કર એન્ટ્રીથી Anurag Kashyap નારાજ

    September 26, 2026
    મનોરંજન

    રિસ્ટોર થયેલી ‘Pakeezah’ ભવ્ય જાગતિક પ્રીમિયર માટે તૈયાર

    September 26, 2026
    મનોરંજન

    Lakshya and Prosit Roy સાથેની આગામી ફિલ્મ અંગે વેદિકા પિન્ટોએ ખોલ્યું સસ્પેન્સ!

    September 26, 2026
    મનોરંજન

    સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ‘The One Force of the Forest’ સેન્સર બોર્ડની કાતરમાંથી બચી ગઈ

    September 26, 2026
    મનોરંજન

    રોલની ડિમાન્ડ પ્રમાણે દેખાવામાં ખોટું શું છેઃ Harshita Gaur

    September 26, 2026
    મનોરંજન

    IIFA Awards 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવીસ જાન્યુઆરીએ યોજાશે

    September 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-09-2026 18:39
    Categories
    Latest News

    ગોંધળની ઓસ્કર એન્ટ્રીથી Anurag Kashyap નારાજ

    September 26, 2026

    રિસ્ટોર થયેલી ‘Pakeezah’ ભવ્ય જાગતિક પ્રીમિયર માટે તૈયાર

    September 26, 2026

    Lakshya and Prosit Roy સાથેની આગામી ફિલ્મ અંગે વેદિકા પિન્ટોએ ખોલ્યું સસ્પેન્સ!

    September 26, 2026

    સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ‘The One Force of the Forest’ સેન્સર બોર્ડની કાતરમાંથી બચી ગઈ

    September 26, 2026

    રોલની ડિમાન્ડ પ્રમાણે દેખાવામાં ખોટું શું છેઃ Harshita Gaur

    September 26, 2026

    IIFA Awards 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવીસ જાન્યુઆરીએ યોજાશે

    September 26, 2026
    Search
    Main News

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026

    બંગાળની Election જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

    September 25, 2026

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગોંધળની ઓસ્કર એન્ટ્રીથી Anurag Kashyap નારાજ

    September 26, 2026

    રિસ્ટોર થયેલી ‘Pakeezah’ ભવ્ય જાગતિક પ્રીમિયર માટે તૈયાર

    September 26, 2026

    Lakshya and Prosit Roy સાથેની આગામી ફિલ્મ અંગે વેદિકા પિન્ટોએ ખોલ્યું સસ્પેન્સ!

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.