Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ
    • Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે
    • Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી
    • Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    • Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    • Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો
    • Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»New Delhi: ખાનગી હોસ્પિટલો સસ્તી દવા-મેડિકલ સામાન દર્દીઓને મોંઘા ભાવે વેચે છે
    રાષ્ટ્રીય

    New Delhi: ખાનગી હોસ્પિટલો સસ્તી દવા-મેડિકલ સામાન દર્દીઓને મોંઘા ભાવે વેચે છે

    Vikram RavalBy Vikram RavalSeptember 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હોસ્પિટલમાં રૂ. ૧૧નો આઈવી સેટ રૂ. ૩૨૫, રૂ. ૨૯નું કેથેરટર રૂ.૩૧૦, ૪૦-૫૦ના નેબુલાઈઝર-માસ્ક રૂ. ૭૧૫ સુધીમાં વેચાયા

    New Delhi, તા.૨૬

    દેશમાં સસ્તી દવાઓ ઊંચી કિંમતે વેચાતી હોવા મુદ્દે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કર્યા પછી હવે હોસ્પિટલો વિશેષરૂપે ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ઉપયોગમાં લેવાતો મેડિકલ સામાન અને દવાઓ બજારમાંથી નીચી કિંમતે ખરીદીને તેના માટે દર્દીઓ પાસેથી અનેક ગણી ઊંચી રકમ વસૂલતી હોવાની કેન્દ્ર સરકારને ફરિયાદો મળી છે. આ ફરિયાદોને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકારે આ બાબતની સમીક્ષા હાથ ધરી છે.

    સાથે જ સરકારે મેડિકલ સામાનની કિંમતોમાં તર્કસંગતતા અંગે ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સેક્ટર સાથે ચર્ચા શરૂ કરી છે.સ્વાસ્થ્ય અને રાસાયણિક ખાતર મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, સરકારની સમીક્ષામાં હોસ્પિટલની વાસ્તવિક ખરીદ કિંમત અને દર્દીઓના બિલમાં નોંધાયેલી કિંમત વચ્ચે અંતર પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સમીક્ષાના નિષ્કર્ષના આધારે સરકાર જરૂરી કાર્યવાહી હાથ ધરશે.મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે તેઓ હોસ્પિટલો કોઈ સામાન ઉત્પાદકો અથવા બજારમાંથી કઈ કિંમતે ખરીદે છે અને દર્દીઓ પાસેથી તેના માટે કેટલી રકમ વસૂલે છે તેની સમીક્ષા કરી રહ્યા છે.

    માત્ર ઉત્પાદનની એમઆરપીને આધાર બનાવવો જોઈએ નહીં. હોસ્પિટલની વાસ્તવિક ખરીદ કિંમત અને દર્દીના બીલ વચ્ચેના અંતરની સમીક્ષાને ધ્યાનમાં લેવામાં આવશે. આ આધારે હોસ્પિટલોની ખરીદ અને બિલિંગ વ્યવસ્થાનું આકલન કરાઈ રહ્યું છે.મહારાષ્ટ્રમાં હોસ્પિટલોની ખરીદ અને બિલિંગ સંબંધિત દસ્તાવેજોની તપાસમાં એવા અનેક કિસ્સા સામે આવ્યા છે. એક હોસ્પિટલે આઈવી સેટ અંદાજે રૂ. ૧૧માં ખરીદ્યો જ્યારે દર્દી પાસેથી તેના રૂ. ૩૨૫ વસૂલવામાં આવ્યા. એ જ રીતે અંદાજે રૂ. ૨૯માં ખરીદવામાં આવેલા કેથેટરની કિંમત રૂ. ૩૧૦ અને રૂ. ૭માં ખરીદાયેલી સિરિન્જના રૂ. ૫૭ વસૂલવામાં આવ્યા હતા. કેટલાક કિસ્સામાં રૂ. ૪૦-૪૫માં ખરીદાયેલા નેબુલાઈઝર અને ઓક્સિજન માસ્કના દર્દીઓ પાસેથી બિલમાં રૂ. ૬૫૦થી રૂ. ૭૧૫ સુધી વસૂલવામાં આવ્યા.સમીક્ષામાં એ પણ જણાયું છે કે ઉપચાર દરમિયાન આઈવી સેટ, સિરિંજ, કેથેટર, ઓક્સિજન માસ્ક અને અન્ય કન્ઝ્યુમેબલની જરૂરિયાત પડે છે.

    હોસ્પિટલમાં દાખલ દર્દી માટે તેની કિંમતની સરખામણી કરવી અથવા બહારથી સામાન ખરીદવો અનેક વખત સરળ નથી હોતું. એવામાં ખરીદ કિંમત અને બિલમાં ઘણું મોટું અંતર હોવાથી સારવારનો કુલ ખર્ચ વધી જાય છે. દવાઓની બાબતમાં પણ હોસ્પિટલની ઈન-હાઉસ ફાર્મસીમાંથી ખરીદીની વ્યવસ્થા હોવાથી પણ દર્દીની નિર્ભરતા વધી જાય છે.મહારાષ્ટ્રમાં આવા કેસ સામે આવ્યા પછી હવે દેશભરમાં હોસ્પિટલોમાં દવા, મેડિકલ સામાન અને કન્ઝ્યુમેબલ્સની ખરીદી તથા દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતી રકમની સ્વાસ્થ્ય મંત્રાલયે સમીક્ષા શરૂ કરી છે.

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTrump ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર થયાં
    Next Article આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    New Delhi: બેંક કર્મચારીઓ સોમવારથી ૩ દિવસની હડતાળ પર જશે

    September 26, 2026
    રાષ્ટ્રીય

    Shah Rukh Khanની “સ્વદેશ” ફિલ્મની નાયિકાના પતિ તેમના કરતા ચાર ગણા વધુ ધનિક છે, તેમની પાસે ૪૮,૧૦૦ કરોડની સંપત્તિ છે

    September 26, 2026
    રાષ્ટ્રીય

    Manoj Tiwariની પુત્રી રીતિ તેના માતાપિતાના છૂટાછેડા અને કસ્ટડીની લડાઈ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું

    September 26, 2026
    રાષ્ટ્રીય

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026
    રાષ્ટ્રીય

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026
    રાષ્ટ્રીય

    ‘નાર્કો કિંગપિન’ પાર્વતીની New Delhiમાં ધરપકડ

    September 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-09-2026 20:14
    Categories
    Latest News

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.