Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    • Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ
    • Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત
    • Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.૨૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા
    જામનગર

    Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.૨૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમ.જે. એન્ટરપ્રાઇઝના ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટિંગ સેન્ટરમાં એ.સી.બી.નું લાંચ નું છટકું  રૂ.૩૫૦૦ સ્વીકાર્યા, જેમાં રૂ.૨૧૨૦ લાંચની રકમ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧ઃ

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ટ્રકનું ફિટનેસ (પાસિંગ) સર્ટિફિકેટ કાઢી આપવા માટે સરકારી ફી ઉપરાંત લાંચની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા આજે છટકું ગોઠવી બે શખ્સોને રૂ.૨૧૨૦ની લાંચની રકમ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

    પ્રાપ્ત વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે પોતાના ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે એમ.જે. એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટિંગ સેન્ટર, જામ ખંભાળિયાનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન આરોપી ખીમાભાઈ રાયસુરભાઈ ધારાણીએ ફિટનેસ સર્ટિફિકેટ માટેની રૂ.૧૫૦૦ની સરકારી ફી ઉપરાંત રૂ.૨૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.

    ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા આજે ખંભાળિયાના એમ.જે. એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટિંગ સેન્ટર ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપી નં.૧એ ફરિયાદીને ફી સહિત કુલ રૂ.૩૫૦૦ આપવા જણાવ્યું હતું. ફરિયાદીએ રૂ.૩૫૦૦ આપતાં આરોપીએ તેમાંથી રૂ.૧૩૮૦ ફી પેટે રાખી બાકીની રૂ.૨૧૨૦ની રકમ લાંચ તરીકે સ્વીકારી હતી.

    આ દરમિયાન એ.સી.બી.ની ટીમે કાર્યવાહી કરી આરોપી ખીમાભાઈ રાયસુરભાઈ ધારાણી, ઉંમર ૩૩ વર્ષ, એમ.જે. એન્ટરપ્રાઇઝ ફિટનેસ સેન્ટર, ખંભાળિયામાં મેન્યુઅલી વાહન ચેકિંગનું કામ કરતો તથા કુલદીપસિંહ મહિપતસિંહ વાઢેર, ઉંમર ૧૯ વર્ષ, લાઇન ઓપરેટર તરીકે ફરજ બજાવતો, બંનેને ઝડપી લીધા હતા. બંનેએ એકબીજાને મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.છટકા દરમિયાન લાંચની માંગણી કરાયેલી રૂ.૨૧૨૦ની રકમ તથા સ્વીકારાયેલી સમગ્ર રકમ એ.સી.બી. દ્વારા રિકવર કરવામાં આવી હતી.

    આ કાર્યવાહી દેવભૂમિ દ્વારકા એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આઈ. મંધરાની આગેવાની હેઠળ જામનગર એ.સી.બી. સ્ટાફની મદદથી હાથ ધરવામાં આવી હતી.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ
    Next Article Prabhas Patan: પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે ’સશસ્ત્ર દળ સન્માન સમારોહ’ યોજાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ

    October 1, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.૨.૫૩ કરોડની ઉઘરાણીનો આક્ષેપ

    October 1, 2026
    જામનગર

    Jamnagarમાં પાન લેવા ગયેલા કોલેજીયન યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

    October 1, 2026
    જામનગર

    Jamnagar કાલાવડમાં એસઓજીનો દરોડો : ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ પાવડર ઝડપાયો

    September 30, 2026
    જામનગર

    Jamnagarમાં મીરાદાતાર પાસે જમવાના બિલ મુદ્દે ચાર શખ્સોએ બે મિત્રોને માર માર્યો

    September 30, 2026
    જામનગર

    Jamnagar ચા પીવાના મામલે થયેલી બોલાચાલી બાદ બે પક્ષ વચ્ચે સામ સામા હુમલાની ફરિયાદ

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,790
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,480
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 21:23
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.