Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું

    April 30, 2026

    Delhi-Mumbai Expressway પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો

    April 30, 2026

    Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું
    • Delhi-Mumbai Expressway પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો
    • Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત
    • EPFO : વર્ષોથી બંધ પડેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે
    • Petrol And Diesel Price નો બોગસ પરિપત્ર વાયરલ : સરકારનો ઈન્કાર
    • Inflation વધુ ભડકવાના ભણકારા બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે
    • બેંકોએ લોનની તમામ શરતો સ્પષ્ટપણે જણાવવી પડશે: RBI
    • દેશમાં નાણાકીય સર્વિસમાં ગ્રાહકોના વેરિફિકેશન માટે ‘Portable KYC’ વ્યવસ્થા લાગું થઈ શકે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»દિલ્હીના કાલકાજી વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત
    રાષ્ટ્રીય

    દિલ્હીના કાલકાજી વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૧૩

    દિલ્હીના કાલકાજી વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

    શુક્રવારે (૧૨મી ડિસેમ્બર) બપોરે પોલીસને જાણ કરવામાં આવી હતી કે અનુરાધા કપૂર (૫૨) અને તેના બે પુત્રો, આશિષ (૩૨) અને ચૈતન્ય (૨૭)ના મૃતદેહ તેમના ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા છે.

    અહેવાલો અનુસાર, આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કોર્ટના આદેશ પર ઘરનો કબજો લેવા માટે એક ટીમ ત્યાં પહોંચી હતી. ટીમે ઘણી વાર દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ જવાબ ન મળતાં તેમણે ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો. અંદર જોતાં ત્રણેયના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જે દર્શાવે છે કે આ પરિવાર લાંબા સમયથી ગંભીર ડિપ્રેશનથી પીડિત હતો.

    પોલીસની પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે પરિવાર લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. ઉપરાંત, તેઓ જે ઘરમાં રહેતા હતા તે અંગે પણ વિવાદ હતો, અને કોર્ટની ટીમ આ જ ઘરનો કબજો લેવા પહોંચી હતી.

    પડોશના લોકોએ જણાવ્યું હતું કે આ પરિવાર કોઈની સાથે વાતચીત કરતો નહોતો. તેમણે અગાઉ પણ પોતાના કાંડા કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે તેમને સમયસર હોસ્પિટલ પહોંચાડી દેવાયા હતા. જો કે, પોલીસ ફરી આવી ત્યારે તેમને આ સામૂહિક આપઘાતની જાણ થઈ હતી. હાલ પોલીસે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને સુસાઇડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

    Delhi's Kalkaji area family commit suicide
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    EPFO : વર્ષોથી બંધ પડેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે

    April 30, 2026
    રાષ્ટ્રીય

    Petrol And Diesel Price નો બોગસ પરિપત્ર વાયરલ : સરકારનો ઈન્કાર

    April 30, 2026
    રાષ્ટ્રીય

    Inflation વધુ ભડકવાના ભણકારા બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે

    April 30, 2026
    વ્યાપાર

    બેંકોએ લોનની તમામ શરતો સ્પષ્ટપણે જણાવવી પડશે: RBI

    April 30, 2026
    રાષ્ટ્રીય

    દેશમાં નાણાકીય સર્વિસમાં ગ્રાહકોના વેરિફિકેશન માટે ‘Portable KYC’ વ્યવસ્થા લાગું થઈ શકે

    April 30, 2026
    રાષ્ટ્રીય

    Private Bank Branches વધી પણ…કર્મચારીઓ ઘટી ગયા ?

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું

    April 30, 2026

    Delhi-Mumbai Expressway પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો

    April 30, 2026

    Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત

    April 30, 2026

    EPFO : વર્ષોથી બંધ પડેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે

    April 30, 2026

    Petrol And Diesel Price નો બોગસ પરિપત્ર વાયરલ : સરકારનો ઈન્કાર

    April 30, 2026

    Inflation વધુ ભડકવાના ભણકારા બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું

    April 30, 2026

    Delhi-Mumbai Expressway પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો

    April 30, 2026

    Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.