Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    • Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત
    • Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા
    • Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર
    • ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો
    • Surendranagar: સાયલામાં સમાધાન માટે યોજાયેલ પાર્ટીમાં મારામારી બાદ હત્યા
    • Morbiમાં પેટ્રોલ પંપ પર ગાડી આગળ લેવાનું કહેતા જાતી પ્રત્યે અપમાનિત કરી યુવક પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»લગ્ન વગર જ માતા બનવા માંગતી હતી Swara Bhasker!
    મનોરંજન

    લગ્ન વગર જ માતા બનવા માંગતી હતી Swara Bhasker!

    Vikram RavalBy Vikram RavalSeptember 29, 2026Updated:October 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અભિનેત્રી સ્વરાએ ફહાદ અહમદ સાથે ૨૦૨૩માં લગ્ન કર્યા બાદ ૨૦૨૩માં સુંદર દીકરીને જન્મ આપ્યો હતો

    Mumbai, તા.૨૯

    બોલિવૂડ એક્ટ્રેસ Swara Bhasker હંમેશા પોતાના બેબાક અંદાજ અને અંગત જીવન વિશે ખુલીને વાત કરવા માટે જાણીતી છે. હાલમાં જ સ્વરાએ પોતાના અંગત જીવનને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. સ્વરાએ જણાવ્યું કે, ફહાદ અહમદ સાથે લગ્ન કરતા પહેલા તેણે એ વાત સ્વીકારી લીધી હતી કે કદાચ તે ક્યારેય લગ્ન નહીં કરે. જોકે, એક વાત માટે તે મક્કમ હતી કે તેને માતા તો બનવું જ છે. ‘રાઇઝ એન્ડ ફોલ સિઝન ૨’ નામના શોમાં અન્ય સ્પર્ધકો સાથે વાતચીત દરમિયાન સ્વરાએ કબૂલાત કરી હતી કે તેણે લગ્ન પહેલાં જ ૈંફહ્લ દ્વારા માતા બનવાનો નિર્ણય કરી લીધો હતો.લગ્ન વિના માતા બનવાના આ મોટા નિર્ણય અંગે જ્યારે Swara Bhaskerએ તેના માતા-પિતા સાથે વાત કરી ત્યારે તેમનું રિએક્શન પણ જાણવા જેવું હતું.

    સ્વરાના કહેવા મુજબ, શરૂઆતમાં તો આ વાત સાંભળીને તેઓ ચોંકી ગયા હતા અને તેમને આ વાત સમજવામાં થોડો સમય લાગ્યો હતો. પરંતુ જ્યારે તેમણે જોયું કે તેમની દીકરી ખરેખર આ ઈચ્છે છે, ત્યારે તેઓ માની ગયા હતા. સ્વરાના માતા-પિતાએ તેને સમજાવી હતી કે આપણા દેશના સમાજમાં લગ્ન વિના સિંગલ મધર તરીકે બાળકનો ઉછેર કરવો ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે છે. છતાં પણ, દીકરીની ખુશી ખાતર તેમણે સહમતિ આપી દીધી હતી.સ્વરાએ વધુમાં જણાવ્યું કે આ માત્ર કોઈ વિચાર કે ચર્ચા પૂરતું સીમિત નહોતું. તેણે માતા બનવા માટે ખરેખર પ્રયાસો પણ શરૂ કરી દીધા હતા.

    તેણે એક ડોનરની મદદથી ૈંફહ્લ પ્રક્રિયા માટે બે વખત પ્રયાસ કર્યા હતા, પરંતુ કમનસીબે તેમાં તેને સફળતા મળી ન હતી. આમ, માતા બનવાની તેની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન તેણે સ્વીકારી લીધું હતું કે કદાચ તેનું સિંગલ મધર બનવાનું સપનું પૂરું નહીં થાય.જોકે, ત્યારપછી સ્વરાના જીવનમાં એક સુંદર વળાંક આવ્યો. જાન્યુઆરી ૨૦૨૦માં તેની મુલાકાત ફહાદ અહમદ સાથે થઈ. બંને વચ્ચે મિત્રતા થઈ જે ટૂંક સમયમાં જ પ્રેમમાં પરિણમી અને તેઓ એકબીજાની ખૂબ નજીક આવી ગયા. આખરે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ બંનેએ કોર્ટ મેરેજ કર્યા અને ત્યારબાદ પરિવાર અને મિત્રોની હાજરીમાં પરંપરાગત રીતે લગ્નગ્રંથિથી જોડાયા. લગ્ન પછી તરત જ તેઓને એકસાથે ઘણી ખુશખબર મળી અને ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સ્વરાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો, જેથી તેનું માતા બનવાનું સપનું આખરે સાકાર થયું.

    Swara Bhasker
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRicha Chadhaને અલી ફઝલ સાથે લગ્ન ન કરવાની સલાહ અપાઈ હતી
    Next Article ટ્રમ્પ સરકારની H-1B Visa ખતમ કરવાની તૈયારી: ભારતીયોને ફટકો
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ગાયિકા Dhvani Bhanushaliએ સગાઈ કરી, બોયફ્રેન્ડ યશ સાથેના તેના રોમેન્ટિક પ્રપોઝલના ફોટા શેર કર્યા

    November 14, 2026
    મનોરંજન

    Juhi Chawlaએ મુંબઈની હવા સામે ઉઠાવ્યા સવાલ, સોશિયલ મીડિયા પર ચર્ચા

    November 14, 2026
    મનોરંજન

    અક્ષયકુમાર અને Sunil Shettyની જોડી ફરી પડદા પર આવશે

    November 14, 2026
    મનોરંજન

    Kareena Kapoorના સમર્થનમાં ઉતર્યું હિન્દુ સંગઠન, માફી માંગવાની જરૂર નહીં

    November 14, 2026
    મનોરંજન

    ૧૦૦ કલાકારોના ઓડિશન બાદ Ramanand Sagarને મળ્યો તેમનો મનપસંદ રાવણ

    November 14, 2026
    મનોરંજન

    ’Ramayana’નું તોફાન દિવાળી પછી પણ અટક્યું નથી; ૧૦૦૦ કરોડ ક્લબમાં પ્રવેશ કરી રહી છે

    November 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,817
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,921
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹147,439
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-11-2026 07:30
    Categories
    Latest News

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026

    Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા

    November 14, 2026

    Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર

    November 14, 2026

    ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો

    November 14, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.