Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. OTP સ્કેમમાં શિકાર બન્યા, રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Adani Total Gasના નાણા વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસિકના પરિણામો
    અમદાવાદ

    Adani Total Gasના નાણા વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસિકના પરિણામો

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ ગાળામાં મજબુત વોલ્યમ અને આવક વૃધ્ધિ

    Ahmedabad,તા.31

    ભારતની સૌથી મોટી શહેરી ગેસ વિતરણ  કંપનીઓમાંની એક અદાણી ટોટલ ગેસ લિ. (ATGL) વર્તમાન અને નવા ભૌગોલિક ક્ષેત્રોમાં વ્યાપક માળખાકીય વિકાસ, વોલ્યુમમાં  વૃદ્ધિ અને નવા યુગના ઉર્જા વ્યવસાય મારફત ભારતના ઉર્જા લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના તેના મિશનને પ્રદર્શિત કરતા કંપની એ ૩૦ જૂન ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને નાણાકીય વર્ષ દરમિયાન તેના કામકાજ, માળખાકીય અને નાણાકીય બાબતોની આજે  જાહેરાત કરી છે.

    અદાણી ટોટાલ ગેસ લિ.ના મુખ્ય કારોબારી અધિકારી સંજય પંડિતાએ જણાવ્યું હતું કે કંપનીએ અહેવાલના ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે વોલ્યુમમાં ૧૩% વૃદ્ધિ અને આવકમાં ૨૭% નો નોંધાવેલો વધારો કામકાજની મજબૂત ક્ષમતા અને સ્વચ્છ ઇંધણ તરફ ગ્રાહકોનો વધી રહેલો ઝૂકાવ દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે આ ગાળામાં, ગેસના ભાવમાં વધારો, બ્રેન્ટ ક્રૂડના ઊંચા ભાવ, ચલણની અસ્થિરતા અને ભૂરાજકીય સ્થિતિ વૈશ્વિક ઉર્જા પુરવઠા પર નકારાત્મક અસર કરી રહ્યા છતાં કામકાજનું વાતાવરણ ગતિશીલ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ પરિબળોના CGD ઉદ્યોગ માટે ગેસ સોર્સિંગ વ્યૂહરચના પર દબાણની વચ્ચે સપ્લાનું સાતત્ય સુનિશ્ચિત કરવા, ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા, CNG અને PNG ગ્રાહકોને અનુચિત જોખમોથી બચાવવા અને ગ્રાહકો અને હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરવા ઉપર લક્ષ્ય કેન્દ્રીત રાખવા સાથે અમે શિસ્તબદ્ધ નેટવર્ક વિસ્તરણ, ડિજિટલ સક્ષમતા અને CNG, PNG અને ઇ-મોબિલિટીમાં અમારા સ્વચ્છ ઉર્જા ઇકોસિસ્ટમના વિકાસ દ્વારા ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

    આ ગાળામાં કામકાજ અને માળખાકીય બાબતોની એકીકૃત તુલનાત્મક વિગતો અનુસાર વેચાણનું વોલ્યુમ ગત નાણા વર્ષના સમાન ગાળામાં ૨૬૭ MMSCM સામે ચાલુ નાણા વર્ષના સરખાગાળામાં  ૧૩% વધી ૩૦૩ MMSCM રહ્યું છે.સમગ્ર નાણા વર્ષ-૨૫માં વાર્ષિક ધોરણે વેચાણનું વોલ્યુમ ૯૯૩ MMSCM ૧૪% વધી નાણા વર્ષ-૨૬માં ૧૧૩૩ MMSCM રહ્યું હતું. CNGનું વેચાણ ગત નાણા વર્ષના સમાન ગાળામાં ૧૮૫ MMSCM સામે ચાલુ નાણા વર્ષના સરખાગાળામાં ૧૮% વધી ૨૧૮ MMSCM રહ્યું છે. સમગ્ર નાણા વર્ષ-૨૫માં વાર્ષિક ધોરણે CNGનું વેચાણ ૬૬૩ MMSCM ૧૮% વધી નાણા વર્ષ-૨૬માં ૭૮૨ MMSCM થયું છે. PNGનું વેચાણ ગત નાણા વર્ષના સમાન ગાળામાં ૮૨ MMSCM સામે ચાલુ નાણા વર્ષના સરખાગાળામાં ૪% વધી ૮૫ MMSCM રહ્યું છે. સમગ્ર નાણા વર્ષ-૨૫માં વાર્ષિક ધોરણે PNGનું વેચાણ ૩૩૦ MMSCM ૬% વધી નાણા વર્ષ-૨૬માં ૩૫૧ MMSCM થયું છે.

