Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    • Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ
    • Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત
    • Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Prabhas Patan: પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે ’સશસ્ત્ર દળ સન્માન સમારોહ’ યોજાયો
    સૌરાષ્ટ્ર

    Prabhas Patan: પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે ’સશસ્ત્ર દળ સન્માન સમારોહ’ યોજાયો

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દેશની શાંતિ, સલામતિ, પ્રગતિ અને વિકાસના પાયામાં સૈનિકોની શહાદત અને શૌર્ય રહેલું છેઃ કલેક્ટર

    ’ઓપરેશન સિંદૂર’ના, કારગિલ યુદ્ધના વીરો, ૧૯૭૧ યુદ્ધના સૈનિકો અને મા ભોમની રક્ષા કાજે શહીદ સૈનિકોના પરિવારોને સન્માનિત કરાયા

    (મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્રારા)

    Prabhas Patan તા.૧ઃ

    ’સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે સશસ્ત્ર દળના જવાનો અને નિવૃત્ત સૈનિકોના સન્માન માટે વિશેષ ’સશસ્ત્ર દળ સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

    જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાગરદર્શન હૉલ ખાતે સૈનિકોના સન્માન માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

    કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાએ સૈનિકો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશની શાંતિ, સલામતિ, પ્રગતિ અને વિકાસના પાયામાં આ દેશના સૈનિકોની શહાદત અને શૌર્ય રહેલું છે.સૈનિકોના દેશ માટેના આ યોગદાનના કારણે આજે દેશ સન્માન સાથે ટટ્ટાર ઊભો છે અને વિશ્વની મહાશક્તિ બનવાનું સ્વપન જોઈ રહ્યો છે.

    તેમણે વધુમાં જણાવ્યું કે, દેશની સુરક્ષા માટે ચટ્ટાન બની ઊભા રહેતા સૈનિકોના કારણે જ આ દેશમાં શાંતિ અને હળવાશ અનુભવી શકાય છે. સૈનિકોનું આ યોગદાન કોઈ શબ્દોથી મૂલવી શકાય તેમ નથી.શહીદ સૈનિકો પ્રત્યેની કૃતજ્ઞભાવના પ્રગટ કરતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લાના માજી સૈનિકોના સંગઠનને જિલ્લામાં પોતાની કોઈ ઓફિસ બનાવવી હોય તો જિલ્લા વહીવટી તંત્ર પૂરતો સાથ અને સહકાર આપશે.

    સૈનિક નિવૃત્તિ બાદ પણ સૈનિક જ રહેતો હોય છે. તેવા સૈનિકોનું આ સંગઠન જિલ્લામાં હોસ્પિટલ જેવી સમાજસેવી પ્રવૃત્તિઓ કરવા માંગતું હોય તો આવી રચનાત્મક પ્રવૃત્તિઓ માટે પણ તંત્ર સહકાર આપશે. કલેક્ટરશ્રીએ સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી જિલ્લાના સૈનિકોના કોઈ વારસાઈને લગતા પ્રશ્નો સહિતની મુશ્કેલીઓમાં વહીવટી તંત્ર પૂરતી સંવેદનાથી કામ કરશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના માજી સૈનિકો માટે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના, આધારકાર્ડ સહિતની કોઈપણ સરકારી સેવાઓ માટે કેમ્પ આયોજિત કરવા માંગતા હશે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એ પણ આયોજિત કરી આપવામાં આવશે એવી ખાતરી આપી હતી.

    માજી સૈનિકસેવા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી કેપ્ટન અશોકભાઈ રાઠોડે દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત વીર સૈનિકો અને તેમના પરિવારના સન્માન કાર્યક્રમમાં સશસ્ત્ર દળોના યોગદાનને બીરદાવી આ કાર્યક્રમ સૈનિકો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનો કાર્યક્રમ છે એમ જણાવ્યું હતું.તેમણે ભારતીય લશ્કરના ઓપરેશન સિંદૂર, કારગિલ અભિયાન, ઓપરેશન સ્નો લેપર્ડ સહિતના અભિયાનોમાં ભારતીય લશ્કરના જવાનોએ દાખવેલા અદમ્ય સાહસ અને શૌર્યની વીરગાથાઓ રજૂ કરી હતી.આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ’ઓપરેશન સિંદૂર’ના, કારગિલ યુદ્ધના વીરો, ૧૯૭૧ યુદ્ધના સૈનિકો અને મા ભોમની રક્ષા કાજે શહીદ સૈનિકોના પરિવારોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

    અમરજ્યોતિની પ્રતિકૃતિ સમક્ષ ભારતમાતાની સેવા કરતા પ્રાણ ન્યોચ્છાવર કરી શહીદ થયેલા સૈનિકોને કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.આ કાર્યક્રમમાં ચિરાગ સોલંકી વૃંદ દ્વારા નાદબ્રહ્મની પ્રસ્તુતિ દ્વારા દેશભક્તિસભર સાંસ્કૃતિક સંગીત પીરસવામાં આવ્યું હતું.

    Prabhas Patan NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.૨૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા
    Next Article Surendranagar: ધ્રાંગધ્રા મહિલા સહિત ત્રણ વ્યક્તિને જિલ્લા પોલીસ વડાએ વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવી
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026
    રાજકોટ

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    અમરેલી

    Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત

    October 1, 2026
    રાજકોટ

    Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો

    October 1, 2026
    રાજકોટ

    Rajkot સૂચિત રેન્ટ એક્ટ બિલને લઈને વકીલોમાં ભારે રોષ

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,790
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,480
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 21:23
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.