Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે

    November 18, 2026

    Sunny Deol ની ફિલ્મ `સૂર્યા’ પર હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો

    November 18, 2026

    ભારત આર્થિક સંકટ ભણી આગળ વધે છે : Rahul Gandhi

    November 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે
    • Sunny Deol ની ફિલ્મ `સૂર્યા’ પર હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો
    • ભારત આર્થિક સંકટ ભણી આગળ વધે છે : Rahul Gandhi
    • ઉંચા ભાવ-સરળ ધિરાણથી Gold loan વધી,હાઉસીંગ લોન રૂા.43.4 લાખ કરોડ
    • Reserve Bank વ્યાજદર 50 થી 75 બેસીસ પોઇન્ટ વધારાની ધારણા
    • Bahrain માં ઈરાનના રડાર પર હુમલા બાદ અમેરિકાનો કેશમ દ્વીપ પર વળતો પ્રહાર
    • Congress નો આરોપ,શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં પાક મંત્રીને આમંત્રણનો વિરોધ
    • HSBC, BBC, CNN સહિતની 178 વેબપોર્ટલ પર સાયબર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»HSBC, BBC, CNN સહિતની 178 વેબપોર્ટલ પર સાયબર હુમલો
    આંતરરાષ્ટ્રીય

    HSBC, BBC, CNN સહિતની 178 વેબપોર્ટલ પર સાયબર હુમલો

    Vikram RavalBy Vikram RavalNovember 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.18

    અમેરિકામાં ઓનલાઈન નેટવર્કમાં પહેલા માઈક્રોસોફટ 365 ક્રેશ થયા બાદ હવાઈ સેવા નિયંત્રીત કરતા નેટવર્કને ટાર્ગેટ બનાવાયા અને હવે બેન્કીંગ નેટવર્ક નિશાન પર છે તે સમયે હવે અમેરિકી ન્યુઝ-પોર્ટલ પર સાયબર હુમલા થતા છેલ્લા થોડા દિવસની આ ઘટનામાં હવે આપસમાં સંકળાયેલી હોવાનો સંદેહ સર્જાય છે.

    આજે ઝુલ, એમએમબીસી, સીએનએન, બીબીસી ઉપરાંત ફર્નિચર બ્રાન્ડ આઈડીયા સહિત 178 વેબ પોર્ટલ પર સાયબર હુમલા થયા હતા. જેમાં સાયબર ચાંચીયાએ ક્રિપ્ટોકરન્સી ચોરવાનો પ્રયાસ કર્યો હતો તથા આઈફોનમાં પણ ઘુસવા પ્રયાસ કર્યો હતો.

    આ માલવેર જે `ઓપ્ટીઝેલી’ વેબપોર્ટલમાંથી ઉદભવ્યો હતો તેણે 178 વેબપોર્ટલને નિશાન બનાવ્યા હતા. આ માલવેરની સ્ક્રીપ્ટમાં ક્રિપ્ટોકરન્સી પેમેન્ટ એડ્રેસ બદલવા અને તેને સાયબર હુમલાખોરના વેલટ સાથે જોડવા અને જયારે યુઝર્સ તેના ક્રેડીટ કાર્ડની માહિતી કોઈ સ્થાને અપલોડ કરવા પ્રયાસ કરે તો તે માહિતી ચોરી લેવા તથા સ્ક્રીનશોટ પણ પાડી લેવા સહિતની છેતરપીંડી કરવાનો પ્રયાસ થયો હતો. આ તમામ એવી વેબસાઈટને નિશાન બનાવાઈ હતી. જયાં યુઝર્સ સૌથી વધુ વખત જતા હોય છે. આ માલવેર જાવા સ્ક્રીપ્ટથી તૈયાર કરાયો હતો.

    હવે તેનાથી ખરેખર કેટલુ નુકશાન થયુ છે તેની માહિતી મેળવાઈ. પરંતુ હેકર્સ આ ઉપરાંત કેટલાક આઈફોન તથા આઈપેડ યુઝર્સને પણ ટાર્ગેટ કર્યા છે તથા તેના નેટવર્કમાં ઘુસવા પ્રયાસ કર્યા હતા.

    જો કે મોટાભાગની વેબ પોર્ટલ પર આ માલવેર ક્નટેન્ટ દુર કરવામાં સફળતા મળી છે પણ જે રીતે અગાઉ બેન્કો નાણાકીય સંસ્થાઓને નુકશાન કરવા પ્રયાસ થયા હતા તેનાથી નિષ્ણાંતો ચોકી ઉઠયા છે. ખાસ કરીને આ પ્રકારના હુમલામાં કોઈ ગ્રુપે હજુ જવાબદારી સ્વીકારી નથી.

    BBC CNN Cyberattack HSBC
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRussia માં વિમાન દુર્ઘટના,હવામાં આગ લાગ્યા બાદ આર્મીનું પ્લેન ક્રેશ, 17 લોકોના મોત
    Next Article Congress નો આરોપ,શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં પાક મંત્રીને આમંત્રણનો વિરોધ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે

    November 18, 2026
    રાષ્ટ્રીય

    ભારત આર્થિક સંકટ ભણી આગળ વધે છે : Rahul Gandhi

    November 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bahrain માં ઈરાનના રડાર પર હુમલા બાદ અમેરિકાનો કેશમ દ્વીપ પર વળતો પ્રહાર

    November 18, 2026
    રાષ્ટ્રીય

    Congress નો આરોપ,શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં પાક મંત્રીને આમંત્રણનો વિરોધ

    November 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Russia માં વિમાન દુર્ઘટના,હવામાં આગ લાગ્યા બાદ આર્મીનું પ્લેન ક્રેશ, 17 લોકોના મોત

    November 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    America પર ટેકનોલોજી આફત,હવે NSA -એપલ સર્વિસ ડાઉન

    November 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹113,531
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹103,994
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹138,114
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-11-2026 13:30
    Categories
    Latest News

    Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે

    November 18, 2026

    Sunny Deol ની ફિલ્મ `સૂર્યા’ પર હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો

    November 18, 2026

    ભારત આર્થિક સંકટ ભણી આગળ વધે છે : Rahul Gandhi

    November 18, 2026

    ઉંચા ભાવ-સરળ ધિરાણથી Gold loan વધી,હાઉસીંગ લોન રૂા.43.4 લાખ કરોડ

    November 18, 2026

    Reserve Bank વ્યાજદર 50 થી 75 બેસીસ પોઇન્ટ વધારાની ધારણા

    November 18, 2026

    Bahrain માં ઈરાનના રડાર પર હુમલા બાદ અમેરિકાનો કેશમ દ્વીપ પર વળતો પ્રહાર

    November 18, 2026
    Search
    Main News

    Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે

    November 18, 2026

    ભારત આર્થિક સંકટ ભણી આગળ વધે છે : Rahul Gandhi

    November 18, 2026

    Bahrain માં ઈરાનના રડાર પર હુમલા બાદ અમેરિકાનો કેશમ દ્વીપ પર વળતો પ્રહાર

    November 18, 2026

    Congress નો આરોપ,શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં પાક મંત્રીને આમંત્રણનો વિરોધ

    November 18, 2026

    HSBC, BBC, CNN સહિતની 178 વેબપોર્ટલ પર સાયબર હુમલો

    November 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે

    November 18, 2026

    Sunny Deol ની ફિલ્મ `સૂર્યા’ પર હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો

    November 18, 2026

    ભારત આર્થિક સંકટ ભણી આગળ વધે છે : Rahul Gandhi

    November 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.