Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રભાવશાળી Nidhi Tiwariએ આત્મહત્યા કરી, યુટયુબ પર તેના લાખો વ્યૂઝ હતા

    September 28, 2026

    “પગ તૂટી ગયો હતો, આંખો પર ઈજાઓ હતી,બહેન Shweta Singh Kirtiએ પોસ્ટમોર્ટમ અંગે રડતા રડતા ગંભીર દાવા કર્યા

    September 28, 2026

    Udaipurમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એડિશનલ એસપીના કથિત દલાલને ૨ કરોડ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી

    September 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રભાવશાળી Nidhi Tiwariએ આત્મહત્યા કરી, યુટયુબ પર તેના લાખો વ્યૂઝ હતા
    • “પગ તૂટી ગયો હતો, આંખો પર ઈજાઓ હતી,બહેન Shweta Singh Kirtiએ પોસ્ટમોર્ટમ અંગે રડતા રડતા ગંભીર દાવા કર્યા
    • Udaipurમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એડિશનલ એસપીના કથિત દલાલને ૨ કરોડ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી
    • Tamil Nadu સરકાર મહિલાઓને વ્યવસાય માટે ૧૦ લાખથી ૫ કરોડ સુધીની લોન આપશે
    • Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો
    • ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav
    • માયાવતીએ EVM વિશે પ્રશ્નો ઉઠાવ્યા, કહ્યું કોંગ્રેસ શાસન દરમિયાન ભાજપે પણ વિરોધ કર્યો હતો
    • શાહી મસ્જિદના એક ભાગને તોડી પાડવાના મામલે Ujjainમાં અંધાધૂંધી, પથ્થરમારો; પોલીસે ટીયર ગેસ છોડ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર
    અન્ય રાજ્યો

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    Vikram RavalBy Vikram RavalSeptember 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૬૦ કલાકથી થઈ રહેલા ભારે વરસાદથી ૧૧૭ થી વધુ મકાનોને નુકસાન થયું હતું

    Lucknow, તા.૨૮

    Arnab Stormsએ ઉત્તર પ્રદેશમાં રવિવારે પણ ભારે તારાજી સર્જી હતી. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ભારે વરસાદ અને તિવ્ર પવન ફૂંકાવાથી વૃક્ષો અને કાચા મકાન તૂટી પડયા હતા. રાજ્યમાં વરસાદ અને આંધી-તોફાન સંબંધિત દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને ૬૦ થઈ ગયો છે. બીજીબાજુ બિહારમાં અર્નબ વાવાઝોડું થોડું નબળું થયું હતું, પરંતુ છેલ્લા ૭૨ કલાકથી સતત થઈ રહેલા વરસાદના કારણે હજારો ગામ ટાપુ બન્યા છે.ઉત્તર પ્રદેશમાં સતત થઈ રહેલા વરસાદે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.

    હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વીય ઉત્તર પ્રદેશ પર બનેલું ડિપ્રેશન ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. જોકે, આ સિસ્ટમ સોમવાર સુધીમાં નબળી થઈ જવાની સંભાવના છે.ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૬૦ કલાકથી થઈ રહેલા ભારે વરસાદથી ૧૧૭ થી વધુ મકાનોને નુકસાન થયું હતું. બે દિવસમાં વરસાદ અને આંધી-તોફાન સંબંધિત ઘટનામાં લખીમપુરીમાં ચાર, અયોધ્યામાં બે અને અમેઠી, બહરાઈચ, બાંદા, બારાબંકી, બસ્તી, ફતેહપુર, હમીરપુર, હરદોઈ અને કાનપુર નગરમાં ૧-૧ સહિત કુલ ૬૦ લોકોનાં મોત થયા છે.દરમિયાન બિહારમાં અર્નબ વાવાઝોડું થોડું ધીમું પડી ગયું છે,પરંતુ છેલ્લા ૭૨ કલાકથી થઈ રહેલા સતત વરસાદથી રાજ્યના અનેક જિલ્લામાં ભારે તારાજી સર્જાી છે અને હજારો ગામડા ટાપુ બની ગયા છે.

