Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: અજાણ્યા ટ્રકની હડફેટે રાહદારી યુવકનું મોત

    November 19, 2026

    Rajkot: લીંબડી નજીક રોયલ્ટી વગર અને વધુ જથ્થો ભરેલા કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા

    November 19, 2026

    Rajkot: કોટડાસાંગાણીના સતાપર ગામે મકાન ખાલી કરવાના મામલે પરિણીતાને મારમાર્યો

    November 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: અજાણ્યા ટ્રકની હડફેટે રાહદારી યુવકનું મોત
    • Rajkot: લીંબડી નજીક રોયલ્ટી વગર અને વધુ જથ્થો ભરેલા કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા
    • Rajkot: કોટડાસાંગાણીના સતાપર ગામે મકાન ખાલી કરવાના મામલે પરિણીતાને મારમાર્યો
    • Rajkot: કુબલીયાપરામાં જુગાર રમતી મહિલા સહિત ચાર અને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો પ્રોઢની ધરપકડ
    • Rajkot: આંગણીયા પેઢીમાં ધાડ પાડવા નીકળેલી ટોળકીના 3 આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
    • Rajkot: હાથ ઉછીની રકમના ચેક રીટર્ન કેસમાં મહિલાને એક વર્ષની સજા
    • Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે
    • Sunny Deol ની ફિલ્મ `સૂર્યા’ પર હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: આંગણીયા પેઢીમાં ધાડ પાડવા નીકળેલી ટોળકીના 3 આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
    રાજકોટ

    Rajkot: આંગણીયા પેઢીમાં ધાડ પાડવા નીકળેલી ટોળકીના 3 આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

    Vikram RavalBy Vikram RavalNovember 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    જૂનાગઢમાં ધાડના ઇરાદે કાર લઈ નીકળેલા 5 શખ્સોને વાંકાનેર ચોકડી પાસે પિસ્તોલ, છરી, ધોકા સાથે ઝડપ્યા’તા
    (હરપાલસિહ)
    Rajkot,તા.૧૯
    આંગણીયા પેઢીમાં ધાડ પાડવા નીકળેલા ટોળકીને કુવાડવા નજીકથી પોલીસે હથિયાર સાથે ઝડપી લેવાના ગુનામાં જેલ હવાલે રહેલા ત્રણ આરોપીની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ જુનાગઢ ખાતે આંગણીયા પેઢીમાં ધાડ પાડવાના ઇરાદે કાર લઈ નીકળેલા પાંચ શખ્સોને કુવાડવા પાસે વાંકાનેર ચોકડી પાસેથી દેશી બનાવટની પીસ્તોલ, છરી, બેઝબોલના ધોકા, એલ્યુમિનિયમની સ્ટિક, તથા સ્ક્રુ ડ્રાઇવર વાળા હથિયારો સાથે પોલીસે ઝડપી લીધા હતા. આ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી જેલ હવાલે કર્યા હતા. જેલ હવાલે રહેલ આરોપીઓ પૈકી મહમદ સાહબાજ શેખ, સંજય સૂર્યનારાયણસિંગ રાજપુત અને જાકીર અલી લિયાકતઅલી કુરેશી (રહે ઉત્તર પ્રદેશ)એ જેલમાંથી જામીન ઉપર છૂટવા માટે સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપીઓ હથિયારો ધારણ કરી ધાડ પાડવા નીકળેલા હોય આવા ગંભીર ગુનામાં આરોપીઓને જામીન આપવા જોઈએ નહીં જો તેને જામીન આપવામાં આવશે તો તેઓને કાયદાનો કોઈ ડર રહેશે નહીં અને ફરી પાછા આવા ગુના આચરશે તેમજ તેઓ અન્ય રાજ્યના હોય કોર્ટ મુદ્દેતે હાજર રહેશે નહીં અને કેસ ચાલવામાં વિલંબ થશે તેવી રજૂઆત કરેલ હતી. જે રજૂઆતો ગ્રાહ્ય રાખી સેશન્સ જજ પી. જે. કાયસ્થે ત્રણેય આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે.આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા
    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: હાથ ઉછીની રકમના ચેક રીટર્ન કેસમાં મહિલાને એક વર્ષની સજા
    Next Article Rajkot: કુબલીયાપરામાં જુગાર રમતી મહિલા સહિત ચાર અને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો પ્રોઢની ધરપકડ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લીંબડી નજીક રોયલ્ટી વગર અને વધુ જથ્થો ભરેલા કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા

    November 19, 2026
    રાજકોટ

    Rajkot: કોટડાસાંગાણીના સતાપર ગામે મકાન ખાલી કરવાના મામલે પરિણીતાને મારમાર્યો

    November 19, 2026
    રાજકોટ

    Rajkot: કુબલીયાપરામાં જુગાર રમતી મહિલા સહિત ચાર અને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો પ્રોઢની ધરપકડ

    November 19, 2026
    રાજકોટ

    Rajkot: હાથ ઉછીની રકમના ચેક રીટર્ન કેસમાં મહિલાને એક વર્ષની સજા

    November 19, 2026
    રાજકોટ

    દિવાળીની રજાઓમાં Rajkot પ્રદ્યુમન પાર્કમાં ભારે ભીડ, સિંહ-વાઘ સહિતનાં પ્રાણીઓને નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા

    November 14, 2026
    રાજકોટ

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,133
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹102,714
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹135,940
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-11-2026 10:46
    Categories
    Latest News

    Morbi: અજાણ્યા ટ્રકની હડફેટે રાહદારી યુવકનું મોત

    November 19, 2026

    Rajkot: લીંબડી નજીક રોયલ્ટી વગર અને વધુ જથ્થો ભરેલા કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા

    November 19, 2026

    Rajkot: કોટડાસાંગાણીના સતાપર ગામે મકાન ખાલી કરવાના મામલે પરિણીતાને મારમાર્યો

    November 19, 2026

    Rajkot: કુબલીયાપરામાં જુગાર રમતી મહિલા સહિત ચાર અને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો પ્રોઢની ધરપકડ

    November 19, 2026

    Rajkot: હાથ ઉછીની રકમના ચેક રીટર્ન કેસમાં મહિલાને એક વર્ષની સજા

    November 19, 2026

    Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે

    November 18, 2026
    Search
    Main News

    Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે

    November 18, 2026

    ભારત આર્થિક સંકટ ભણી આગળ વધે છે : Rahul Gandhi

    November 18, 2026

    Bahrain માં ઈરાનના રડાર પર હુમલા બાદ અમેરિકાનો કેશમ દ્વીપ પર વળતો પ્રહાર

    November 18, 2026

    Congress નો આરોપ,શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં પાક મંત્રીને આમંત્રણનો વિરોધ

    November 18, 2026

    HSBC, BBC, CNN સહિતની 178 વેબપોર્ટલ પર સાયબર હુમલો

    November 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: અજાણ્યા ટ્રકની હડફેટે રાહદારી યુવકનું મોત

    November 19, 2026

    Rajkot: લીંબડી નજીક રોયલ્ટી વગર અને વધુ જથ્થો ભરેલા કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા

    November 19, 2026

    Rajkot: કોટડાસાંગાણીના સતાપર ગામે મકાન ખાલી કરવાના મામલે પરિણીતાને મારમાર્યો

    November 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.