Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ
    • Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે
    • propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો
    • Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય
    • Haryanaમાં ૪૦ કલાક વીજસંકટ, ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ
    • Delhiમાં ૪૭.૬ લાખ નામ કપાયાં, નવેસરથી નોંધણી માટે માત્ર ૨.૫૦ લાખ અરજીઓ આવી
    • વાનુઅતુમાં ૨૫ સેકન્ડના અંતરે ૭.૧ અને ૬.૯ની તીવ્રતાના Earthquakeના આંચકા
    • મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં FBI દ્વારા ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ
    ગુજરાત

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    Vikram RavalBy Vikram RavalOctober 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૨૪

    અમદાવાદના સનાથલ સર્કલ પાસે આવેલા નવાપુરા ગામની સીમ સ્થિત એક કંપનીના વેરહાઉસમાંથી રાતના સમયે તસ્કરોએ રૂપિયા એક કરોડના કિંમતી ગેઝેટ્‌સની ચોરી કરી હોવાની ઘટના ઘટી છે. જેમાં આઇફોન, આઇપેડ, એપલ વોચ અને લેપટોપ સહિતના મુદ્દામાલનો સમાવેશ થાય છે. સીસીટીવી ફુટેજ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વેરહાઉસ પાછળના ખુલ્લા ખેતરમાંથી તસ્કરો આવ્યા હતા અને વેરહાઉસનું પતરુ ખોલીને મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. આ અંગે ચાંગોદર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ, જગતપુર ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા સુધીર નાયર સનાથલ સર્કલ પાસે આવેલા નવાપુરા ગામની સીમમાં આવેલા ઇન્ગ્રામ માઇક્રો કંપનીના વેરહાઉસમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત ૨૧ ઓક્ટોબરની રાત્રે એકથી અઢી વાગ્યા દરમિયાન સિક્યોરીટી ગાર્ડે તપાસ કરતા વેરહાઉસના પાછળના ભાગના પતરા તુટેલા જણાયા હતા. જેથી તપાસ કરતા જણાયુ કે વિવિધ પાર્સલ તુટેલા હતા અને તેમાંથી કિંમતી સામાન ગાયબ હતો. જે અંગે સુધીરને જાણ કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.મેનેજરે વધુ તપાસ કરતા ૪૦ નંગ આઇફોન-૧૭, ૩૦ નંગ આઇફોન-૧૬, ૧૫ ડેલ કંપનીના લેપટોપ, ૧૧ એચપી કંપનીના લેપટોપ,૩૬ એપલની વોચ,૨૦ આઇપેડ કી બોર્ડ, આઇપેડ પ્રો અને લેપટોપની બેગ સહિત કુલ ૧ કરોડનો મુદ્દામાલ ચોરી થયો હતો.વેરહાઉસના સીસીટીવી તપાસ કરતા પાછળના ખેતરથી આવેલા લોકોએ પતરા તોડીને પ્રવેશ કરીને ચોરી કરી હતી. બાદમાં એજ રસ્તેથી નાસી ગયા હતા. ચાંગોદર પોલીસની સાથે અમદાવાદ ગ્રામ્ય એલસીબી સહિતના સ્ટાફ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચોરીમાં કોઇ ચોક્કસ જાણભેદુ વ્યક્તિની સંડોવણીની શક્યતા છે. જેના આધારે ટેકનિકલ એનાલીસીસ કરીને પણ તપાસ કરવામાં આવી રહી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026
    સુરત

    Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય

    October 24, 2026
    ગુજરાત

    જી.એમ.ડી.સી. દ્વારા ૨૦૨૫-૨૬ના વર્ષનો રૂ. ૨૨૩ કરોડનો ડિવિડન્ડ ચેક CM Bhupendra Patelને અર્પણ

    October 21, 2026
    ગુજરાત

    Surendranagar યાર્ડમાં માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા, રેલ વ્યવહાર પ્રભાવિત

    October 21, 2026
    વડોદરા

    Vadodara માટે ગોઝારો દિવસ, ૩ ઘટનામાં અકાળે ૬ લોકોનાં મોત

    October 21, 2026
    ગુજરાત

    ૨૫ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, El Niño વધુ મજબૂત બન્યો

    October 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹189,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-10-2026 19:49
    Categories
    Latest News

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026

    Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય

    October 24, 2026

    Haryanaમાં ૪૦ કલાક વીજસંકટ, ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ

    October 24, 2026

    Delhiમાં ૪૭.૬ લાખ નામ કપાયાં, નવેસરથી નોંધણી માટે માત્ર ૨.૫૦ લાખ અરજીઓ આવી

    October 24, 2026

    વાનુઅતુમાં ૨૫ સેકન્ડના અંતરે ૭.૧ અને ૬.૯ની તીવ્રતાના Earthquakeના આંચકા

    October 24, 2026
    Search
    Main News

    Jio Platforms IPO એ રચ્યો ઈતિહાસ: દુનિયાની સૌથી મોટી ભાગીદારી, ભારતનો સૌથી મોટો IPO

    October 23, 2026

    PHP2Shell ખામી: 10 વર્ષ જૂની 2 ભૂલોથી દુનિયાની 70% વેબસાઇટ્સ જોખમમાં, તરત અપડેટ કરો

    October 23, 2026

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે: Marco Rubio

    October 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026

    Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય

    October 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.