Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Cyber ​​Fraud: મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી 60 હજાર ઉપાડી લીધા

    November 20, 2026

    Upleta: ઉછીના રૂપિયાના બદલામાં લીધેલ 5 તોલા સોનુ ઓળવી ગયો

    November 20, 2026

    જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો

    November 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Cyber ​​Fraud: મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી 60 હજાર ઉપાડી લીધા
    • Upleta: ઉછીના રૂપિયાના બદલામાં લીધેલ 5 તોલા સોનુ ઓળવી ગયો
    • જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો
    • Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી
    • પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ
    • હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI
    • પાક. આતંકવાદ બંધ થાય તો જ વાતચીત થાય : Rahul Gandhi
    • First AI આધારીત સાયબર હુમલો : ED નિશાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Cyber ​​Fraud: મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી 60 હજાર ઉપાડી લીધા
    રાજકોટ

    Cyber ​​Fraud: મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી 60 હજાર ઉપાડી લીધા

    Vikram RavalBy Vikram RavalNovember 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot. તા.20
    સાયબર ફ્રોડના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, લોકોમાં જાગૃતતાના અભાવે એપીકે ફાઇલ કે ઓટીપી મેળવીને લોકોના એકાઉન્ટ ખાલી કરી નાખે છે.ત્યારે જસદણ પંથકમાં પણ વધું એક ફ્રોડનો બનાવી સામે આવ્યો છે.

    જસદણમાં રહેતા યુવાનનો મોબાઇલ હેક કરી અલગ અલગ બે ટ્રાન્ઝેકશન કરી તેના એકાઉન્ટમાંથી રૂ.60 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. યુવાન ઓનલાઈન ટ્રાન્જેક્શન કરવા જતા આ ટ્રાન્જેક્શન ફેઇલ થયા બાદ તપાસ કરતા તેની સાથે ફ્રોડ થયું હોવાનું માલુમ પડ્યું હતું. જે મામલે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

    બનાવ અંગે જસદણમાં વિશ્વકર્મા સોસાયટી આસોપાલવ પાસે વિંછિયા રોડ પર રહેતા ધર્મેશભાઈ ભગવાનજીભાઈ શાપરા (ઉ.વ.38) નામના યુવાને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

    ગઈ તા.18 ના રોજ બપોરના સમયે તે મોબાઇલમાં ગુગલ પેથી ટ્રાન્જેક્શન કરવા જતા ટ્રાન્જેક્શન થયું ન હતું જેથી તેણે બેલેન્સ ચેક કરતા ઓનલાઈન એકથી વધુ ટ્રાન્જેક્શન દેખાતા હતા, જે ટ્રાન્જેક્શન તેણે કર્યા ન હતા. જે પૈકી કેટલાક ટ્રાન્ઝેકશન ફેઇલ પણ થયા હતા.

    બાદમાં બેંકમાં જઈ તપાસ કરતા યુવાનના એકાઉન્ટમાંથી રૂ.50 હજાર તથા રૂ.10 હજાર એમ બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂ. 60 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હોવાનું માલુમ પડ્યું હતું.

    યુવકની જાણ બહાર તેનો મોબાઇલ ફોન હેક કરી તેના એકાઉન્ટમાંથી નાણા તફડાવી લેવામાં આવ્યા હોય સાયબર ફ્રોડની આ ઘટના અંગે યુવાને જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUpleta: ઉછીના રૂપિયાના બદલામાં લીધેલ 5 તોલા સોનુ ઓળવી ગયો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    સિઝનમાં પ્રથમવાર ઠંડીનો ચમકારો : 10 શહેરોમાં 14 થી 18 ડિગ્રી તાપમાન

    November 20, 2026
    રાજકોટ

    Rajkot: લીંબડી નજીક રોયલ્ટી વગર અને વધુ જથ્થો ભરેલા કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા

    November 19, 2026
    રાજકોટ

    Rajkot: કોટડાસાંગાણીના સતાપર ગામે મકાન ખાલી કરવાના મામલે પરિણીતાને મારમાર્યો

    November 19, 2026
    રાજકોટ

    Rajkot: કુબલીયાપરામાં જુગાર રમતી મહિલા સહિત ચાર અને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો પ્રોઢની ધરપકડ

    November 19, 2026
    રાજકોટ

    Rajkot: આંગણીયા પેઢીમાં ધાડ પાડવા નીકળેલી ટોળકીના 3 આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

    November 19, 2026
    રાજકોટ

    Rajkot: હાથ ઉછીની રકમના ચેક રીટર્ન કેસમાં મહિલાને એક વર્ષની સજા

    November 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,648
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,689
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹126,429
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-11-2026 12:45
    Categories
    Latest News

    Upleta: ઉછીના રૂપિયાના બદલામાં લીધેલ 5 તોલા સોનુ ઓળવી ગયો

    November 20, 2026

    જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો

    November 20, 2026

    Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

    November 20, 2026

    પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ

    November 20, 2026

    હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI

    November 20, 2026

    પાક. આતંકવાદ બંધ થાય તો જ વાતચીત થાય : Rahul Gandhi

    November 20, 2026
    Search
    Main News

    જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો

    November 20, 2026

    Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

    November 20, 2026

    પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ

    November 20, 2026

    હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI

    November 20, 2026

    પાક. આતંકવાદ બંધ થાય તો જ વાતચીત થાય : Rahul Gandhi

    November 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Upleta: ઉછીના રૂપિયાના બદલામાં લીધેલ 5 તોલા સોનુ ઓળવી ગયો

    November 20, 2026

    જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો

    November 20, 2026

    Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

    November 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.