Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Cyber ​​Fraud: મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી 60 હજાર ઉપાડી લીધા

    November 20, 2026

    Upleta: ઉછીના રૂપિયાના બદલામાં લીધેલ 5 તોલા સોનુ ઓળવી ગયો

    November 20, 2026

    જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો

    November 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Cyber ​​Fraud: મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી 60 હજાર ઉપાડી લીધા
    • Upleta: ઉછીના રૂપિયાના બદલામાં લીધેલ 5 તોલા સોનુ ઓળવી ગયો
    • જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો
    • Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી
    • પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ
    • હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI
    • પાક. આતંકવાદ બંધ થાય તો જ વાતચીત થાય : Rahul Gandhi
    • First AI આધારીત સાયબર હુમલો : ED નિશાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»સિઝનમાં પ્રથમવાર ઠંડીનો ચમકારો : 10 શહેરોમાં 14 થી 18 ડિગ્રી તાપમાન
    રાજકોટ

    સિઝનમાં પ્રથમવાર ઠંડીનો ચમકારો : 10 શહેરોમાં 14 થી 18 ડિગ્રી તાપમાન

    Vikram RavalBy Vikram RavalNovember 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.20
    છેલ્લા બે દિવસથી રાજયમાં ઉતર-પૂર્વનાં પવનો શરૂ થતા સવાર-સાંજ ઠંડીનો સામાન્ય ચમકારો અનુભવાઇ રહ્યો છે. ત્યારે ર4 કલાક દરમ્યાન ફરી ઠેર ઠેર 2  થી 3 ડિગ્રી તાપમાન ઘટતા આજે સવારે શિયાળાનો અહેસાસ થયો હતો અને 10 શહેરમાં 18 થી 14 ડિગ્રી સુધીનું લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

    આજે 14 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નલિયા અને વડોદરા ખાતે નોંધાઇ હતી. તેમજ રાજકોટમાં 16.8 ડિગ્રી , ગાંધીનગરમાં 17.2, અમદાવાદમાં 18.2, અમરેલીમાં 18.2, ભુજમાં 18.2, દમણમાં 16.6, ડિસામાં 15.5,  દિવમાં 17, કંડલામાં 19.6 અને પોરબંદરમાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

    જયારે જામનગર તારીખ જામનગર શહેરમાં દિવાળી પછી પણ ઠંડીનો પ્રારંભ થયો ન હતો તેમાં ગઈકાલે એકાએક વાતાવરણમાં પલટો આવ્યા પછી લઘુતમ તાપમાન નો પારો 20 ડિગ્રીએ પહોંચ્યો હતો જેને લઈનેગુલાબી ઠંડી નો અહેસાન આજે સવારથી જ થવા લાગ્યો હતો અને શહેરીજનોએ આજે સવારે પાર્ક સહિતના વિવિધ વિસ્તારમાં મોર્નિંગ કરતા શહેરીજનોમાં આનંદની લાગણી છવાઈ હતી.

    આમ લાંબા સમય સુધી શિયાળાની રાહ જોયા બાદ આજે પ્રથમવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો અને જેની અસર જનજીવન ઉપર જોવા પણ મળી હતી આમ જામનગરમાં આજે લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રી નોંધાયો હતો.

    જ્યારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહ્યું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 62 ટકા નોંધાયું છે તો પવનની ગતિ પ્રતિ કલાક 5.4 કિલોમીટર રહી છે. આમ કારતક માસની અગિયારસથી જ આજે ઠંડી નો ચમકારો પ્રથમવાર અનુભવાયો હતો.

    Rajkot temperatures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleવહેલી પરોઢથી લીલી પરિક્રમાનો મંગલ પ્રારંભ : બે લાખ ભાવિકોનું રૂટ પર પ્રયાણ
    Next Article ગિરનાર લીલી પરિક્રમામાં યાત્રિકોની સુરક્ષા જાળવવા 8 ઝોનમાં 40 પોલીસ ચોકી કાર્યરત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Cyber ​​Fraud: મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી 60 હજાર ઉપાડી લીધા

    November 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો

    November 20, 2026
    ગુજરાત

    Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

    November 20, 2026
    રાષ્ટ્રીય

    પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ

    November 20, 2026
    મુખ્ય સમાચાર

    હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI

    November 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાક. આતંકવાદ બંધ થાય તો જ વાતચીત થાય : Rahul Gandhi

    November 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,233
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,225
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹126,534
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-11-2026 17:47
    Categories
    Latest News

    Cyber ​​Fraud: મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી 60 હજાર ઉપાડી લીધા

    November 20, 2026

    Upleta: ઉછીના રૂપિયાના બદલામાં લીધેલ 5 તોલા સોનુ ઓળવી ગયો

    November 20, 2026

    જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો

    November 20, 2026

    Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

    November 20, 2026

    પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ

    November 20, 2026

    હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI

    November 20, 2026
    Search
    Main News

    જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો

    November 20, 2026

    Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

    November 20, 2026

    પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ

    November 20, 2026

    હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI

    November 20, 2026

    પાક. આતંકવાદ બંધ થાય તો જ વાતચીત થાય : Rahul Gandhi

    November 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Cyber ​​Fraud: મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી 60 હજાર ઉપાડી લીધા

    November 20, 2026

    Upleta: ઉછીના રૂપિયાના બદલામાં લીધેલ 5 તોલા સોનુ ઓળવી ગયો

    November 20, 2026

    જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો

    November 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.