Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    • BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે
    • વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે
    • Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે
    • Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ
    • બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું
    • વન-ડે રેન્કીંગમાં 53 માસ બાદ ફરી કોહલી નં.1 : રાહુલને પણ ફાયદો
    • Mumbai માં કોર્પોરેશનની ચૂંટણીને કારણે શેરબજાર બંધ : સોશ્યલ મિડિયામાં ટીકા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Actor Sunny Deol હનુમાન બનવામાં નર્વસ થઈ ગયો
    મનોરંજન

    Actor Sunny Deol હનુમાન બનવામાં નર્વસ થઈ ગયો

    Vikram RavalBy Vikram RavalJune 25, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘લાહોર ૧૯૪૭’ વિશે વાત કરતા સની દેઓલે કહ્યું કે આમિર ખાને તેનો સામેથી સંપર્ક કર્યો હતો

    Mumbai, તા.૨૫

    સની દેઓલની ‘ગદ્દર ૨’ને મળેલી અણધારી સફળતા અને પછી મૈથરી મુવીઝની ‘જાટ’ને મળેલી સફળતાથી તેની જાણે બીજી ઇનિંગ શરૂ થઈ છે. હવે તેના ફૅન્સને તેની આવનારી ફિલ્મો બાબતે પણ ઘણી ઇન્તેઝારી છે. હવે તેની ‘લાહોર ૧૯૪૭’ અને ‘રામાયણ’ ફિલ્મ આવશે. ત્યારે તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં સની દેઓલે હનુમાનના રોલ વિશે અને લાહોર તેને કઈ રીતે મળી એ અંગે વાત કરી હતી.‘લાહોર ૧૯૪૭’ વિશે વાત કરતા સની દેઓલે કહ્યું કે આમિરે તેનો સામેથી સંપર્ક કર્યો હતો. તેણે કહ્યું, “આ વિષય મારા અને લાહોરના ડિરેક્ટર રાજકુમાર સંતોષીના મનમાં ઘણા વર્ષોથી હતો. અમે ઘણા વર્ષોથી આના પર ફિલ્મ બનાવવા માગતા હતા, પરંતુ એ શક્ય બનતું નહોતું. ગદ્દર ૨ પછી એ શક્ય બન્યું અને આમિર સીધો જ મારી પાસે આવ્યો અને કહ્યું કે એને આ ફિલ્મ કરવી છે અને હું બહુ ખુશ થઈ ગયો.”સની દેઓલે આગળ કહ્યું, “મેં અને રાજે ભુતકાળમાં ત્રણ ફિલ્મો કરી છે, જેમાં પાત્રોનું ઊંડાણ હતું અને ઉત્કટ લાગણીઓ હતી. આ વિષય પણ બિલકુલ એવો જ છે. આ એક નાટક છે, જેના પરથી ફિલ્મ બની રહી છે, અમે બહુ જલ્દી આ ફિલ્મ બનાવીને રિલીઝ કરીશું. અમે બસ આમિરની ફિલ્મ રિલીઝ થાય એની રાહ જોતાં હતાં.”જ્યારે નિતિશ તિવારીની રામાયણમાં હનુમાનનો રોલ કરવા અંગે નર્વસ હોવાની વાત પણ કરી હતી. સની દેઓલે કહ્યું, “હા હું એ રોલ કરું જ છું અને તેના માટે ઉત્સુક અને ખુશ પણ છું. બહુ જલ્દી એનું શૂટ શરુ કરીશ. મને લાગે છે એ ફિલ્મ જોરદાર અને સુંદર હશે. હાલ તો હું બસ જઈશ અને તેમણે જે કર્યું છે એ જોઈશ. આવું પાત્ર કરવામાં થોડો ડર અને નર્વસનેસ તો કાયમ હોય જ. પણ મજાની વાત જ એ છે કારણ કે તમારે તમારી જાતે શોધવું પડશે કે તમે આ પડકારને કઈ રીતે લેશો.”સનીએ આ ફિલ્મના મોટા બજેટ અને ખર્ચ અંગે પણ વાત કરી હતી, તેણે કહ્યું, “મને વિશ્વાસ છે કે પ્રોડ્યુસર્સ બહુ સારું કામ કરશે કારણ કે એમને જ કાલ્પનિક અને દૈવી બાબતો પડદા પર યોગ્ય રીતે બતાવવાની છે. મને આશા છે કે એમાં હોલિવૂડ ફિલ્મથી કંઈ જ ઉતરતું નહીં હોય. રામાયણ ઘણી વખત બની છે અને જ્યારે આ ફિલ્મ પદા પર આવશે તો બધા કલાકારોએ જે રીતે કામ કર્યું છે, તે આ મહાકથાને ન્યાય કરશે અને લોકોને પણ આ જોઇને સંતોષ થશે અને મજા આવશે.” આ સાથે સની દેઓલે રનબીર કપૂર સાથે કામ કરવાના અનુભવની વાત કરીને તેના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું, “એ બહુ સારો કલાકાર છે એટલે કામ કરવાની બહુ મજા આવશે. તે જે ફિલ્મ હાથમાં લે તેના માટે સંપુર્ણ સમર્પિત હોય છે.” આ ફિલ્મ ૮૩૫ કરોડના બજેટ સાથે બે ભાગમાં બની રહી છે, જેમાં રનબીર કપૂર સાથે સાઇ પલ્લવી અને યશ જેવા કલાકારો પણ છે.

    Actor Sunny Deol become Hanuman nervous
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    એક કોન્સર્ટ દરમિયાન Honey Singh મંચ પરથી અત્યંત અશોભનીય અને વાંધાજનક ટિપ્પણી કરી

    January 15, 2026
    મનોરંજન

    Deepika Padukone અને રણવીર સિંહે ન્યૂ યોર્કના એક રેસ્ટોરન્ટમાં રોમેન્ટિક ડિનર માણ્યું

    January 13, 2026
    મનોરંજન

    Ananya Pandey ભગવાન શિવની ભક્તિમાં ડૂબી ગઈ, કપાળ પર ચંદનનો લેપ લગાવી અને શિવને નમન કર્યું

    January 13, 2026
    ખેલ જગત

    Vamika ૫ વર્ષની થઈ, અનુષ્કા શર્માએ તેની પુત્રીના જન્મદિવસ પર ખાસ સંદેશ લખ્યો

    January 13, 2026
    મનોરંજન

    Actress Shweta Basu Prasad ની વાર્તા સમાન છેઃ સફળતા, સંઘર્ષ, બદનામી

    January 13, 2026
    મનોરંજન

    મને સમજાતું નથી કે લોકો કેમ વિચારે છે કે અમારી વચ્ચે કંઈક ખોટું છે,Hema Malini

    January 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026

    Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે

    January 15, 2026

    Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ

    January 15, 2026

    બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.