Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Asian Games ૨૦૨૬ ની બીજી ક્વાર્ટર-ફાઇનલ મેચ વરસાદને કારણે રદ, ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી

    September 28, 2026

    રેકોર્ડનો પીછો કરતો નથી,પડકાર હંમેશા સ્તર વધારવાનો હોય છે Virat Kohli

    September 28, 2026

    Shubman Gillનું વિસ્ફોટક પ્રદર્શન, વેસ્ટ ઇન્ડીઝ સામે તેની ૧૦મી વનડે સદી ફટકારી, હાશિમ અમલાના રેકોર્ડની બરાબરી કરી

    September 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Asian Games ૨૦૨૬ ની બીજી ક્વાર્ટર-ફાઇનલ મેચ વરસાદને કારણે રદ, ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી
    • રેકોર્ડનો પીછો કરતો નથી,પડકાર હંમેશા સ્તર વધારવાનો હોય છે Virat Kohli
    • Shubman Gillનું વિસ્ફોટક પ્રદર્શન, વેસ્ટ ઇન્ડીઝ સામે તેની ૧૦મી વનડે સદી ફટકારી, હાશિમ અમલાના રેકોર્ડની બરાબરી કરી
    • Rajkotમાં એસઆઇઆર મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધઃ જ્ઞાનેશ કુમારનું મુખોટું પહેરાવી કાર્યકરને દોરડાથી બાંધ્યો
    • Bharuchમાં એસઆઇઆર મુદ્દે કોંગ્રેસનું પ્રદર્શન, મુમતાઝ પટેલ સહિત કાર્યકરોની અટકાયત; પોલીસ સાથે ઘર્ષણ
    • Ahmedabadમાં પ્યોર ઘીના નામે ભેળસેળ, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, ૫૦૦ લિટર જથ્થો સીઝ
    • પ્રભાવશાળી Nidhi Tiwariએ આત્મહત્યા કરી, યુટયુબ પર તેના લાખો વ્યૂઝ હતા
    • “પગ તૂટી ગયો હતો, આંખો પર ઈજાઓ હતી,બહેન Shweta Singh Kirtiએ પોસ્ટમોર્ટમ અંગે રડતા રડતા ગંભીર દાવા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘હીરોની પત્નીને પસંદ ન હોવાથી મને ફિલ્મમાંથી કાઢી મુકી’ : Taapsee Pannu
    મનોરંજન

    ‘હીરોની પત્નીને પસંદ ન હોવાથી મને ફિલ્મમાંથી કાઢી મુકી’ : Taapsee Pannu

    Vikram RavalBy Vikram RavalSeptember 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ક્યારેક કલાકારોને ન ગમતું કામ પણ સ્વીકારવું પડે છે; એકસરખી છબીમાં બંધાઈ ન જવાય તે માટે કેટલાક પ્રોજેક્ટ્‌સ પણ ઠુકરાવ્યા

    Mumbai, તા.૨૮

    Taapsee Pannuએ પોતાની કારકિર્દી દરમિયાન ફિલ્મોમાંથી રિપ્લેસ કરવામાં આવેલા કેટલાક પ્રસંગો વિશે એક ઇન્ટરવ્યુમાં વાત કરી છે. તાપસીએ જણાવ્યું કે કેટલીક વખત તેને ફિલ્મમાંથી કેમ દૂર કરવામાં આવી તે અંગે સ્પષ્ટ કારણ પણ આપવામાં આવ્યું નહોતું. એક પ્રસંગને યાદ કરતાં તેણે કહ્યું કે ફિલ્મના હીરોને પોતે ફિલ્મમાં જોઈતી નહોતી, જ્યારે અન્ય એક કિસ્સામાં તેને એવું કારણ આપવામાં આવ્યું હતું કે “હીરોની પત્નીને તમે પસંદ નથી.

    ”Taapsee Pannuએ કહ્યું કે તેને એક ફિલ્મમાંથી હીરોના કહેવાથી રિપ્લેસ કરવામાં આવી હતી. કારણ અંગે તેને કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો. તેનાં મતે તેની પાછળ અસુરક્ષા, હીરોની કોઈ અન્ય અભિનેત્રી સાથેનાં સંબંધો જેવા અનેક કારણો હોઈ શકે છે, પરંતુ તેને ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નહોતું.આ પછી તેણે તેને પોતાને મળેલું “સૌથી ખરાબ કારણ” ગણાવતા કહ્યું કે તેને કહેવામાં આવ્યું હતું, “હીરોની પત્નીને તમે પસંદ નથી.” જોકે તાપસીએ હીરો કે તેની પત્નીની ઓળખ જાહેર કરી નથી.