    પડોશી દેશ નેપાળના તરાઈ ક્ષેત્રોમાં સતત થઈ રહેલા મૂશળધાર વરસાદના કારણે ઉત્તર બિહારમાં ગંડક અને કોસી જેવી મહત્વની નદીઓ બે કાંઠે વહી રહી છે અને તેમાં પૂરનું જોખમ ઊભું થયું છે. બીજીબાજુ છેલ્લા કેટલાક મહિનાથી મૂશળધાર વરસાદના કારણે સિક્કિમના રિમ્બી ક્ષેત્રમાં વારંવાર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે, જેનાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભૂસ્ખલનની અસર હવે રહેણાંક વિસ્તારોમાં થવા લાગી છે. તાજેતરમાં આવેલા ભૂસ્ખલનથી અનેક મકાનોમાં કાટમાળ ઘૂસી ગયો હતો. ભૂસ્ખલનથી અસરગ્રસ્ત પરિવારો માટે રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે.રવિવારે હવામાનમાં આંશિક સુધારો આવતા અસરગ્રસ્ત ગ્રામીણો પોતાના ઘરો સુધી પહોંચ્યા હતા અને અંદર જમા કાટમાળ હટાવવાનું શરૂ કર્યું હતું.

    જોકે, વારંવારના ભૂસ્ખલનના કારણે રાજ્ય સરકાર રિમ્બી ક્ષેત્રને રહેવા માટે અયોગ્ય જાહેર કરાય તેવી શક્યતા છે. રાજ્ય સરકાર ભૂસ્ખલનના કારણે નુકસાન થયેલા ઘરો માટે રૂ. ૧.૩ લાખનું વળતર જાહેર કર્યું છે. આ ક્ષેત્રના લોકોને હાલ રાજ્ય સરકારે સુરક્ષિત સ્થળે ખસેડયા છે. બીજી બાજુ છત્તીસગઢમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે રહેણાંક વિસ્તારો, રસ્તાઓ અને હાઇવે પર પાણી ભરાયા બાદ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાંથી ઓછામાં ઓછા ૫૨૫ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

    Arnab Storms
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBalochistanમાં ૧૦૦થી વધુનાં મોતઃ અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ બન્યો
    Next Article Gandhinagarમાં વાહન ચોરી કરતા એનઆરઆઇના બે પુત્ર સહિત ત્રણ યુવક ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    પ્રભાવશાળી Nidhi Tiwariએ આત્મહત્યા કરી, યુટયુબ પર તેના લાખો વ્યૂઝ હતા

    September 28, 2026
    અન્ય રાજ્યો

    Udaipurમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એડિશનલ એસપીના કથિત દલાલને ૨ કરોડ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી

    September 28, 2026
    અન્ય રાજ્યો

    Tamil Nadu સરકાર મહિલાઓને વ્યવસાય માટે ૧૦ લાખથી ૫ કરોડ સુધીની લોન આપશે

    September 28, 2026
    રાષ્ટ્રીય

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026
    અન્ય રાજ્યો

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026
    અન્ય રાજ્યો

    માયાવતીએ EVM વિશે પ્રશ્નો ઉઠાવ્યા, કહ્યું કોંગ્રેસ શાસન દરમિયાન ભાજપે પણ વિરોધ કર્યો હતો

    September 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,040
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,790
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-09-2026 19:37
    Categories
    Latest News

    પ્રભાવશાળી Nidhi Tiwariએ આત્મહત્યા કરી, યુટયુબ પર તેના લાખો વ્યૂઝ હતા

    September 28, 2026

    “પગ તૂટી ગયો હતો, આંખો પર ઈજાઓ હતી,બહેન Shweta Singh Kirtiએ પોસ્ટમોર્ટમ અંગે રડતા રડતા ગંભીર દાવા કર્યા

    September 28, 2026

    Udaipurમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એડિશનલ એસપીના કથિત દલાલને ૨ કરોડ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી

    September 28, 2026

    Tamil Nadu સરકાર મહિલાઓને વ્યવસાય માટે ૧૦ લાખથી ૫ કરોડ સુધીની લોન આપશે

    September 28, 2026

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026
    Search
    Main News

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026

    Balochistanમાં ૧૦૦થી વધુનાં મોતઃ અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ બન્યો

    September 28, 2026

    Bangladeshમાં ફરી હિંદુની હત્યા થઈ ડ્રમમાં મૂકાયેલી જ્વેલરની લાશ મળી

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રભાવશાળી Nidhi Tiwariએ આત્મહત્યા કરી, યુટયુબ પર તેના લાખો વ્યૂઝ હતા

    September 28, 2026

    “પગ તૂટી ગયો હતો, આંખો પર ઈજાઓ હતી,બહેન Shweta Singh Kirtiએ પોસ્ટમોર્ટમ અંગે રડતા રડતા ગંભીર દાવા કર્યા

    September 28, 2026

    Udaipurમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એડિશનલ એસપીના કથિત દલાલને ૨ કરોડ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી

    September 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.