Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026

    Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું
    • બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા
    • Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે
    • લોકરક્ષકની ૧૨,૭૫૨ અને PSIની ૨૪૧ જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર
    • ડિજિટલ છેતરપિંડી અટકાવવા બેન્ક ખાતામાં આવશે ‘Stop Switch’ની સુવિધા
    • Cars, એસી અને પાકાં મકાન છતાં ૧૩ ટકા લોકો મફત રાશન મેળવે છે
    • ૪૦૫ ટન કેમિકલ સાથેનું Chinese જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત, ૧૦૦ મિસાઈલ બનાવી શકાય
    • હવે ખરીદી પહેલાં Google નહીં, એઆઈની સલાહ ગ્રાહકો લેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»૪૦૫ ટન કેમિકલ સાથેનું Chinese જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત, ૧૦૦ મિસાઈલ બનાવી શકાય
    આંતરરાષ્ટ્રીય

    ૪૦૫ ટન કેમિકલ સાથેનું Chinese જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત, ૧૦૦ મિસાઈલ બનાવી શકાય

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jakarta, તા.૨૪

    ઇન્ડોનેશિયાના નૌકાદળે બાંગ્લાદેશ જતું ૪૦૫ ટન સોડિયમ પર્કોલેટના જથ્થાવાળુ શંકાસ્પદ જહાજ જપ્ત કર્યુ છે. સોડિયમ પર્કોલેટના આટલા જથ્થાની મદદથી ૧૦૦ જેટલા મિસાઇલ બનાવી શકાય છે અને રોકેટ પ્રોપેલન્ટ્‌સ તથા અન્ય ખાસ પ્રકારના વિસ્ફોટકો બનાવી શકાય છે. બાંગ્લાદેશ પાસે પોતાની મિસાઇલ સાઇટ્‌સ સુદ્ધા નથી ત્યારે આ પ્રકારનો જથ્થો બાંગ્લાદેશ કેમ જઈ રહ્યો છે તે સવાલ સર્જાયો છે. તેથી ઇન્ડોનેશિયાએ આ જહાજને જપ્ત કર્યુ છે. આ જહાજ ઇન્ડોનેશિયન સમુદ્રમાં બેલાવન નામના સ્થળ નજીક નિર્ધારિત રુટથી દૂર જઈને શંકાસ્પદ રીતે ફરતું હોવાના લીધે ઇન્ડોનેશિયન નેવીના હાથમાં આવ્યું હતું.ઇન્ડોનેશિયાના નેવીએ સાતમી નવેમ્બરના રોજ આ જહાજ જપ્ત કર્યુ હતુ. આ જહાજ બેલવાનમાં રિફ્યુલિંગ માટે રોકાયું હતું. ઇન્ડોનેશિયન નૌકાદળને તેની હિલચાલ શંકાસ્પદ લાગતા તેને ચકાસવાનો નિર્ણય લીધો.ઇન્ડોનેશિયન નેવીના રિજનલ કોમરેડ એડમિરલ ડેની સેપ્ટિયાનાએ આ જપ્ત કરેલા જહાજની વિગતો આપી હતી.નૌકાદળના પેટ્રોલ વેસલ કેઆરઆઈ સિગલુ-૮૫૭એ નિર્ધારિટ રુટથી અલગ રુટે જતાં આ જહાજને શંકાસ્પદ સ્થિતિમાં ફરતું જોયું હતું. પેટ્રોલિંગ ટુકડીએ ચકાસણી માટે જહાજનો સંપર્ક કર્યો હતો. તેના પછી ચકાસણી દરમિયાન તેના દસ્તાવેજો અને કાર્ગોમાં વિસંગતતા જોવા મળતાં તેને જપ્ત કરવામાં આવ્યું હતું.ઇન્ડોનેશિયન નૌકાદળ મુજબ આ જહાજ કુલ ૧૬ કન્ટેનર લઈને જઈ રહ્યું હતું. તેમા ૧૫ તો સોડિયમ પરક્લોરેટના હતા. તેનો કુલ જથ્થો ૪૦૫ ટનનો હતો. આ કેમિકલ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ ધરાવતું સ્ટ્રેટેજિક ઓક્સીડાઇસિંગ એજન્ટ છે. તેનો ઉપયોગ રોકેટના ઉત્પાદનમાં અને મિસાઇલ પ્રોપેલન્ટ બનાવવા કરી શકાય છે.રીયર એડમિરલ ડેનીએ જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલા જથ્થામાંથી કમસેકમ ૧૦૦ મિસાઇલ સરળતાથી બનાવી શકાય છે. નૌકાદળે આ ઉપરાંત ૫૪ પેલેટ્‌સ પણ જપ્ત કરી હતી, તેમા લાખોની સંખ્યામાં અનરજિસ્ટર્ડ ફોર-જી એલટીઇ બ્લેન્ક સિમકાર્ડ હતા. આ જહાજ ચીનના લિયાનયુગાંગ બંદર પરથી બાંગ્લાદેશના મોંગલા પોર્ટ પર જવા નીકળ્યું હતું. તે ૮મી નવેમ્બરના રોજ મોંગ્લા પહોંચવાનું હતું, પરંતુ તેણે ઇન્ડોનેશિય સમુદ્રમાં અનશેડયુલ્ડ સ્ટોપ લીધું હતું. આ કાર્ગોના આયાતકારની ઓળખ હજી સુધી પ્રસ્થાપિત થઈ નથી. આ જહાજ બાંગ્લાદેશ પહોંચે તે પહેલા જ તેને આંતરી લેવાયું છે. આ જહાજના દસ્તાવેજોમાં પણ વિસંગતતા જોવા મળી છે. તેના દસ્તાવેજો ૮ ઓક્ટોબર ૨૦૨૭ સુધી અધિકૃત હતા, પરંતુ તેની અધિકૃતતાનો દરજ્જો સસ્પેન્ડેડ બતાવે છે. હવે જહાજનો એડમિનિસ્ટ્રેટિવ રેકોર્ડ ચકાસાઈ રહ્યો છે. તેની નેવિગેશન પરમિટની અધિકૃતતાની અને જોખમી માલસામગ્રીનું પરિવહન કરવાની તેને છૂટ છે કે નહીં તેની ચકાસણી થઈ રહી છે.

