Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા
    • Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ
    • Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી
    • Rajkotના નાગલપર ગામે આધેડે ગળેફાંસો ખાય કર્યો આપઘાત
    • Rajkot: ઇલેક્ટ્રીશનનું કામ કરતી વેળા પટકાયેલ આધેડનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi: ટંકારા નજીક ટેન્કર ચાલકે ઈ-બાઈકને ટક્કર મારતા પડી જતા આધેડનું મોત
    મોરબી

    Morbi: ટંકારા નજીક ટેન્કર ચાલકે ઈ-બાઈકને ટક્કર મારતા પડી જતા આધેડનું મોત

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૨૯ઃ

    મોરબી રાજકોટ હાઇવે પર પુરઝડપે જતા ટેન્કર ચાલકે ઈ બાઈકને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં ઈ બાઈક ચાલક આધેડ પડી જતા ટેન્કરના પાછળના ટાયરનો જોટો ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું ટંકારા તાલુકાના વીરપર ગામના રહેવાસી ચુનીલાલ વિરજીભાઈ વાઘડીયા (ઉ.વ.૫૫) વાળાએ ટેન્કર જીજે ૩૬ વી ૮૨૮૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ ના રોજ બપોરે ફરિયાદીના નાના ભાઈ નવનીતભાઈ વિરજીભાઈ મોરબી રાજકોટ હાઈવે પર ટંકારાથી થોડે દુર ઈ બાઈક ચલાવી જતા હતા ત્યારે ટેન્કર ચાલકે ઈ બાઈકને ટક્કર મારી હતી જેથી નવનીતભાઈ નીચે પડી ગયા હતા અને ટેન્કરના પાછળના ટાયરનો જોટો ફરી વળતા શરીરે, કપાળ અને વાંસાના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું ટંકારા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: માળિયાના જુના અંજીયાસર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા
    Next Article Morbi: વાઘપરામાં કારને આગ લગાવી દેનારની કબુલાત, વારંવાર સેન્સરના અવાજથી કંટાળી આગ ચાપી
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: વાઘપરામાં કારને આગ લગાવી દેનારની કબુલાત, વારંવાર સેન્સરના અવાજથી કંટાળી આગ ચાપી

    October 29, 2026
    મોરબી

    Morbi: માળિયાના જુના અંજીયાસર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

    October 29, 2026
    મોરબી

    Morbiમાં ગુંડારાજ કારમાં આગ લગાવો કે મહિલાના ગળામાંથી ચેન ખેંચી લો, કોઈ રોકનાર નહિ ?

    October 29, 2026
    મોરબી

    Morbiના પ્રેમજીનગર ગામે લોખંડ પાઈપ ઝીકી કારમાં નુકશાન, જાનથી મારી નાખવાની ધમકી

    October 28, 2026
    મોરબી

    Morbi અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં પરિણીતા સહીત ત્રણના મોત

    October 28, 2026
    મોરબી

    Morbiના ઉંચી માંડલ નજીક ટ્રક ટ્રેઇલર અને બાઈક અથડાતા યુવાનનું મોત

    October 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,770
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹185,250
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-10-2026 21:57
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા

    October 29, 2026

    Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ

    October 29, 2026

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026
    Search
    Main News

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026

    NEET Paper Leak Case: કોર્ટે ૧૪ આરોપીઓ સામે આરોપો ઘડવાનો આદેશ અનામત રાખ્યો

    October 29, 2026

    Cyclone Arnab તબાહી મચાવીઃ ઓડિશાના ગંજમમાં ૩૦૦ ગામોમાં પાણી ભરાયા; આંધ્રપ્રદેશે રાહત કાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા

    October 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.