Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા
    • Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ
    • Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી
    • Rajkotના નાગલપર ગામે આધેડે ગળેફાંસો ખાય કર્યો આપઘાત
    • Rajkot: ઇલેક્ટ્રીશનનું કામ કરતી વેળા પટકાયેલ આધેડનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: ’સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૬૩મી ઇન્ટર-હાઉસ વાર્ષિક એથ્લેટિક મીટ ૨૦૨૬-૨૭નું સમાપન
    જામનગર

    Jamnagar: ’સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૬૩મી ઇન્ટર-હાઉસ વાર્ષિક એથ્લેટિક મીટ ૨૦૨૬-૨૭નું સમાપન

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૯ઃ

    Jamnagar સ્થિત સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ૬૩મી ઇન્ટર-હાઉસ વાર્ષિક એથ્લેટિક મીટ ૨૦૨૬-૨૭ ભારે ઉત્સાહ, પરંપરાગત ભવ્યતા અને જોશભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી. આ પ્રતિષ્ઠિત વાર્ષિક રમતગમત સ્પર્ધામાં કેડેટ્‌સે વિવિધ ટ્રેક અને ફિલ્ડ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની રમતગમતની કુશળતા, શિસ્ત, દૃઢ નિશ્ચય તથા ખેલદિલીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

    આ સમાપન સમારોહમાં એરફોર્સ સ્ટેશન, જામનગરના એર ઓફિસર કમાન્ડિંગ  એર કોમોડોર શ્રેયાંશ કુમાર સિંઘ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય, ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમાડે દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમન પ્રસંગે મુખ્ય અતિથિને સ્કૂલ કેપ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના સ્પોટ્‌ર્સ કેપ્ટન, કેડેટ આદિત્ય તોમરે સ્વાગત પ્રવચન આપ્યું હતું. સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી, ગ્રુપ કેપ્ટન જનમીત શર્મા આ સમારોહમાં વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

    આ સમારોહનું મુખ્ય આકર્ષણ વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કેડેટ્‌સને ઈનામો, ચંદ્રકો અને ટ્રોફી એનાયત કરવાનો કાર્યક્રમ રહ્યો હતો. સિનિયર કેટેગરીમાં આંગ્રે હાઉસ ચેમ્પિયન બન્યું હતું, જ્યારે સબ-જુનિયર કેટેગરીમાં શાસ્ત્રી હાઉસ વિજેતા બન્યું હતું. ટાગોર હાઉસના કેડેટ યુવરાજ જાડોન અને સરદાર પટેલ હાઉસના કેડેટ સૌરભ કુમારને અનુક્રમે સિનિયર અને જુનિયર કેટેગરીમાં શ્રેષ્ઠ એથ્લેટ  જાહેર કરવામાં આવ્યા હતા.વોલીબોલ અને બાસ્કેટબોલમાં શ્રેષ્ઠ ખેલાડી તરીકે અનુક્રમે પ્રતાપ હાઉસના કેડેટ રુદ્ર ચૌધરી અને શિવાજી હાઉસના કેડેટ પ્રિયરાજ ચુડાસમાને તેમના અસાધારણ રમતગમતના પ્રદર્શન બદલ રામકૃષ્ણ રાવ મેમોરિયલ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.ગૌરવની વિશેષ ક્ષણ ત્યારે સર્જાઈ, જ્યારે શિવાજી હાઉસના કેડેટ જયરાજ પંવારનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે હાઈ જમ્પ સ્પર્ધામાં ૧.૫૪ મીટરની ઊંચાઈ કૂદીને શાળાનો નવો વિક્રમ સ્થાપિત કર્યો હતો અને અગાઉનો ૧.૫૨ મીટરનો રેકોર્ડ તોડ્યો હતો. તેમની આ સિદ્ધિએ શાળાની રમતગમતની ઉપલબ્ધિઓમાં એક નવું સીમાચિહ્ન ઉમેર્યું હતું.ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં મુખ્ય અતિથિએ વિજેતાઓ, સહભાગી કેડેટ્‌સ અને આયોજકોને આ રમતગમત સ્પર્ધાના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કેડેટ્‌સ દ્વારા દર્શાવવામાં આવેલી ઉત્કૃષ્ટ ખેલદિલી, સ્પર્ધાત્મક ભાવના અને સમર્પણની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત, શાળા પ્રત્યેની તેમની ઉત્કૃષ્ટ સેવા અને યોગદાન બદલ સાત ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યોનું પણ સન્માન કર્યું હતું.

    આ સમારોહમાં વિંગ કમાન્ડર કે. મારુતિ દેવી (નિવૃત્ત), સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારી ઉપાચાર્ય, શાળાના સ્ટાફ સભ્યો અને કેડેટ્‌સ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સ્કૂલ કેપ્ટન, કેડેટ રુદ્ર ચૌધરીએ આભારવિધિ કરી હતી. તેમણે મુખ્ય અતિથિ, વિશિષ્ટ અતિથિ, શાળા વ્યવસ્થાપન, સ્ટાફગણ તથા આ વાર્ષિક રમતગમત સ્પર્ધાના સફળ આયોજનમાં યોગદાન આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot ડિવિઝનની મહત્વપૂર્ણ સિદ્ધિઃદ્વારકા સ્ટેશન પર ૧૨ મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજના ૧૧ ગર્ડર ૪.૫ કલાકમાં લોન્ચ
    Next Article Jamnagarમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી દારૂની ૧૯,૫૨૨ બોટલો ઝડપાઈ!
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી દારૂની ૧૯,૫૨૨ બોટલો ઝડપાઈ!

    October 29, 2026
    જામનગર

    Jamnagar: ફ્રી ફાયર ગેમના સંપર્કથી સગીરાનું અપહરણ! પોલીસે આસામમાંથી આરોપીને ઝડપી લીધો

    October 28, 2026
    જામનગર

    Jamnagar: ઘરે રમવા આવતી ૧૩ વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

    October 28, 2026
    જામનગર

    Jamnagarમાં હિંગળાજ ચોકમાં દુકાન સામે બેસવાની ના પાડતાં ટ્રાન્સપોર્ટરના માથામાં પાઇપનો ઘા ઝીંક્યો

    October 27, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ટ્રકની ટક્કરથી બાઇકસવાર શ્રમિક દંપત્તિ ખંડિત, પત્નીનું કરુણ મોત

    October 27, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુરના ઈશ્વરિયા ગામે મકાનમાંથી રૂ. ૩.૪૦ લાખની રોકડ રકમની ચોરી, મિત્ર પર આરોપ

    October 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,800
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,980
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹185,440
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-10-2026 21:27
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા

    October 29, 2026

    Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ

    October 29, 2026

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026
    Search
    Main News

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026

    NEET Paper Leak Case: કોર્ટે ૧૪ આરોપીઓ સામે આરોપો ઘડવાનો આદેશ અનામત રાખ્યો

    October 29, 2026

    Cyclone Arnab તબાહી મચાવીઃ ઓડિશાના ગંજમમાં ૩૦૦ ગામોમાં પાણી ભરાયા; આંધ્રપ્રદેશે રાહત કાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા

    October 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.