    Taapsee Pannuએ પોતાના કામની પસંદગી અંગે પણ વાત કરી. તેનાં મતે ફિલ્મ ઉદ્યોગમાં કેટલાક પ્રકારના પાત્રો માટે નિશ્ચિત કલાકારોની પસંદગી કરવામાં આવે છે. ગ્લેમરસ ભૂમિકાઓ માટે અલગ અભિનેત્રીઓ અને ગંભીર અથવા સામાજિક મુદ્દાઓ આધારિત ફિલ્મો માટે અલગ અભિનેત્રીઓનો સમૂહ હોવાની તેણે વાત કરી.સતત એક જ પ્રકારના રોલથી બચવા માટે તાપસી કેટલીક ફિલ્મો નકારી કાઢે છે. તેણે કહ્યું કે જો દર્શકો અભિનેત્રીને જોઈને જ ફિલ્મનાં અંત વિશે અનુમાન કરી શકે તો તે પ્રોજેક્ટ સ્વીકારવાનો અર્થ નથી. તેથી ક્યારેક તે નિર્માતાઓને પોતાને કાસ્ટ ન કરવાની સલાહ પણ આપે છે. વર્કળન્ટની વાત કરીએ તો તાપસી છેલ્લે દેવાશિષ મખીજાની એક્શન-થ્રિલર ગાંધારીમાં જોવા મળી હતી.

    Taapsee Pannu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભાવનગર જિલ્લા ખાતે એક દિવસીય રાજ્ય કક્ષાનો આત્મનિર્ભર ગૃહિણી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો
    Next Article ‘Love and War’માં વિકી કૌશલનો સિગારેટ-લાઇટર સાથે ઇન્ટેન્સ ફર્સ્ટ લૂક જાહેર
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    “પગ તૂટી ગયો હતો, આંખો પર ઈજાઓ હતી,બહેન Shweta Singh Kirtiએ પોસ્ટમોર્ટમ અંગે રડતા રડતા ગંભીર દાવા કર્યા

    September 28, 2026
    મનોરંજન

    અંજલિ અરોરાની ‘Ramayana’માં વાનરને ચશ્મા પહેરેલા જોઇને લોકો ભડક્યા

    September 28, 2026
    મનોરંજન

    સન્યાસ પૂરો થયો, Mamta Kulkarni ફરી ગ્લેમરસ અંદાજમાં

    September 28, 2026
    મનોરંજન

    ‘Love and War’માં વિકી કૌશલનો સિગારેટ-લાઇટર સાથે ઇન્ટેન્સ ફર્સ્ટ લૂક જાહેર

    September 28, 2026
    મનોરંજન

    મારા જીવનમાં રાક્ષસો છે, ગોવિંદા સાથેના ઝઘડા વચ્ચે Sunita Ahujaએ ટેકો માંગ્યો,પ્રાર્થના કરી કે તે દરેક વસ્તુનો નાશ કરે

    September 26, 2026
    મનોરંજન

    Yashpal Sharmaનો રેવન્યૂ ક્લાર્ક ભાઈ રાજેશ ૩૦૦૦ની લાંચ લેતા પકડાયો

    September 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,040
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,790
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-09-2026 19:37
    Categories
    Latest News

    Asian Games ૨૦૨૬ ની બીજી ક્વાર્ટર-ફાઇનલ મેચ વરસાદને કારણે રદ, ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી

    September 28, 2026

    રેકોર્ડનો પીછો કરતો નથી,પડકાર હંમેશા સ્તર વધારવાનો હોય છે Virat Kohli

    September 28, 2026

    Shubman Gillનું વિસ્ફોટક પ્રદર્શન, વેસ્ટ ઇન્ડીઝ સામે તેની ૧૦મી વનડે સદી ફટકારી, હાશિમ અમલાના રેકોર્ડની બરાબરી કરી

    September 28, 2026

    Rajkotમાં એસઆઇઆર મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધઃ જ્ઞાનેશ કુમારનું મુખોટું પહેરાવી કાર્યકરને દોરડાથી બાંધ્યો

    September 28, 2026

    Bharuchમાં એસઆઇઆર મુદ્દે કોંગ્રેસનું પ્રદર્શન, મુમતાઝ પટેલ સહિત કાર્યકરોની અટકાયત; પોલીસ સાથે ઘર્ષણ

    September 28, 2026

    Ahmedabadમાં પ્યોર ઘીના નામે ભેળસેળ, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, ૫૦૦ લિટર જથ્થો સીઝ

    September 28, 2026
    Search
    Main News

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026

    Balochistanમાં ૧૦૦થી વધુનાં મોતઃ અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ બન્યો

    September 28, 2026

    Bangladeshમાં ફરી હિંદુની હત્યા થઈ ડ્રમમાં મૂકાયેલી જ્વેલરની લાશ મળી

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Asian Games ૨૦૨૬ ની બીજી ક્વાર્ટર-ફાઇનલ મેચ વરસાદને કારણે રદ, ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી

    September 28, 2026

    રેકોર્ડનો પીછો કરતો નથી,પડકાર હંમેશા સ્તર વધારવાનો હોય છે Virat Kohli

    September 28, 2026

    Shubman Gillનું વિસ્ફોટક પ્રદર્શન, વેસ્ટ ઇન્ડીઝ સામે તેની ૧૦મી વનડે સદી ફટકારી, હાશિમ અમલાના રેકોર્ડની બરાબરી કરી

    September 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.