Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ
    • Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો
    • Rajkot: લીસ્ટેડ બુટલેગર બાબર ઉર્ફે સલીમ પાસા હેઠળ અટકાયત
    • Rajkotના ટ્રાન્સપોર્ટરના ગોડાઉનમાંથી રૂ.૫૧.૪૦ લાખની કર્મચારીઓ ચોરી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»૭.૨૬,કરોડની રકમના શંકાસ્પદ વ્યવહારો અંગે Morbiના ૧૧ ઇસમો વિરુદ્ધ ફરિયાદ, પાંચ ઝડપાયા
    મોરબી

    ૭.૨૬,કરોડની રકમના શંકાસ્પદ વ્યવહારો અંગે Morbiના ૧૧ ઇસમો વિરુદ્ધ ફરિયાદ, પાંચ ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalNovember 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૩ઃ

    Morbiમાં એક બાદ એક સાયબર ફ્રોડના કિસ્સા ખુલી રહ્યા છે જેમાં ૭.૨૬ કરોડની માતબર રકમના શંકાસ્પદ વ્યવહારો અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ૧૧ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી એકાઉન્ટ ભાડે આપનાર પાંચ ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

    મોરબી સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ યગ્નેશકુમાર વ્યાસે આરોપીઓ ચેતન કિશોર પલાણ, રાજુ જોષી ઉર્ફે રાજુ બાબુભાઈ જોષી, ભરત બારડ ઉર્ફે ભરત રાવળ, હિતેશ મોહન પેજા, ભાવેશ પ્રાણલાલ રામાવત, બળવંત દેવશી વામજા, પ્રકાશ નર્મદાશંકર જોષી, કિરણ કાન્તિ પરમાર, કાન્તિ તરસી પરમાર, સુરેશ કાન્તિ પરમાર અને અશ્વિનસિંહ દોલુભા ઝાલા રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ચેતન, રાજુ અને ભરતે ગુનાહિત કાવત્રુ રચી સાયબર ફ્રોડ આચરી અન્ય આઠ ઇસમોને એજન્ટ બનાવી તેના બેંક ખાતામાં તા. ૦૧-૦૧-૨૦૨૩ થી તા. ૨૭-૧૨-૨૦૨૫ દરમિયાન કુલ રૂ ૭,૨૬,૨૦,૨૬૬ ના શંકાસ્પદ વ્યવહાર કર્યા હતા

    જે રકમ અલગ અલગ બેંક ખાતામાં જમા કરી બાદમાં દ્વારા અલગ અલગ ખાતામાં વિડ્રો કરી હતી જે બાબતે સમન્વય તથા  પોર્ટલમાં અલગ અલગ રાજ્યની ૪૧ ફરિયાદો થઈ હતી જેમાં રૂ ૧,૩૪,૫૩,૭૯૬ ની રકમના ટ્રાન્ઝેકશન કરી આર્થિક લાભ મેળવ્યાની ફરિયાદ નોંધાઈ છે મજૂરી કરનાર સામાન્ય પરિવારના યુવાનોને કમિશનની લાલચ આપી હતી એક લાખના ટ્રાન્ઝેક્શન પર ૧% કમિશન ની લાલચ આપી હતી મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ ટીમે આરોપીઓ હિતેશ મોહન પૈજા, ભાવેશ પ્રાણલાલ રામાવત, બળવંત દેવશીભાઈ વામજા, પ્રકાશ નર્મદાશંકર જોશી, અશ્વિનસિંહ દોલુભા ઝાલા એમ પાંચને ઝડપી લીધા છે

    કરોડોના સાયબર ફ્રોડના શંકાસ્પદ વ્યવહારોના ગુનામાં મુખ્ય મનાતો આરોપી ચેતન મોરબી શહેર મહિલા મોરચાના પૂર્વ મંત્રીનો પુત્ર છે તાજેતરમાં મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે અને હવે પૂર્વ શહેર મંત્રીના પુત્રનું કરોડોના સાયબર ફોર્ડ-શંકાસ્પદ વ્યવહારોમાં નામ ખુલ્યું છે જેથી રાજકીય ગણગણાટ શરુ થયો છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDia Mirzaના ફટાકડા વિરોધી વીડિયો વિવાદમાં મુંબઈ હાઈકોર્ટની કડક ટિપ્પણી
    Next Article Morbiમાં તહેવારો નજીક છતાં ફૂડ વિભાગની ટીમ નિષ્ક્રિય, એસઓજી ટીમે ઘી-તેલનો જથ્થો ઝડપ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiમાં તહેવારો નજીક છતાં ફૂડ વિભાગની ટીમ નિષ્ક્રિય, એસઓજી ટીમે ઘી-તેલનો જથ્થો ઝડપ્યો

    November 3, 2026
    મોરબી

    Wankaner સ્ટેશનના બુકિંગ કર્મચારીની સતર્કતાથી વિખૂટી પડેલી સગીર બાળકી સુરક્ષિત પરિવાર સાથે મળી

    November 1, 2026
    મોરબી

    Morbi: ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં એક જ રાતમાં ૩૨ લાખનો ફાળો એકત્રિત

    November 1, 2026
    મોરબી

    Morbi-વાંકાનેરમાં આપઘાત-અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

    October 31, 2026
    મોરબી

    Morbiના શકત શનાળા નજીક ટ્રકની ઠોકરે રાહદારી વૃદ્ધનું મોત

    October 31, 2026
    મોરબી

    Morbi-માળિયા: ઓવરટેક કરવા જતા ટ્રકે રિક્ષાને ટક્કર મારી, પિતાની નજર સામે પુત્રનું મોત

    October 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹174,730
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-11-2026 23:04
    Categories
    Latest News

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026

    Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

    November 3, 2026

    Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ

    November 3, 2026

    Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો

    November 3, 2026
    Search
    Main News

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે, CM Yogi Adityanath

    November 3, 2026

    પુણેને નવી મેટ્રો ભેટ મળી,જો જૂની સરકાર રહી હોત, તો આપણે દાયકાઓ સુધી રાહ જોવી પડી હોત: Pm Modi

    November 3, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.