Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. OTP સ્કેમમાં શિકાર બન્યા, રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Adani Enterprises Ltdના નાણા વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસિક પરિણામો
    અમદાવાદ

    Adani Enterprises Ltdના નાણા વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસિક પરિણામો

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અત્યાર સુધીના સૌથી વધુ ત્રિમાસિક રુ.૫,૬૪૨ કરોડ EBITDA પ્રાપ્ત કર્યોઃ અદાણી સોલર મોડ્યુલ લાઇન ક્ષમતા ૫.૭ ગીગાવોટ  સુધી વિસ્તારીઃ ડેટા સેન્ટર વ્યવસાયે ૪00 મેગાવોટનો નવો હાઇપરસ્કેલ ઓર્ડર મેળવ્યો 

    Ahmedabad,તા.31

    અદાણી ઔદ્યોગિક જુથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ ​​૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકના પરિણામો આજે જાહેર કર્યા છે.

    આ પરિણામો કંપનીના સ્થાપિત અને ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોના વિવિધ પોર્ટફોલિયોની મજબૂતાઈ અને સ્થિરતા તેમજ વૃદ્ધિ દર્શાવે છે. તેના કારણે, અદાણી એન્ટરપ્રાઇઝ એ વાર્ષિક ધોરણે ૪૯% ના વધારા સાથે વાર્ષિક ધોરણે તેનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક EBITDA  રુ. ૫,૬૪૨ કરોડ નોંધાવ્યો છે. શિસ્તબદ્ધ રોકાણ મારફત ઇન્ફ્રા-પ્લેટફોર્મનો મજબૂત પાયો બાંધ્યા બાદ કંપની  હવે તેની સંપત્તિઓની ક્ષમતાના ઉપયોગ અને કાર્યકારી કાર્યક્ષમતાના માધ્યમથી તેના શેરધારકો માટે અર્થપૂર્ણ નાણાકીય પરિણામોમાં પરિણમે તે તબક્કાનું સાક્ષી બનવા સજ્જ છે.

    અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝે નવા નાણાકીય વર્ષની શરૂઆત અસાધારણ મજબૂત પ્રદર્શન સાથે કરી છે તેની પ્રતીતી અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ક્યુબેટિંગ પ્લેટફોર્મના વધતા કદ અને પરિપક્વતાને કારણે હાંસલ કરેલો રૂ. ૫,૬૪૨ કરોડનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક EBITDA છે. તેમણે જણાવ્યું હતું કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કામગીરીનો આરંભ, ગંગા એક્સપ્રેસવે પર ટોલ વસૂલાતની શરુઆત, અમારા સૌર મોડ્યુલ ક્ષમતાનું વિસ્તરણ અને મુખ્ય એક એવો મોટા કદનો ડેટા સેન્ટરનો નવો ઓર્ડર અમારી વૃદ્ધિની સફરના મહત્વપૂર્ણ સીમાચિહ્નો દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે રુ.૧૫,000 કરોડનો સફળ QIP અમારી વ્યૂહરચના અને અમલીકરણ ક્ષમતાઓમાં મજબૂત સંસ્થાકીય વિશ્વાસને વધુ પ્રતિબિંબિત કરે છે. ભારતની માળખાગત જરૂરિયાતો જે પ્રમાણે વિસ્તરી રહી છે તેને અનુરુપ અમે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વ્યવસાયો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેનાથી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ આગળ વધવા સાથે અમારા બધા હિસ્સેદારો માટે કાયમી મૂલ્ય વર્ધન કરે છે.

                    અહેવાલના સમયમાં કુલ આવક વાર્ષિક ધોરણે ૫૦% વધીને રૂ. ૩૩,૫૪૬ કરોડ થઈ હતી. જે આગળના આ ગાળામાં રુ.૨૨,૪૩૭ કરોડ અને ગત પુરા વર્ષમાં રુ.૧,૦૨,૯૪૩ કરોડ હતી. કરવેરા પહેલાંનો નફો રૂ. ૨,૬૪૪ કરોડના OFAC સમાધાનને બાદ કરતાં રૂ. ૧,૨૯૫ કરોડ થયો છે. જે ગત વર્ષના આ સમયમાં રુ.૧,૪૬૬ કરોડ હતો. ગત સમગ્ર વર્ષમાં તે રુ.૪,૩૦૯ કરોડ હતો. કર બાદનો નફો ગત વર્ષના આ ગાળામાં રુ.૮૮૫ કરોડ હતો. જે હાલ સમીક્ષાના સમય દરમિયાન રુ.૧,૧૬૦ કરોડ થયો છે. ગત સમગ્ર વર્ષનો કર બાદનો નફો રુ.૯,૭૪૬ કરોડ થયો હતો.અદાણી એરપોર્ટ્સનો એબિડટા વાર્ષિક ધોરણે ૪૯% વધીને રૂ. ૧,૬૩૩ કરોડ નોંધાયો છે. આ ગાળામાં ક્ષમતામાં વધારો થતાં, કોપર વ્યવસાયે રૂ.૭૪૯ કરોડનો એબિડટા  ઉમેર્યો છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝે ૧.૭ ગીગાવોટ ની નવી મોડ્યુલ લાઇન કાર્યરત કરી છે. નવી મુંબઈ એરપોર્ટે ૧૫ જુલાઈ, ૨૦૨૬ થી આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરી છે.

     

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleનાણાકીય વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસીમાં Adani Portsના એબિડટામાં ૧૯% વૃદ્ધિઃ આંતરરાષ્ટ્રીય બંદરોનો એબિડટા ૨૫૬% વધ્યો
    Next Article Adani Total Gasના નાણા વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસિકના પરિણામો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    અમદાવાદ

    Commonwealth Games 2030ની યજમાની માટે રાજ્ય સરકારની તૈયારીઓ તેજ, ૩૦૧ કરોડની માતબર ફાળવણી

    September 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: નાની દીકરીને મારી નાખવાની ધમકી આપીને નરાધમે મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

    September 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: બીભત્સ વીડિયો વાયરલ થતાં પિતા-ભાઈએ કરી ૨૨ વર્ષીય દીકરીની કરપીણ હત્યા

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,920
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹222,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 13:44
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.