Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય
    • Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા
    • રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!
    • સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી
    • સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!
    • બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી
    • ગૃહિણીઓ @ ફક્ત ગૃહિણીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતાઓ:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
    • Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે: Inflation વધવાના ભણકારા
    રાષ્ટ્રીય

    બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે: Inflation વધવાના ભણકારા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 30, 2026Updated:April 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.30
    મધ્ય પૂર્વના યુધ્ધમાં સીઝફાયર વચ્ચે પણ કોઇ સમાધાન શક્ય બનતું નથી જ્યારે અમેરિકાએ મહિનાઓ સુધી હોર્મુઝ સ્ટ્રેટ પર ઘેરબંધી ચાલુ રાખીને ઇરાનને આર્થિક પતનના માર્ગે ધકેલવાનો વ્યૂહ અપનાવ્યાના સંકેતોથી ક્રૂડતેલના ભાવ સળગ્યા છે અને 120 ડોલરને આંબી ગયા હતા. બીજી તરફ વૈશ્વિક ઘટનાક્રમો વચ્ચે ડોલર સામે ભારતીય રૂપિયો 95ના સ્તરને વટાવી 95.14 થયો હતો. ભારતીય અર્થતંત્રને બેવડો ફટકો પડવાના ભણકારા છે.

    સંયુક્ત આરબ અમીરાત ઓપેક સંગઠનમાંથી નીકળી ગયાના આઘાત પ્રત્યાઘાત શમે તે પૂર્વે ઇરાન સામેના યુધ્ધમાં હવે અમેરિકાએ આર્થિક ઘેરાબંધી વધુ કડક બનાવવાનું વલણ અપનાવ્યું છે.

    ઇરાનને આર્થિક રીતે ખત્મ કરવા હોર્મુઝ સ્ટ્રેટમાં લાંબો વખત મહિલાઓ સુધી નાકાબંધી રાખવાના વ્યૂહની ચર્ચા કર્યાના રીપોર્ટથી દુનિયાભરમાં આઘાત સર્જાયો હતો. આ કદમ માત્ર ઇરાનને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ઝટકો મારે તેમ છે. કારણ કે દુનિયાનું 20 ટકા દરિયાઇ પરિવહન આ માર્ગે છે અને તે લાંબો વખત બંધ રહેવાના સંજોગોમાં પેટ્રોલીયમથી માંડીને અનેકવિધ સંકટ સર્જાઇ શકે છે.

    આ ઘટનાક્રમને પગલે વિશ્વસ્તરે ક્રૂડતેલના ભાવ સળગ્યા હતા. બ્રેન્ટક્રૂડ 120 ડોલરે પહોંચ્યું હતું. જ્યારે ડબલ્યૂટીઆઇ ક્રૂડ 107.09 ડોલર સાંપડ્યું હતું. 2022 પછી ક્રૂડનો સર્વોચ્ચ ભાવ જોવા મળ્યો હતો.

    દરમિયાન કરન્સી માર્કેટમાં પણ આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાનો ધબડકો થયો હતો. ડોલર સામે રૂપિયો 95નું લેવલ ક્રોસ કરી ગયો હતો. 58 પૈસાના ઘટાડાથી 95.14 થયો હતો. સળંગ ત્રીજા દિવસે ધોવાણ હતું. રીઝર્વ બેંકે તાજેતરમાં કરન્સી વ્યવહારો સંબંધી નિયમો હળવા કરતા દબાણ સર્જાયું હતું.

    શેરબજારમાં 1000 પોઇન્ટનો કડાકો
    ક્રેડતૂલની તેજી તથા રૂપિયાના દોવાણના બેવડા માર તથા વૈશ્વિક ઘટનાક્રમોનો પ્રત્યાઘાત હેઠળ શેરબજારમાં આજે ફરી મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ગભરાટભરી આક્રમક વેચવાલીના દબાણ હેઠળ મોટાભાગના શેરો ગબડ્યા હતા.

    મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 1019 પોઇન્ટના કડાકાથી 76465 હતો તે ઉંચામાં 77014 તથા નીચામાં 76340 હતો. નિફટી 322 પોઇન્ટ ગગડીને 23851 હતો. બેંક નિફટીમાં 812 તથા મીડકેપ નિફટીમાં 930 પોઇન્ટનો કડાકો હતો.

    Brent crude Inflation
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી

    June 15, 2026
    વ્યાપાર

    Indian Stock Market માં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

    June 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    મિડલ ઈસ્ટ શાંત થયું ત્યાં Russia-Ukraine યુદ્ધમાં ભડકો!

    June 15, 2026
    રાષ્ટ્રીય

    દેશમાં પૂરતો ઇંધણ ભંડાર છે, ગભરાશો નહીં, Petroleum Ministry Hardeep Singh Puri

    June 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Israel US-Iran કરાર પર આક્રમક વલણ અપનાવ્યું, લેબનોન પર લાલ રેખા દોરી

    June 15, 2026
    મુખ્ય સમાચાર

    રામ મંદિર દાન ચોરીનો મામલો Supreme Court માં પહોંચ્યો

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026

    સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી

    June 15, 2026

    સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!

    June 15, 2026

    બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.