Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
    • Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી
    • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
    • ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે
    • વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન
    • Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ
    • Congress પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર
    • Iran ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Prithvi Shaw બેટ ઉગામીને મુશીરખાન પાછળ દોડયો
    ખેલ જગત

    Prithvi Shaw બેટ ઉગામીને મુશીરખાન પાછળ દોડયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 8, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.8
    પુણેમાં પૃથ્વી શોનો તેની જૂની ટીમ મુંબઈના ખેલાડીઓ સાથે ઝઘડો થઇ ગયો.   2025-26 ની રણજી ટ્રોફી સિઝન શરૂ થાય તે પહેલા મેચ દરમિયાન શો બેટ લઈને મુશીર ખાન તરફ દોડતો જોવા મળ્યો હતો. શો આ સીઝનમાં ઘરેલુ ક્રિકેટમાં મહારાષ્ટ્ર તરફથી રમી રહ્યો છે.

    આઠ વર્ષ સુધી મુંબઈ માટે ઘરેલુ ક્રિકેટ રમ્યા બાદ તાજેતરમાં મહારાષ્ટ્રમાં જોડાયેલા શોએ 219 બોલમાં 181 રનની શાનદાર ઇનિંગ રમી. જોકે મેચ દરમિયાન તેની મુશીર ખાન જોડે કેમ માથાકૂટ થઇ તેનું કારણ એક રિપોર્ટમાં જણાવાયું છે.  વીડિયોમાં દેખાય છે કે સતત સ્લેજિંગને કારણે શો નારાજ થયો હતો કંટાળીને તે મુશીર સામે બેટ ઉપાડવા અને કોલર પકડવાની કોશિશ કરી હતી.

    બંને ટીમોના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના શો આઉટ થયાની તરત જ બની હતી, જ્યારે મહારાષ્ટ્રનો સ્કોર 430/3 હતો. શો 74મી ઓવરમાં મુશીર ખાનના બોલ પર ઇરફાન ઉમેરે દ્વારા ફાઇન લેગ બાઉન્ડ્રી પર કેચ આઉટ થયા હતા.

    આઉટ થયા બાદ, મુંબઈના ખેલાડી મુશીર ખાને કથિત રીતે શોને ‘Thank you’ કહીને વિદાય આપી હતી, જેનાથી શો ગુસ્સે થઈ ગયો અને બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો.

    વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ઓન-ફિલ્ડ અમ્પાયર શોને શાંત કરી રહ્યા હતા અને તેમને મુંબઈના ખેલાડીઓથી દૂર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

    Mushir Khan Prithvi Shaw
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Rohit Sharma ની ઇજા ગંભીર છે?,ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્ધન

    April 18, 2026
    ખેલ જગત

    Jay Shah અમદાવાદમાં દિલ જીત્યા : VIP કલ્ચરને બદલે દર્શકોની વચ્ચે બેસી મેચ નિહાળ્યો

    April 18, 2026
    ખેલ જગત

    IPL 2026 : પાવરપ્લેના સ્ટાર ડાબા હાથના બ્લાસ્ટર

    April 18, 2026
    ખેલ જગત

    Australia વનડે શ્રેણી રમવા પાક. અને બાંગ્લાદેશ જશે

    April 18, 2026
    ખેલ જગત

    IPL 2026 : કોલકાતાની વધુ એક હાર : ગુજરાતે વિજયની હેટ્રિક સર્જી

    April 18, 2026
    ખેલ જગત

    RCB Vs DC : બેંગ્લોરને ફરી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાની તક : આજે દિલ્હી સામે જંગ

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026

    વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન

    April 18, 2026

    Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.