Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૦૫ ટન કેમિકલ સાથેનું Chinese જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત, ૧૦૦ મિસાઈલ બનાવી શકાય

    November 24, 2026

    હવે ખરીદી પહેલાં Google નહીં, એઆઈની સલાહ ગ્રાહકો લેશે

    November 24, 2026

    Andy વોરહોલનું ૧૯૬૨નું સૂપ કેન પેઇન્ટિંગ રૂ.૮૦ કરોડમાં વેચાયું

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૦૫ ટન કેમિકલ સાથેનું Chinese જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત, ૧૦૦ મિસાઈલ બનાવી શકાય
    • હવે ખરીદી પહેલાં Google નહીં, એઆઈની સલાહ ગ્રાહકો લેશે
    • Andy વોરહોલનું ૧૯૬૨નું સૂપ કેન પેઇન્ટિંગ રૂ.૮૦ કરોડમાં વેચાયું
    • December 16 બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના, દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટની કરી માંગ
    • ‘Bajrangi Bhaijaan 2’ નહીં બને, ‘દબંગ’ની નવી ફિલ્મની સલમાને કરી જાહેરાત
    • કચ્છના મહેમાન બન્યા Punjabi સ્ટાર દિલજીત દોસાંઝ, સફેદ રણ નિહાળી અભિભૂત
    • Kareenaના એક્સ બોયળેન્ડ શાહિદ અને પતિ સૈફે એકબીજાને ગળે લગાવ્યા
    • ‘Panchayat 5’નું ટ્રેલર રિલીઝ, પ્રધાનની ખુરશી બદલાઈ, રિંકી-સચિવજીની લવસ્ટોરીમાં નવો વળાંક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»હવે ખરીદી પહેલાં Google નહીં, એઆઈની સલાહ ગ્રાહકો લેશે
    આંતરરાષ્ટ્રીય

    હવે ખરીદી પહેલાં Google નહીં, એઆઈની સલાહ ગ્રાહકો લેશે

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    California, તા.૨૪

    એક સમયે કોઈ વસ્તુ ખરીદવી હોય તો લોકો ગૂગલ પર સર્ચ કરીને અલગ-અલગ વેબસાઇટની કિંમત અને રિવ્યૂ તપાસતા હતા. હવે આ પદ્ધતિમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે. ગ્રાહકો સીધા એઆઈને પૂછે છે કે કયો મોબાઇલ સારો છે, ઓછા બજેટમાં કઈ વોશિંગ મશીન ખરીદવી જોઈએ અથવા કઈ બ્રાન્ડની વસ્તુ વધુ સારી છે. એઆઈ ગ્રાહકના બજેટ, પસંદગી અને જરૂરિયાત પ્રમાણે વિકલ્પો સૂચવે છે. આ બદલાવને કારણે ઓનલાઇન ખરીદીની દુનિયામાં એઆઈ એક નવા સર્ચ એન્જિન તરીકે ઉભરી રહ્યું છે.જાણીતી કન્સલ્ટિંગ કંપનીના નવેમ્બર ૨૦૨૬ના રિપોર્ટ અનુસાર, અમેરિકાના લગભગ ૩૩ ટકા અને યુરોપના ૩૬ ટકા ગ્રાહકો ખરીદીની પ્રક્રિયાના કોઈને કોઈ તબક્કે એઆઈ આસિસ્ટન્ટનો ઉપયોગ કરે છે. ૨૦૨૫માં આ આંકડો અમેરિકામાં ૧૯ ટકા અને યુરોપમાં માત્ર ૮ ટકા હતો. એટલે એક વર્ષમાં યુરોપમાં એઆનો ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યા સાડાચાર ગણી થઈ છે.રિપોર્ટનો સૌથી રસપ્રદ આંકડો એ છે કે રિટેલ કંપનીઓની વેબસાઇટ પર એઆઈ મારફત આવતા ગ્રાહકોનો હિસ્સો હજુ એક ટકાથી ઓછો છે. જોકે, આવા ગ્રાહકોની ખરીદી કરવાની શક્યતા સામાન્ય રીતે અન્ય માધ્યમથી આવતા ગ્રાહકો કરતાં ૯૦ ટકા વધુ છે. તેનું કારણ એ છે કે એઆઈનો ઉપયોગ કરનારા ઘણા ગ્રાહકો પહેલેથી જ પોતાની જરૂરિયાત, બજેટ અને પસંદગી નક્કી કરીને આવે છે. તેઓ માત્ર માહિતી મેળવવા નહીં, પરંતુ ખરીદીનો નિર્ણય લેવા એઆઈની મદદ લે છે.

    California
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAndy વોરહોલનું ૧૯૬૨નું સૂપ કેન પેઇન્ટિંગ રૂ.૮૦ કરોડમાં વેચાયું
    Next Article ૪૦૫ ટન કેમિકલ સાથેનું Chinese જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત, ૧૦૦ મિસાઈલ બનાવી શકાય
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ૪૦૫ ટન કેમિકલ સાથેનું Chinese જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત, ૧૦૦ મિસાઈલ બનાવી શકાય

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Andy વોરહોલનું ૧૯૬૨નું સૂપ કેન પેઇન્ટિંગ રૂ.૮૦ કરોડમાં વેચાયું

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    December 16 બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના, દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટની કરી માંગ

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nepal માં 5.4 નો ભૂકંપ : ભારતમાં પણ ધરતી ધણધણી

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Canadaના વોલમાર્ટ પાર્કિંગમાં ગોળીબાર, ભારતીય મૂળના યુવક-યુવતીનાં મોત

    November 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Mexicoમાં કાર્ટેલ સરદારની ધરપકડ બાદ ભીષણ ગોળીબાર, ૧૧નાં મોત

    November 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,831
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,857
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹121,822
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-11-2026 22:16
    Categories
    Latest News

    ૪૦૫ ટન કેમિકલ સાથેનું Chinese જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત, ૧૦૦ મિસાઈલ બનાવી શકાય

    November 24, 2026

    Andy વોરહોલનું ૧૯૬૨નું સૂપ કેન પેઇન્ટિંગ રૂ.૮૦ કરોડમાં વેચાયું

    November 24, 2026

    December 16 બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના, દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટની કરી માંગ

    November 24, 2026

    ‘Bajrangi Bhaijaan 2’ નહીં બને, ‘દબંગ’ની નવી ફિલ્મની સલમાને કરી જાહેરાત

    November 24, 2026

    કચ્છના મહેમાન બન્યા Punjabi સ્ટાર દિલજીત દોસાંઝ, સફેદ રણ નિહાળી અભિભૂત

    November 24, 2026

    Kareenaના એક્સ બોયળેન્ડ શાહિદ અને પતિ સૈફે એકબીજાને ગળે લગાવ્યા

    November 24, 2026
    Search
    Main News

    West Asia માં સંકટના કારણે હવાઈ સફર મોંઘી

    November 24, 2026

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૦૫ ટન કેમિકલ સાથેનું Chinese જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત, ૧૦૦ મિસાઈલ બનાવી શકાય

    November 24, 2026

    Andy વોરહોલનું ૧૯૬૨નું સૂપ કેન પેઇન્ટિંગ રૂ.૮૦ કરોડમાં વેચાયું

    November 24, 2026

    December 16 બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના, દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટની કરી માંગ

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.