Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સબસિડીવાળા LPG માટે એક ઓક્ટોબર પહેલાં બીએએ ફરજિયાત

    September 20, 2026

    Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં

    September 20, 2026

    Mumbaiના લાલબાગના ગણપતિ પંડાલમાં વીજળીનો આંચકો લાગવાથી ૮ વર્ષની બાળકી સહિત ૨ના મોત

    September 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સબસિડીવાળા LPG માટે એક ઓક્ટોબર પહેલાં બીએએ ફરજિયાત
    • Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં
    • Mumbaiના લાલબાગના ગણપતિ પંડાલમાં વીજળીનો આંચકો લાગવાથી ૮ વર્ષની બાળકી સહિત ૨ના મોત
    • India સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું
    • Asian Gamesમાં ભારતની દીકરીઓ ચમકી: શૂટિંગમાં ભારતે જીત્યું સિલ્વર મેડલ
    • ભારતની ઐતિહાસિક જીત, Hockeyમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડી નાખ્યું
    • Mumbai કોસ્ટલ રોડ પર ગમખ્વાર અકસ્માતઃ ૩ યુવકોના કરૂણ મોત
    • New Delhi: ફરક્કા જળ સંધિ અટકાવી અક્કલ ઠેકાણે લાવવા ભારતની તૈયારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં
    અન્ય રાજ્યો

    Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઝારખંડના લીલાછમ જંગલોમાં સાપની જેમ ભાગતી Vande Bharat Expressનો અદભુત વીડિયો રેલવે મંત્રીએ શેર કર્યો

    Ranchi, તા.૨૦

    ઝારખંડને કુદરતનું ઘર કહીએ તો પણ ખોટું નહીં પડે. ચારે તરફ લીલાછમ જંગલો, ઊંચા-ઊંચા પહાડો, ખળખળ વહેતી નદીઓ, પાણીથી છલોછલ ડેમ અને જંગલો વચ્ચેથી પસાર થતી રેલવે લાઇન-ફોરલેન રસ્તાઓનો નજારો ખરેખર મનમોહક છે. હવે ઝારખંડની આ જ કુદરતી સુંદરતામાંથી પસાર થતી વંદે ભારત એક્સપ્રેસનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

    રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઝારખંડની હરિયાળી અને પહાડોની સુંદરતા દર્શાવતો ડ્રોન વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં નારંગી રંગની વંદે ભારત એક્સપ્રેસ લીલાછમ જંગલો વચ્ચેથી પસાર થતી જોવા મળે છે. ક્યાંક ટ્રેન પહાડોની વચ્ચેથી વળાંક લે છે તો ક્યાંક સુરંગમાંથી બહાર નીકળતી નજરે પડે છે. ઉપરથી લેવામાં આવેલા આ દૃશ્યો ટ્રેનની સાથે ઝારખંડની કુદરતી સુંદરતાને પણ ખાસ રીતે રજૂ કરે છે.

    આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

    ફિલ્મ અભિનેતા અનૂપમ ખેરે પણ રેલવે મંત્રીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે વીડિયો જોઈને ‘મ્ીટ્ઠેંઅ’ લખીને પોતાની પ્રશંસા વ્યક્ત કરી છે. ડ્રોનથી શૂટ કરવામાં આવેલા આ વીડિયોમાં વંદે ભારતની ઝડપ અને ઝારખંડના જંગલો-પહાડોનો નજારો એકસાથે જોવા મળે છે.

    અશ્વિની વૈષ્ણવે ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી કર્ણાટકનો એક ડ્રોન વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં પશ્ચિમ ઘાટના સાકલેશપુર-સુબ્રમણ્ય રોડ એટલે કે શિરાડી ઘાટ સેક્શનમાં વંદે ભારત એક્સપ્રેસ લીલાછમ જંગલો વચ્ચે વળાંક લેતી દોડતી જોવા મળી હતી.

    આ વીડિયોને શેર કરતી વખતે રેલવે મંત્રીએ New age trains! Make more in India લખ્યું હતું. ડ્રોન કેમેરાથી ઉપરથી લેવામાં આવેલા દૃશ્યમાં ટ્રેનના વળાંકોને કારણે તે જાણે જંગલોની વચ્ચે સાપની જેમ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું.

    હવે ઝારખંડના જે વીડિયો સામે આવ્યો છે તે રાંચી-બરકાકાના-હજારીબાગ રેલવે લાઇન પર ડ્રોનથી શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં વંદે ભારત એક્સપ્રેસ જંગલો અને પહાડોની વચ્ચેથી પસાર થતી જોવા મળે છે. એક તરફ આધુનિક વંદે ભારત ટ્રેન અને બીજી તરફ ઝારખંડની કુદરતી હરિયાળીનો સંગમ આ વીડિયોને ખાસ બનાવે છે.

    Vande-Bharat-Express
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMumbaiના લાલબાગના ગણપતિ પંડાલમાં વીજળીનો આંચકો લાગવાથી ૮ વર્ષની બાળકી સહિત ૨ના મોત
    Next Article સબસિડીવાળા LPG માટે એક ઓક્ટોબર પહેલાં બીએએ ફરજિયાત
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    India સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું

    September 20, 2026
    ખેલ જગત

    ભારતની ઐતિહાસિક જીત, Hockeyમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડી નાખ્યું

    September 20, 2026
    મુખ્ય સમાચાર

    ઉત્તર પ્રદેશમાં UGC Billના વિરોધમાં રાજકીય વાતાવરણ ગરમાયું

    September 20, 2026
    રાષ્ટ્રીય

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026
    મુખ્ય સમાચાર

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026
    ગુજરાત

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,390
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-09-2026 18:57
    Categories
    Latest News

    સબસિડીવાળા LPG માટે એક ઓક્ટોબર પહેલાં બીએએ ફરજિયાત

    September 20, 2026

    Mumbaiના લાલબાગના ગણપતિ પંડાલમાં વીજળીનો આંચકો લાગવાથી ૮ વર્ષની બાળકી સહિત ૨ના મોત

    September 20, 2026

    India સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું

    September 20, 2026

    Asian Gamesમાં ભારતની દીકરીઓ ચમકી: શૂટિંગમાં ભારતે જીત્યું સિલ્વર મેડલ

    September 20, 2026

    ભારતની ઐતિહાસિક જીત, Hockeyમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડી નાખ્યું

    September 20, 2026

    Mumbai કોસ્ટલ રોડ પર ગમખ્વાર અકસ્માતઃ ૩ યુવકોના કરૂણ મોત

    September 20, 2026
    Search
    Main News

    Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં

    September 20, 2026

    India સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું

    September 20, 2026

    ભારતની ઐતિહાસિક જીત, Hockeyમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડી નાખ્યું

    September 20, 2026

    ઉત્તર પ્રદેશમાં UGC Billના વિરોધમાં રાજકીય વાતાવરણ ગરમાયું

    September 20, 2026

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સબસિડીવાળા LPG માટે એક ઓક્ટોબર પહેલાં બીએએ ફરજિયાત

    September 20, 2026

    Mumbaiના લાલબાગના ગણપતિ પંડાલમાં વીજળીનો આંચકો લાગવાથી ૮ વર્ષની બાળકી સહિત ૨ના મોત

    September 20, 2026

    India સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું

    September 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.