Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee

    July 21, 2026

    Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું

    July 21, 2026

    RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee
    • Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું
    • RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra
    • Himachal માં પ્રવાસી વાહનો માટે રાહતઃ ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ હવે ૧૫ વર્ષ માટે માન્ય રહેશે
    • Raja Raghuvanshi murder case: સોનમની જામીન અરજી પર આગામી સુનાવણી ૨૩ જુલાઈએ થશે
    • સરદારનગરમાં Fire safety,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડો
    • Gujaratમાં આગામી ૬ દિવસ વરસાદનું એલર્ટઃ ૨૬ જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
    • Suratમાં બેંક લોકરમાંથી ૪૫ લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી નકલી બિસ્કિટ મૂકી દીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat અને ધોલેરા-ભાવનગર રોડ પર અકસ્માત સર્જાયો
    સુરત

    Surat અને ધોલેરા-ભાવનગર રોડ પર અકસ્માત સર્જાયો

    Vikram RavalBy Vikram RavalMay 12, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હાઈવે પર બેફામ પણે પસાર થતા ભારે વાહનોને કારણે સર્જાતા અકસ્માતો વધી રહ્યાં છે

    Surat ,તા.૧૨

    ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. હાઈવે પર બેફામ પણે પસાર થતા ભારે વાહનોને કારણે સર્જાતા અકસ્માતો વધી રહ્યાં છે. સુરતના ઓલપાડમાં ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતાં એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે ધોલેરા ભાવનગર રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. પોલીસે બંને ઘટનાઓમાં વધુ તપાસ હાથ ધરી છે. ડમ્પરની ટક્કર વાગતા બાઈક ચાલક યુવકનું મોત

    પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ઓલપાડમાં સાયણ બજારમાં ડમ્પરની ટક્કર વાગતા બાઈક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ઓલપાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ભાવનગર-ધોલેરા હાઈવે પર એક મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આ અકસ્માત થયો છે. જેમાં બે કારની ટક્કરમાં એક મહિલા સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આ અકસ્માત થયો છે. બે કારની ટક્કરમાં પાંચ લોકોના મોત થયા છે. એક સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ મહુવા તાલુકાના છે અને હાલ અમદાવાદમાં રહે છે. જ્યારે કિયા કારમાં સવાર પાલિતાણાના હોવાનું સામે આવ્યું છે. જે લોકોના મોત થયા છે તેમાં ગોરધનભાઈ ડોબરીયા, અશોકભાઈ ડોબરીયા, ગૌરવભાઈ ડોબરીયા, તીર્થ ડોબરીયા (અમદાવાદ) અને દિશાબેન પ્રબતાણી (પાલીતાણા) નું મોત થયું છે.  હાઈવે પર અચાનક અકસ્માત થવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસને ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પહોંચી હતી. તેમણે મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કિયા કાર ભાવનગર તરફથી આવી રહી હતી જ્યારે સ્કોર્પિયો કાર ભાવનગર તરફ જઈ રહી હતી. આ દરમિયાન બંને કાર વચ્ચે ટક્કર થઈ હતી.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં બેંક લોકરમાંથી ૪૫ લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી નકલી બિસ્કિટ મૂકી દીધા

    July 21, 2026
    સુરત

    Suratમાં સોનાની ખાણમાં રોકાણની લાલચ આપી ૧.૬૩ કરોડ ચૂનો લગાવનાર ૩ ઠગ ઝડપાયા

    July 21, 2026
    સુરત

    નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટ રાજ્ય સરકાર પર લાલઘૂમઃ કોર્ટે કહ્યું, ‘કોર્ટની આંખમાં ધૂળ ન નાખો’

    July 20, 2026
    સુરત

    Surat: સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી, કોંગ્રેસ ખાતું ખોલાવામાં પણ નિષ્ફળ

    July 18, 2026
    સુરત

    Suratમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ

    July 18, 2026
    મુખ્ય સમાચાર

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧,૦૫૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee

    July 21, 2026

    Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું

    July 21, 2026

    RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra

    July 21, 2026

    Himachal માં પ્રવાસી વાહનો માટે રાહતઃ ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ હવે ૧૫ વર્ષ માટે માન્ય રહેશે

    July 21, 2026

    Raja Raghuvanshi murder case: સોનમની જામીન અરજી પર આગામી સુનાવણી ૨૩ જુલાઈએ થશે

    July 21, 2026

    સરદારનગરમાં Fire safety,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડો

    July 21, 2026
    Search
    Main News

    RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra

    July 21, 2026

    Himachal માં પ્રવાસી વાહનો માટે રાહતઃ ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ હવે ૧૫ વર્ષ માટે માન્ય રહેશે

    July 21, 2026

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    July 21, 2026

    Afghanistan માં અચાનક પૂરથી ૨૦ લોકોના મોત, ૧૦૦ થી વધુ ગુમ; બચાવ કામગીરી ચાલુ

    July 21, 2026

    Netanyahu ન્યૂ યોર્ક પહોંચતા જ તેમની ધરપકડ કરવામાં આવશે ,ટ્રમ્પે મમદાનીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee

    July 21, 2026

    Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું

    July 21, 2026

    RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.