Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. OTP સ્કેમમાં શિકાર બન્યા, રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Adani Green Energyના પરિણામો
    અમદાવાદ

    Adani Green Energyના પરિણામો

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અદાણી ગ્રીન એનર્જીની વાર્ષિક ધોરણે ક્ષમતા ૨૭% વધીને ૨૦.૧ ગીગાવોટ થવા

    સાથે અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક એબિડટા1 રૂ. ૪,૧૨૨ કરોડ હાંસલ થયો. 

    Ahmedabad,તા.31

    ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી પ્યોર-પ્લે રિન્યુએબલ એનર્જી (RE) કંપની, અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૩૦ જૂન ૨૦૨૬ ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસિકમાં કામકાજ અને નાણા વિષયક પરિણામો જાહેર કર્યા છે.

    સમીક્ષાના ગાળામાં ઊર્જાનું વેચાણ ક્ષમતામાં વધારાના કારણે ૩૦% વધીને ૧૩,૬૫૭ મિલિયન યુનિટ થયું છે. આ ગાળામાં ૨૦.૧ ગીગાવોટની સ્થાપિત ક્ષમતા થઇ છે જે ગત વર્ષના સરખા ગાળાની ૧૫.૮ ગીગાવોટની તુલનામાં ૨૭% નો વધારો દર્શાવે છે. અહેવાલના સમય  દરમિયાન ખાવડામાં ૧,૯૭૨  MWh2ની કમિશન્ડ BESS ક્ષમતાએ કુલ સ્થાપિત ક્ષમતાને ૩,૫૫૧ MWh2 પર પહોંચાડી છે. ભારતીય વીજ ક્ષેત્રમાં સતત પાંચમા વર્ષે કંપનીનો CRISIL ESG સ્કોર ૬૬ થી ૬૯ સુધી સુધર્યો છે.

    અહેવાલના સમયમાં ઊર્જા વેચાણ વાર્ષિક ધોરણે 30% વધીને ૧૩,૬૫૭ મિલિયન યુનિટ થયું છે. વીજ પુરવઠામાંથી આવક વાર્ષિક ધોરણે ૨૯% વધીને રૂ. ૪,૨૮૦ કરોડ થઇ છે. વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે એબિડટા ૩૩% વધીને રૂ. ૪,૧૨૨ કરોડ હાંસલ કરવા સાથે ઉદ્યોગ પ્રેરીતએબિડટા માર્જિન ૯૪% પ્રાપ્ત કર્યો છે. જ્યારેવાર્ષિક ધોરણે રોકડ નફો ૨૮% વધીને રૂ. ૨,૨૨૫ કરોડ થયો છે. અદાણી ગ્રીન એનર્જી નાણાકીય વર્ષ 2030 સુધીમાં પ્રતિ કલાક ૫0,000 મેગાવોટના તેના લાંબા ગાળાના લક્ષ્યને હાંસલ કરવા ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ૫ ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા અને પ્રતિ કલાક ૧૦,000થી વધુ BESSની ક્ષમતાની ગ્રીનફિલ્ડ ક્ષમતા ઉમેરવાની દીશામાં કાર્ય કરી રહી છે.

    અદાણી ગ્રીન એનર્જીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે “અમે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત

    શિસ્તબદ્ધ અમલીકરણ અને મજબૂત ગતિ સાથે કરી હોવાના કારણે કંપનીના ૨૦ ગીગાવોટના સીમાચિહ્નને વટાવવામાં સફળ થયા છીએ. આ ગાળામાં ભારતમાં વીજળીની માંગમાં વધારો થતાં વિસ્તરી રહેલા અમારા નવીનીકરણીય ઊર્જા પોર્ટફોલિયોએ દેશની વધતી જતી સ્વચ્છ ઊર્જા જરૂરિયાતોને વિશ્વસનીય રીતે પૂર્ણ કરવામાં અમોને સક્ષમ બનાવ્યા છે..