    Jakarta
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleહવે ખરીદી પહેલાં Google નહીં, એઆઈની સલાહ ગ્રાહકો લેશે
    Next Article Cars, એસી અને પાકાં મકાન છતાં ૧૩ ટકા લોકો મફત રાશન મેળવે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    હવે ખરીદી પહેલાં Google નહીં, એઆઈની સલાહ ગ્રાહકો લેશે

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Andy વોરહોલનું ૧૯૬૨નું સૂપ કેન પેઇન્ટિંગ રૂ.૮૦ કરોડમાં વેચાયું

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    December 16 બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના, દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટની કરી માંગ

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nepal માં 5.4 નો ભૂકંપ : ભારતમાં પણ ધરતી ધણધણી

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Canadaના વોલમાર્ટ પાર્કિંગમાં ગોળીબાર, ભારતીય મૂળના યુવક-યુવતીનાં મોત

    November 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Mexicoમાં કાર્ટેલ સરદારની ધરપકડ બાદ ભીષણ ગોળીબાર, ૧૧નાં મોત

    November 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,831
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,857
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹121,822
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-11-2026 22:16
    Categories
    Latest News

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026

    Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે

    November 24, 2026

    લોકરક્ષકની ૧૨,૭૫૨ અને PSIની ૨૪૧ જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર

    November 24, 2026

    ડિજિટલ છેતરપિંડી અટકાવવા બેન્ક ખાતામાં આવશે ‘Stop Switch’ની સુવિધા

    November 24, 2026

    Cars, એસી અને પાકાં મકાન છતાં ૧૩ ટકા લોકો મફત રાશન મેળવે છે

    November 24, 2026
    Search
    Main News

    West Asia માં સંકટના કારણે હવાઈ સફર મોંઘી

    November 24, 2026

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026

    Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.