Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોદી સરકારે આતંકવાદી હુમલા કરનારાઓમાંથી ઘમંડ દૂર કર્યો છે,યુપીના CM Yogi Adityanath

    November 14, 2026

    Juhi Chawlaએ મુંબઈની હવા સામે ઉઠાવ્યા સવાલ, સોશિયલ મીડિયા પર ચર્ચા

    November 14, 2026

    અક્ષયકુમાર અને Sunil Shettyની જોડી ફરી પડદા પર આવશે

    November 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોદી સરકારે આતંકવાદી હુમલા કરનારાઓમાંથી ઘમંડ દૂર કર્યો છે,યુપીના CM Yogi Adityanath
    • Juhi Chawlaએ મુંબઈની હવા સામે ઉઠાવ્યા સવાલ, સોશિયલ મીડિયા પર ચર્ચા
    • અક્ષયકુમાર અને Sunil Shettyની જોડી ફરી પડદા પર આવશે
    • Kareena Kapoorના સમર્થનમાં ઉતર્યું હિન્દુ સંગઠન, માફી માંગવાની જરૂર નહીં
    • ૧૦૦ કલાકારોના ઓડિશન બાદ Ramanand Sagarને મળ્યો તેમનો મનપસંદ રાવણ
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ 
    • ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Juhi Chawlaએ મુંબઈની હવા સામે ઉઠાવ્યા સવાલ, સોશિયલ મીડિયા પર ચર્ચા
    મનોરંજન

    Juhi Chawlaએ મુંબઈની હવા સામે ઉઠાવ્યા સવાલ, સોશિયલ મીડિયા પર ચર્ચા

    Vikram RavalBy Vikram RavalNovember 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૧૪

    Juhi Chawlaએ એક ટિ્‌વટ કરી તેને મુંબઇની હવામાં કેરોસીન કે ડિઝલ બળતું હોય એવી વિચિત્ર વાસ સતત આવી રહ્યાની ફરિયાદ કરતાં સવાલ કર્યો હતો કે આ શેની વાસ છે તે મને કોઇ સમજાવશે? બીજા કોઇને પણ આવી વાસ આવતી હોય તો મને જણાવશો.જુહીના આ ટિ્‌વટ પર સેંકડો લોકોએ જાતભાતના જવાબો આપ્યા હતા. કોઈએ લખ્યું હતું કે આ તો વિકાસનો વઘાર થયો છે. કોઈએ કહ્યું હતું કે આ તો અમૃતકાળની સુગંધ છે, તમારે તનો આનંદ માણવો જોઈએ.

    એક ચાહકે તો જુહીને દિયા મિર્ઝાની સંગત નહીં કરવાની સલાહ પણ આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે દિયા પર્યાવરણને લગતા પ્રશ્નો ઉઠાવતી રહે છે. તાજેતરમાં બીએમસીએ ખુદ દિયાને આમંત્રણ આપીને તેનો ગ્રીન ફટાકડાની તરફેણ કરતો વીડિયો પોતાના હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો પરંતુ રાજકીય વિવાદ બાદ તે ડિલીટ કર્યો હતો.છેલ્લા કેટલાય સમયથી ચાહકો ફરિયાદ કરી રહ્યા છે કે બોલિવુડ સેલિબ્રિટીઓ ૧૦-૧૨ વર્ષ પહેલાં પેટ્રોલ ભાવવધારા સહિતના મુદ્દે સ્પષ્ટ મંતવ્યો આપતા હતા પરંતુ હવે તેઓ મોટાભાગે મૂક રહે છે.આ સંદર્ભમાં ચાહકોએ જુહીની પોસ્ટ અંગે અનેક કોમેન્ટ કરી હતી.

    આ અગાઉ સોની રાઝદાન, રીચા ચઢ્ઢા, ભૂમિ પેડણેકર અને દિયા મિર્ઝાએ પણ મુંબઇના પ્રદૂષણ બાબતે સોશિયલ મિડિયા પર તેમની ચિંતાઓ વ્યક્ત કરી હતી. સોની રાઝદાને તો ફટાકડાં ફોડનારાઓને દેશવિરોધી સુદ્ધાં ગણાવ્યા હતા. જ્યારે રિચા ચઢ્ઢાએ સ્લો પોઇઝનિંગથી મરવા માટે મુંબઇગરાં આટલો બધો ટેક્સ કેમ ભરે છે તેવો કટાક્ષભર્યો સવાલ ઓક્ટોબરમાં તેની પોસ્ટમાં કર્યો હતો.

    Juhi Chawla
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅક્ષયકુમાર અને Sunil Shettyની જોડી ફરી પડદા પર આવશે
    Next Article મોદી સરકારે આતંકવાદી હુમલા કરનારાઓમાંથી ઘમંડ દૂર કર્યો છે,યુપીના CM Yogi Adityanath
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    અક્ષયકુમાર અને Sunil Shettyની જોડી ફરી પડદા પર આવશે

    November 14, 2026
    મનોરંજન

    Kareena Kapoorના સમર્થનમાં ઉતર્યું હિન્દુ સંગઠન, માફી માંગવાની જરૂર નહીં

    November 14, 2026
    મનોરંજન

    ૧૦૦ કલાકારોના ઓડિશન બાદ Ramanand Sagarને મળ્યો તેમનો મનપસંદ રાવણ

    November 14, 2026
    મનોરંજન

    ’Ramayana’નું તોફાન દિવાળી પછી પણ અટક્યું નથી; ૧૦૦૦ કરોડ ક્લબમાં પ્રવેશ કરી રહી છે

    November 13, 2026
    મનોરંજન

    ૪૦ વર્ષના લગ્નજીવન અંગે Sunitaએ તોડ્યું મૌન, કહ્યું બધું બરાબર

    November 9, 2026
    મનોરંજન

    Esha Deol અને ભરત તખ્તાની ફરી એકસાથે દેખાયાં

    November 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,852
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,952
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹147,482
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-11-2026 20:02
    Categories
    Latest News

    મોદી સરકારે આતંકવાદી હુમલા કરનારાઓમાંથી ઘમંડ દૂર કર્યો છે,યુપીના CM Yogi Adityanath

    November 14, 2026

    અક્ષયકુમાર અને Sunil Shettyની જોડી ફરી પડદા પર આવશે

    November 14, 2026

    Kareena Kapoorના સમર્થનમાં ઉતર્યું હિન્દુ સંગઠન, માફી માંગવાની જરૂર નહીં

    November 14, 2026

    ૧૦૦ કલાકારોના ઓડિશન બાદ Ramanand Sagarને મળ્યો તેમનો મનપસંદ રાવણ

    November 14, 2026

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોદી સરકારે આતંકવાદી હુમલા કરનારાઓમાંથી ઘમંડ દૂર કર્યો છે,યુપીના CM Yogi Adityanath

    November 14, 2026

    અક્ષયકુમાર અને Sunil Shettyની જોડી ફરી પડદા પર આવશે

    November 14, 2026

    Kareena Kapoorના સમર્થનમાં ઉતર્યું હિન્દુ સંગઠન, માફી માંગવાની જરૂર નહીં

    November 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.