Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026

    `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો

    June 17, 2026

    Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો
    • `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો
    • Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે
    • 200મી મેચમાં Messi ની ઐતિહાસિક હેટ્રિક : અલ્જીરિયા સામે આર્જેન્ટીનાની 3-0થી ભવ્ય જીત
    • રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં Sri Lanka નો વિજય; કિવીઝ સામે પ્રથમ વખત જીત
    • Women Cricket Team ની સ્ટાર ઓપનર Smriti Mandhana એ દેશનું નામ વૈશ્વિક ફલક પર રોશન કર્યું
    • ફેસબુક પેજ સામે Sourav Ganguly ની પોલીસમાં ફરિયાદ : બદનક્ષીભરી પોસ્ટનો આરોપ
    • Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Irrfan Khanએ ફિલ્મોમાં એન્ટ્રી કરતાં જ કલાકારોને પાછળ રાખી દીધા હતા
    મનોરંજન

    Irrfan Khanએ ફિલ્મોમાં એન્ટ્રી કરતાં જ કલાકારોને પાછળ રાખી દીધા હતા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 30, 2026Updated:May 1, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વર્સેટાઈલ અભિનેતા ઇરફાન ખાન એક સમયે રાજેશ ખન્નાનું એસી રીપેર કરતા હતા

    Mumbai, તા.૩૦

    મોટા પરદા પર ગંભીર, સંવેદનશીલ અને પ્રભાવશાળી પાત્રો નિભાવનારા ઈરફાન ખાનનો જન્મ ગ્લેમરની દુનિયામાં નહોતો થયો. અભિનય તેમને વારસામાં પણ નહોતો મળ્યો. સાધારણ પરિવારના ઇરફાને એક એવું સપનું જોયું હતું કે જેને પુરૂ કરવું મુશ્કેલ હતું. બુધવારે ઇરફાનની પુણ્યતિથીએ સૌએ તેમને યાદ કર્યા હતા. ઇરફાન ખાનો જન્મ ૭જાન્યુઆરી ૧૮૬૭ના રોજ જયપુરના ટોંક ખાતે એક સામાન્ય પરિવારમાં થયો હતો. પુરૂનામ સાહબજાદે ઇરફાન અલી ખાન હતું. પિતા ટાયરનો વ્યવસાય કરતા હતા. પરિવાર ઇચ્છતો હતો કે ઈરફાન પરંપરાગત રસ્તે આગળ વધે. પરંતુ ઇરફાન અભિનય તરફ ઢળેલા હતા. જયપુરમાં અભ્યાસ દરમિયાન જ નક્કી કરી લીધું કે તેનું અસલી સપનું અભિનય છે. પરિવાર આર્થિકરૂપે સમૃદ્ધ નહોતો. તેથીઅભિનયનો રાહ સરળ નહોતો. તેમ છતાં ઈ રફાન ખાને એનએસડીમાં પ્રવેશ મેળવી લીધો. તે પછી આરંભિક દોરમાં ઈરફાનને ફિલ્મોમાં મોટી ભૂમિકા નહોતી મળી રહી. ગુજરાન ચલાવવા નાના મોટા કામ, ટ્યૂશન વગેરે કરતા હતા. તેમણે ગુજરાન ચલાવવા એસી રિપેરિંગકામ શરૂ કર્યું. એક વાર એસી રિપેરિંગ માટે સુપરસ્ટાર રાજેશ ખન્નાને ઘેર પહોંચ્યા હતા. પહેલીવાર કોઇક સ્ટારને મળીને ઇરફાન બેભાન થઇ ગયા હતા.

    actors behind Irrfan Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Gadar ફિલ્મની ‘સકીના’ અમીષા પટેલના રસપ્રદ ખુલાસા

    June 16, 2026
    મનોરંજન

    હોરર ફિલ્મ ‘Obsession’નો દુનિયાભરમાં ધમાકો

    June 16, 2026
    મનોરંજન

    Sunny Deol and Aamir Khan એક સાથે આવશે: ગદ્દર અને લગાન વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર

    June 16, 2026
    મનોરંજન

    ‘Cocktail 2’ ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું

    June 16, 2026
    મનોરંજન

    જ્યારે Akshayએ હેલિકોપ્ટરનો ઉપયોગ ટેક્સી તરીકે કર્યો; ફરાહ ખાને એથ્લીટની સંપત્તિનો ખુલાસો કર્યો

    June 16, 2026
    મનોરંજન

    Thalapathy Vijay અને સંગીતા વચ્ચે કંઈ સારું ચાલી રહ્યું હોય તેવું લાગતું નથી

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026

    `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો

    June 17, 2026

    Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે

    June 17, 2026

    200મી મેચમાં Messi ની ઐતિહાસિક હેટ્રિક : અલ્જીરિયા સામે આર્જેન્ટીનાની 3-0થી ભવ્ય જીત

    June 17, 2026

    રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં Sri Lanka નો વિજય; કિવીઝ સામે પ્રથમ વખત જીત

    June 17, 2026

    Women Cricket Team ની સ્ટાર ઓપનર Smriti Mandhana એ દેશનું નામ વૈશ્વિક ફલક પર રોશન કર્યું

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026

    `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો

    June 17, 2026

    Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.