Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: અજાણ્યા ટ્રકની હડફેટે રાહદારી યુવકનું મોત

    November 19, 2026

    Rajkot: લીંબડી નજીક રોયલ્ટી વગર અને વધુ જથ્થો ભરેલા કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા

    November 19, 2026

    Rajkot: કોટડાસાંગાણીના સતાપર ગામે મકાન ખાલી કરવાના મામલે પરિણીતાને મારમાર્યો

    November 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: અજાણ્યા ટ્રકની હડફેટે રાહદારી યુવકનું મોત
    • Rajkot: લીંબડી નજીક રોયલ્ટી વગર અને વધુ જથ્થો ભરેલા કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા
    • Rajkot: કોટડાસાંગાણીના સતાપર ગામે મકાન ખાલી કરવાના મામલે પરિણીતાને મારમાર્યો
    • Rajkot: કુબલીયાપરામાં જુગાર રમતી મહિલા સહિત ચાર અને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો પ્રોઢની ધરપકડ
    • Rajkot: આંગણીયા પેઢીમાં ધાડ પાડવા નીકળેલી ટોળકીના 3 આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
    • Rajkot: હાથ ઉછીની રકમના ચેક રીટર્ન કેસમાં મહિલાને એક વર્ષની સજા
    • Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે
    • Sunny Deol ની ફિલ્મ `સૂર્યા’ પર હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે
    રાષ્ટ્રીય

    Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે

    Vikram RavalBy Vikram RavalNovember 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.18
    બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડું `અકવાન’ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી આગળ વધીને ચક્રવાતી તોફાન બની ચૂકી છે અને આજે સાંજ સુધીમાં તે ‘ગંભીર ચક્રવાતી તોફાન’માં ફેરવાઈ શકે છે.

    હાલમાં આ વાવાઝોડું ચેન્નાઈથી લગભગ 610 કિલોમીટર પૂર્વમાં, મછલીપટ્ટનમથી 660 કિલોમીટર, વિશાખાપટ્ટનમથી 670 કિલોમીટર અને ઓડિશાના ગોપાલપુરથી 790 કિલોમીટર દૂર સમુદ્રમાં સ્થિત છે.

    હવામાન વિભાગના અંદાજ મુજબ, ગુરુવાર સવાર સુધીમાં તે અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરશે અને શુક્રવાર, 20 નવેમ્બરની બપોર આસપાસ આંધ્રપ્રદેશના નેલ્લોર અને તુની વચ્ચે લેન્ડ કરશે.

    લેન્ડ થવાના સમયે પવનની ઝડપ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જ્યારે પવનના ઝોકા 145 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તાજેતરના અઠવાડિયામાં ‘અર્નબ’ અને ‘મુરાસુ’ બાદ આંધ્રપ્રદેશ પર ત્રાટકનારું આ ત્રીજું મોટું વાવાઝોડું છે.

    દરિયાકાંઠાના વિસ્તારોમાં 1થી 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ ઊભું થયું છે. વાવાઝોડાની અસરને કારણે બુધવારથી તટીય આંધ્રપ્રદેશમાં વરસાદ શરૂ થશે અને ગુરુવાર-શુક્રવારે કેટલાક જિલ્લાઓમાં 20 સેન્ટિમીટરથી વધુ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત તમિલનાડુ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગોમાં પણ વરસાદ અને તોફાનનું ઍલર્ટ જાહેર કરાયું છે.

    સંભવિત જોખમને જોતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીમાં અધિકારીઓ સાથે ટેલિકોન્ફરન્સ દ્વારા તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે જાનમાલનું નુકસાન ઓછામાં ઓછું થાય તે માટે સંવેદનશીલ વિસ્તારોના લોકોને સમયસર જાણકારી આપવામાં આવે અને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળોએ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવે.

    Bengal Cyclone
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSunny Deol ની ફિલ્મ `સૂર્યા’ પર હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો
    Next Article Rajkot: હાથ ઉછીની રકમના ચેક રીટર્ન કેસમાં મહિલાને એક વર્ષની સજા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ભારત આર્થિક સંકટ ભણી આગળ વધે છે : Rahul Gandhi

    November 18, 2026
    રાષ્ટ્રીય

    ઉંચા ભાવ-સરળ ધિરાણથી Gold loan વધી,હાઉસીંગ લોન રૂા.43.4 લાખ કરોડ

    November 18, 2026
    રાષ્ટ્રીય

    Reserve Bank વ્યાજદર 50 થી 75 બેસીસ પોઇન્ટ વધારાની ધારણા

    November 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bahrain માં ઈરાનના રડાર પર હુમલા બાદ અમેરિકાનો કેશમ દ્વીપ પર વળતો પ્રહાર

    November 18, 2026
    રાષ્ટ્રીય

    Congress નો આરોપ,શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં પાક મંત્રીને આમંત્રણનો વિરોધ

    November 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    HSBC, BBC, CNN સહિતની 178 વેબપોર્ટલ પર સાયબર હુમલો

    November 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,133
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹102,714
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹135,940
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-11-2026 10:46
    Categories
    Latest News

    Morbi: અજાણ્યા ટ્રકની હડફેટે રાહદારી યુવકનું મોત

    November 19, 2026

    Rajkot: લીંબડી નજીક રોયલ્ટી વગર અને વધુ જથ્થો ભરેલા કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા

    November 19, 2026

    Rajkot: કોટડાસાંગાણીના સતાપર ગામે મકાન ખાલી કરવાના મામલે પરિણીતાને મારમાર્યો

    November 19, 2026

    Rajkot: કુબલીયાપરામાં જુગાર રમતી મહિલા સહિત ચાર અને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો પ્રોઢની ધરપકડ

    November 19, 2026

    Rajkot: આંગણીયા પેઢીમાં ધાડ પાડવા નીકળેલી ટોળકીના 3 આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

    November 19, 2026

    Rajkot: હાથ ઉછીની રકમના ચેક રીટર્ન કેસમાં મહિલાને એક વર્ષની સજા

    November 19, 2026
    Search
    Main News

    Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે

    November 18, 2026

    ભારત આર્થિક સંકટ ભણી આગળ વધે છે : Rahul Gandhi

    November 18, 2026

    Bahrain માં ઈરાનના રડાર પર હુમલા બાદ અમેરિકાનો કેશમ દ્વીપ પર વળતો પ્રહાર

    November 18, 2026

    Congress નો આરોપ,શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં પાક મંત્રીને આમંત્રણનો વિરોધ

    November 18, 2026

    HSBC, BBC, CNN સહિતની 178 વેબપોર્ટલ પર સાયબર હુમલો

    November 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: અજાણ્યા ટ્રકની હડફેટે રાહદારી યુવકનું મોત

    November 19, 2026

    Rajkot: લીંબડી નજીક રોયલ્ટી વગર અને વધુ જથ્થો ભરેલા કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા

    November 19, 2026

    Rajkot: કોટડાસાંગાણીના સતાપર ગામે મકાન ખાલી કરવાના મામલે પરિણીતાને મારમાર્યો

    November 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.