Junagadh તા.19
માંગરોળના રૂદલપુર ગામે રહેતા દુર્લભભાઈ દેસાભાઈ ગોહેલ (ઉ.47) ગત તા.16/5ના સવારે ઘરેથી કહ્યા વગર નીકળી જતા ગઈકાલે તેમના ઘર પાછળના સરકારી પાણીના કુવામાંથી દુર્લગભાઈની લાશ મળી આવ્યાનું મૃતકના નાનાભાઈ અમૃતભાઈ દેસાભાઈએ પોલીસને જાણ કરતા માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે.
Trending
- 06 જૂનનું રાશિફળ
- 06 જૂનનું પંચાંગ
- Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?
- પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક
- Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે
- Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી
- Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી
- Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે

