Junagadh તા.6
જુનાગઢના છેતરપીંડીના ગુનામાં બાર બાર વર્ષથી નાસતો ફરતો આરોપીને દબોચી લેતી એ ડીવીઝન પોલીસે વર્ષ 2014માં 420, 406, સહિતની કલમો નીચે એ ડીવીઝન પોલીસમાં નોંધાયેલ ગુન્હાનો આરોપી અસલમ અબા કાદર કસીરી રે. મછીયારવાડા જુનાગઢ વાળો છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો હોય આવા ગુન્હેગારોને પકડી પાડવા જુનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા એસપી સુબોધ ઓડેદરાએ તાકીદ કરતા નાયબ પોલીસ અધિકારી હીતેષ ધાંધલ્યાના માર્ગદર્શન નીચે પોલીસ ઈન્સપેકટર એસ.કે. દેસાઈને મળેલી બાતમીના આધારે આરોપી અસલમ અબાકાદર કસીરીને સુખનાથ ચોક ખાતેથી દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બાર બાર વર્ષથી કયાં છુપાયો હતો, કોણે કોણે આસરો આપ્યો હતો. સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી.
Trending
- MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
- Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
- 19 એપ્રિલનું પંચાંગ
- 19 એપ્રિલનું રાશિફળ
- મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
- Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
- ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
- Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

