Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. OTP સ્કેમમાં શિકાર બન્યા, રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Adani Powerના નાણા વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર
    અમદાવાદ

    Adani Powerના નાણા વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.31

    અદાણી સમૂહની કંપનીઓનો એક ભાગ અને ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક અદાણી પાવર લિ. (APL) એ ​​નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો આજે જાહેર કરાયા છે.

    આ પરિણામો અંગે અદાણી પાવર લિ.ના સી.ઇ.ઓ. શ્રી એસ. બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું કે, “અદાણી પાવરે ફરી એકવાર તેના કાર્યક્ષમ અને ખર્ચ-સ્પર્ધાત્મક પોર્ટફોલિયો અને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ મજબૂત કામકાજ સાથે વાર્ષિક ધોરણેસતત અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક એબિડટા હાંસલ કર્યો છે. કંપની તેના ૪૫ ગિગાવોટના લક્ષ્યને સિધ્ધ કરવાની દીશામાં સંગીન રીતે એકીકૃત થયું છે, તેના દાખલારુપ હાલના પ્રકલ્પોના ઝડપી અમલીકરણ અને વર્તમાન કામગીરીમાંથી મજબૂત પ્રવાહિતા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કંપનીએ તેની વીજ અસ્ક્યામતમાં જયપ્રકાશ એસોસિએટ્સનો હિસ્સો હસ્તગત કરવા સાથે અમારી પહોંચને વધુ વિસ્તૃત કરી રહ્યા છીએ, તે સાથે અમે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હાઇડ્રો પાવર પ્રકલ્પોમાં પણ વૈવિધ્યીકરણ કરી પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં નવી તકોમાં પ્રવેશવા માટે સજ્જ થઇ રહ્યા છીએ. તેમણે ભારતને તેના લાંબા ગાળાના વિકાસ લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યકત કરતા કહ્યું કે અમે વિશ્વસનીય અને સ્પર્ધાત્મક વીજળી પુરવઠો પહોંચાડવા દેશની સાથે છીએ.

    અહેવાલના સમયમાં, ભારતમાં ઉનાળાની ગરમી સામાન્ય કરતાં વધુ પડી હોવાના કારણે મે ૨૦૨૬ માં વીજળીની માંગ ૨૭૦.૮ ગિગાવોટના વિક્રમી સ્તરે પહોંચી હતી., તેના કારણે આ ગાળા દરમિયાન ઊર્જા વપરાશ વાર્ષિક ધોરણે ૮.૪% વધીને ૪૮૫.૪ બિલિયન યુનિટ થયો હતો.. અહેવાલના સમય દરમિયાન, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ પર ડે-અહેડ માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ વાર્ષિક ધોરણે ૧૫.૭% વધીને રૂ. ૫.૧/યુનિટ થઇ છે.. રીઅલ-ટાઇમ માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ પણ વાર્ષિક ધોરણે ૧૩.૮% વધીને પ્રતિ યુનિટ રૂ. ૪.૫/યુનિટ થઇ છે.

    બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા ભારતની સૌથી મૂલ્યવાન ઉર્જા બ્રાન્ડ્સમાં પ્રથમ સ્થાને રહેલી અદાણી પાવર એકંદરે ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડમાં ૮મું સ્થાન મેળવ્યું છે. વીજળીની ઉત્તરોત્તર વધતી માંગ વચ્ચે કામકાજ અને નાણાકીય બાબતમાં અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન કર્યું છે. સમીક્ષાના સમયમાં  સૌથી વધુ ૩૧ બિલિયન યુનિટ વીજ ઉત્પાદન અને ૨૮.૮ બિલિયન યુનિટ ડિસ્પેચ હાંસલ કર્યું છે. જ્યારે વાર્ષિક ધોરણે આ ગાળામાં અત્યાર સુધીની સૌથી વધુ આવક અને નફામાં ૪૭%ની  વૃદ્ધિ થઇ છે.  કર બાદનો નફો વાર્ષિક ધોરણે ૩૬% વધી  રૂ. ૪,૮૬૭ કરોડ નોંધાયો છે. તથા વાર્ષિક ધોરણે એબિડટા રૂ. 8,369 કરોડ હાંસલ થયો છે. (વાર્ષિક ધોરણે સતત એબિડટા  રૂ. ૬,૯૮૩ કરોડ) સમીક્ષાના સમય ગાળામાં વાર્ષિક ધોરણે આવકમાં ૩૩%ની વૃદ્ધિ સાથે આવક રૂ. ૧૯,૩૨૨ કરોડ નોંધાઈ છે. (સતત આવક રૂ. ૧૭,૯૩૬ કરોડ)

    કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ જયપ્રકાશ એસોસિએટ્સ લિ.ની વીજ અસ્ક્યામતોના હસ્તાંતરણમાં ૧૮૦ મેગાવોટ ચુર્ક ખાતેનો વીજ પ્લાન્ટ, જયપ્રકાશ પાવર વેન્ચર્સમાં૨૪% હિસ્સો અને પ્રયાગરાજ પાવર જનરેશન કંપનીમાં ૧૧.૪૯% હિસ્સો શામેલ છે. અહેવાલના સમય ગાળામાં એકીકૃત વીજ વેચાણનું વોલ્યુમ ૧૬.૯% વધીને ૨૮.૮ બિલિયન યુનિટ થયું છે.  જે  ગત વર્ષના સમાન ગાળામાં ૨૪.૬ બિલિયન યુનિટ હતું; વોલ્યુમમાં વૃદ્ધિ અને વીજળીના વેચાણ દરોને અનુરૂપ વીજળીની માંગમાં વૃદ્ધિ અને તેને પહોંચી વળવા કાર્યક્ષમ કામકાજના કારણે. અહેવાલના સમય દરમિયાન એકીકૃત સતત કુલ આવકમાં ૨૬.૬% ની મજબૂત વૃદ્ધિ, સાથે આવક રૂ. ૧૭,૯૩૬ કરોડ થઇ છે. જે ગત નાણા વર્ષના સમાન ગાળામાં રૂ. ૧૪,૧૬૭ કરોડ હતી;

    .         સમીક્ષા હેઠળના ગાળામાં સતત એકીકૃત એબિડટામાં ૨૧.૬% ની તીવ્ર વૃદ્ધિ, સાથે નફો રૂ. ૬,૯૮૩ કરોડ  પ્રાપ્ત નફો થયો છે. જે ગત વર્ષના સરખા ગાળામાં રૂ. ૫,૭૪૪ કરોડ હતો; ઊંચા ઇંધણ ખર્ચ છતાં અત્યાર સુધીની ત્રિમાસિક કામગીરીમાં સૌથી વધુ, મજબૂત નફાકારકતા દર્શાવે છે.

    અહેવાલના સમય દરમિયાન કામકાજમાં વધારો અને ચાલુ મૂડી ખર્ચ કાર્યક્રમ અને ખર્ચ પર કડક નિયંત્રણને કારણે કર પછીના સંયુક્ત નફામાં ૪૭.૨%ની મજબૂત વૃદ્ધિ સાથે નફો રૂ. ૪,૮૬૭ કરોડ થયો છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. ૩,૩૦૫ કરોડ હતો;અદાણી પાવરના યોજના મુજબ આગળ વધી રહેલા ચાલુ મૂડી ખર્ચ કાર્યક્રમ અંતર્ગત ૧,૩૨૦ મેગાવોટની ક્ષમતાનો કોરબા ફેઝ-II સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રકલ્પ ચાલુ વર્ષમાં કાર્યરત થવાની ધારણા છે. ઉપરાંત ૧,૬૦૦ મેગાવોટ ક્ષમતાના મહાન ફેઝ-II USCTPP નાણાકીય વર્ષ ૨૮ ના પહેલા ત્રિમાસીમાં વાણિજ્યિક કામગીરી શરુ થઇ જશે. જ્યારે ૧,૬૦૦ મેગાવોટ ક્ષમતાના  રાયપુર ફેઝ-II અને .તેટલી જ ક્ષમતાના રાયગઢ ફેઝ-II એ અનુક્રમે ૬૨% અને ૫૪% થી વધુ પ્રગતિ હાંસલ કરી છે. ઉત્તર પ્રદેશમાં ૧,૬૦૦ મેગાવોટ મિર્ઝાપુર ગ્રીનફિલ્ડ USCTPPનું અમલીકરણ પણ શરૂ થઈ ગયું છે. આગામી ક્ષમતાના 87% માટે પર્યાવરણીય મંજૂરી પ્રાપ્ત થઇ છે, જે ૫૬% ડિઝાઇન, ફાઇનાન્સ, બિલ્ડ, ઓન અને ઓપરેટ મોડેલ દ્વારા લાંબા ગાળાના પાવર ખરીદી કરાર હેઠળ પહેલાથી જ સંલગન છે

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAdani Energy Solutionsનું ચાલુ નાણા વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસીમાં સંગીન પ્રદર્શન
    Next Article Adani Green Energyના પરિણામો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    અમદાવાદ

    Commonwealth Games 2030ની યજમાની માટે રાજ્ય સરકારની તૈયારીઓ તેજ, ૩૦૧ કરોડની માતબર ફાળવણી

    September 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: નાની દીકરીને મારી નાખવાની ધમકી આપીને નરાધમે મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

    September 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: બીભત્સ વીડિયો વાયરલ થતાં પિતા-ભાઈએ કરી ૨૨ વર્ષીય દીકરીની કરપીણ હત્યા

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,920
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹222,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 13:44
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.