    તેમણે કહ્યું હતું કે એક જ સ્થળેકાર્યાન્વિત કરેલી વિશ્વની સૌથી મોટી પૈકીની એક બેટરી એનર્જી સ્ટોરેજસિસ્ટમમાં આ સમય દરમિયાન પ્રતિ કલાક ૧,૯૭૨ મેગાવોટ ક્ષમતા ઉમેરી છે આ સાથે અમારી કુલ સ્થાપિત BESS ક્ષમતા પ્રતિ કલાક ૩,૫૫૧ થઇ છે. નવીનીકરણીય ઉર્જાની સ્વીકાર્યતા અને અને વીજળીની માંગ વધતી રહેશે તે પ્રમાણે આ સ્ટોરેજ સિસ્ટમ ચોવીસ કલાક  મેગાવોટ વિશ્વસનીયતા અને ગ્રીડ સ્થિરતાને સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું હતું કે કંપનીના નવીનીકરણીય ઉત્પાદન પોર્ટફોલિયો અને પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજની પહેલ સહિત સ્ટોરેજ ક્ષમતા સાથે, અમે એક સ્થિતિસ્થાપક, લવચીક અને ભવિષ્ય માટે તૈયાર ચોવીસ કલાક નવીનીકરણીય ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યા છીએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તે લાંબા ગાળાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરતી વેળા ભારતના ઊર્જા સંક્રમણને વેગ આપવામાં મદદ કરશે.

    ક્ષમતા વિસ્તરણ અને મજબૂત કામકાજના કારણે કંપનીએ આવક અને એબિડટામાં મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે. આ ગાળામાં વાર્ષિક ધોરણે ઉત્પાદન ૨૭% વધીને ૨૦,૧૪૨ મેગાવોટ થયું છે. વાર્ષિક ધોરણે ૪,૩૨૭ મેગાવોટ નો ગ્રીનફિલ્ડ ઉમેરો થયો છે. આ સમય દરમિયાન ૮૪૮ મેગાવોટ ક્ષમતા વધી હતી.

    અદાણી ગ્રીન એનર્જી સોલ્યુશન્સે વાર્ષિક ધોરણે ૪,૩૨૭ MW ગ્રીનફિલ્ડ ક્ષમતા ઉમેરી છે જેમાં ગુજરાતના ખાવડામાં ૨,૬૬૨  અને રાજસ્થાનમાં ૩૮૯ મેગાવોટ મળી કુલ ૩,૦૫૧ મેગાવોટ સૌર. તેમજ ખાવડામાં ૬૮૪ મેગાવોટ પવન ક્ષમતા અને ૫૯૨ મેગાવોટ સૌર-પવન હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે.

    નવી ગ્રીનફિલ્ડ ક્ષમતા અને મજબૂત  કામગીરીને કારણે વાર્ષિક ધોરણે ઉર્જા વેચાણ ૩૦% વધીને ૧૩,૫૭ મિલિયન યુનિટ થયું છે. કંપનીના કાર્યક્ષમ કામકાજ અને અદ્યતન ટેકનોલોજી દ્વારા સંચાલિત જાણવણી તથા એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટરને દેશભરમાં નવીનીકરણીય પ્લાન્ટ્સનું વાસ્તવિક સમયનું નિરીક્ષણ સક્ષમ બનાવે છે. જેના કારણે માત્ર સતત ઉચ્ચ પ્લાન્ટ ઉપલબ્ધતા જ નહીં, પણ કામકાજ અને જાળવણીના ખર્ચમાં પણ ઘટાડો થયો છે. પરિણામે ઉદ્યોગ-પ્રેરીત એબિડટા માર્જિન ૯૪% થયો છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAdani Powerના નાણા વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર
    Next Article ઉમરપાડામાં 8 કલાકમાં 10 ઇંચ વરસાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    અમદાવાદ

    Commonwealth Games 2030ની યજમાની માટે રાજ્ય સરકારની તૈયારીઓ તેજ, ૩૦૧ કરોડની માતબર ફાળવણી

    September 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: નાની દીકરીને મારી નાખવાની ધમકી આપીને નરાધમે મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

    September 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: બીભત્સ વીડિયો વાયરલ થતાં પિતા-ભાઈએ કરી ૨૨ વર્ષીય દીકરીની કરપીણ હત્યા

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,920
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹222,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 13:44
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.