    CNG સ્ટેશનની ૩૦ જૂન-૨૬ના ૭૦૭ થઇ છે જે વર્તમાન નાણા વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં પાંચ સ્ટેશનનો વધારો દર્શાવે છે.PNGના ઘરઆંગણાના ગ્રાહકોની સંખ્યા જૂન ૨૬ના અંતે ૧૧,૪૧,૧૦૮ હતી તેમાં જૂન ૨૭-ના પ્રથમ ત્રિમાસિકમાં૩૮૨૪૩ ગ્રાહકોનો ઉમેરોથયો છે. આ ગાળા વાણિજયક ગ્રાહકો ૩૯૨ વધીને ૭૨૭૭ થયા છે. જ્યારેઔદ્યોગિક PNG જોડાણો ૫૬ના વધારા સાથે ૩૧૪૫ થયા છે.        CNG વોલ્યુમ સમર્થિત ઊંચા વોલ્યુમને કારણે કામગીરીમાંથી આવક ૨૭% વધી છે. પશ્ચિમ એશિયામાં સતત કટોકટીને કારણે ગેસના ખર્ચમાં વધારો થયો છે અને APM ગેસની કિંમતની ટોચમર્યાદામાં પણ વધારો થયો છે. કુદરતી ગેસના ખર્ચમાં ૩૯% વધારો થયો છે. ત્રિમાસિક દરમિયાન CNG માટે APMની ફાળવણી ગત ત્રિમાસિકના ૩૬% થી ઘટીને ૩૦% થઈ હતી, બાકીની રકમ હાલના કરારો અને ઊંચી કિંમતવાળી સ્પોટ ખરીદી સાથે પૂર્ણ કરવામાં આવી હતી.  કંપ્નીએએ ઉચ્ચ ગેસના ઉંચા ખર્ચને પહોંચી વળવા અને વોલ્યુમ વૃદ્ધિ પ્રભાવિત ન થાય તેની ખાતરી કરવા એક માપાંકિત અભિગમ અપનાવ્યો છે. એબિડટા રુ. ૨૮૧ કરોડ પ્રાપ્ત થયો  છે. કર અગાઉનો નફો અને કબ બાદનો નફો  અનુક્રમે રુ.૧૭૮ કરોડ અને રુ.૧૩૩ કરોડ છે.

    • CareEdge and CRISIL scored increased to 84 and 66 from 83 and 61 respectively; Score places ATGL among the best performing companies within its peer group.

    ESG માટે કેરએજ અને ક્રિસીલનો સ્કોર ૮૩ અને ૬૧થી વધીને અનુક્રમ ૮૪ અને ૬૬ થયો છે આમ અદાણી ટોટાલ ગેસ તેના પીઅર ગ્રુપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતી કંપનીઓમાં સ્થાન પામી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAdani Enterprises Ltdના નાણા વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસિક પરિણામો
    Next Article Adani Energy Solutionsનું ચાલુ નાણા વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસીમાં સંગીન પ્રદર્શન
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    અમદાવાદ

    Commonwealth Games 2030ની યજમાની માટે રાજ્ય સરકારની તૈયારીઓ તેજ, ૩૦૧ કરોડની માતબર ફાળવણી

    September 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: નાની દીકરીને મારી નાખવાની ધમકી આપીને નરાધમે મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

    September 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: બીભત્સ વીડિયો વાયરલ થતાં પિતા-ભાઈએ કરી ૨૨ વર્ષીય દીકરીની કરપીણ હત્યા

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,920
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹222,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 13:44
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.