Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi
    • “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ
    • 05 જૂનનું પંચાંગ
    • 05 જૂનનું રાશિફળ
    • PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા
    • Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે
    • Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત
    • 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Adarsh ​​Gaurav એલિયન અર્થ સીઝન ૨માં પીટર ડિંકલેજ સાથે કામ કરશે
    મનોરંજન

    Adarsh ​​Gaurav એલિયન અર્થ સીઝન ૨માં પીટર ડિંકલેજ સાથે કામ કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સિરિઝમાં સિડની ચેન્ડલર, એલેક્સ લોથર, એસી ડેવિસ, સેમ્યુઅલ બ્લેન્કિન અને બાબૂ સીસે સહિતના કલાકારો છે

    Mumbai, તા.૩

    આદર્શ ગૌરવ ફરી એક વખત હોલિવૂડ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો છે. તે હવે એલિયન અર્થ સીઝન ૨માં કામ કરશે, આ શોનું શૂટિંગ જૂન ૨૦૨૬માં શરૂ થવાનું છે. તેના માટે શૂટિંગ પહેલાં આદર્શ જૂનના પ્રથમ અઠવાડિયામાં એક આંતરરાષ્ટ્રીય લોકેશન પર જશે. આદર્શ ગૌરવ સીઝન ૧માં ભજવેલા પોતાનાં પાત્ર “સ્લાઇટલી” તરીકે ફરી પરત ફરશે. એમી એવોર્ડ વિજેતા ગેમ ઓફ થ્રોન્સ ફેમ એક્ટર પીટર ડિંકલેજ સત્તાવાર રીતે આગામી સીઝનની કાસ્ટમાં જોડાયાં છે અને આદર્શ આ સીઝનમાં પીટર સાથે કામ કરશે. આ સિરીઝ નોહ હૉલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને રિડલી સ્કોટ તેના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે.ગૌરવે આ ફિલ્મના પોતાના અનુભવ વિશે વાત કરતા કહ્યું, “એલિયન અર્થની સીઝન ૨ માટે પાછા ફરવું મારા માટે બહુ ખાસ અનુભવ છે. ‘સ્લાઇટલી’ એવું પાત્ર છે જે શૂટિંગ પૂરું થયા પછી પણ મારી સાથે રહ્યું છે, કારણ કે તે ભાવનાત્મક રીતે ખૂબ જ અઘરું અને અણધાર્યું છે. નોહ હૉલી અને રિડલી સ્કોટ દ્વારા રચાયેલી દુનિયામાં આ પાત્રને વધુ ઊંડાણથી સમજવાની તક મળવી એક અભિનેતા તરીકે ઘણી ઉત્સાહજનક અને અત્યંત સંતોષકારક બાબત છે.”તેણે આગળ ઉમેર્યું, “હું જૂનનાં પહેલા અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય શીડ્યુલ માટે રવાના થઈશ અને ત્યારબાદ થોડા સમયમાં અમે શૂટિંગ શરૂ કરીશું. આ સીઝનને લઈને ઘણો ઉત્સાહ છે, કારણ કે તેની વાર્તા વધુ મહત્ત્વાકાંક્ષી બની રહી છે. હું એક આઇકોનિક યુનિવર્સનો ભાગ છું અને અસાધારણ કલાકારો સાથે કામ કરી રહ્યો છું, આ બાબતોથી મારો અનુભવ ખરેખર વિશેષ બની ગયો છે. ખાસ વાત તો એ છે કે પીટર ડિંકલેજ, ટિમોથી ઓલિફન્ટ અને સમગ્ર ટીમ સાથે કામ કરવું મને દરરોજ સર્જનાત્મક રીતે વધુ આગળ ધપાવે છે.”આ સિરિઝમાં સિડની ચેન્ડલર, એલેક્સ લોથર, એસી ડેવિસ, સેમ્યુઅલ બ્લેન્કિન અને બાબૂ સીસે સહિતના કલાકારો છે.

    Adarsh ​​Gaurav Alien Earth Season 2
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Aamir Khan ની “લગાન” ફિલ્મ રિલીઝ થયાના ૨૫ વર્ષ પૂરા થવા પર સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે; શો સતત ત્રણ દિવસ ચાલશે

    June 4, 2026
    મનોરંજન

    ‘Peddi’,’ની રિલીઝ પહેલા જાહ્નવી કપૂર તિરુમાલા પહોંચી, ખુલ્લા પગે સીડીઓ ચઢી અને ચાહકો સાથે વાત કરી

    June 4, 2026
    મનોરંજન

    Shah Rukh Khan એક જોરદાર મજાક કરી, જેમાં અર્જુન રામપાલ અને પ્રીતિ ઝિન્ટાને આઘાત લાગ્યો

    June 4, 2026
    મનોરંજન

    ‘ક્યારેક અમારી ટીકા પણ થવી જોઈએ’ : Vicky Kaushal

    June 4, 2026
    મનોરંજન

    ‘Bhabhiji Ghar Par Hai’ ના પ્રોડ્યુસર પર જૂઠો આરોપ લગાવ્યો હતો

    June 4, 2026
    મનોરંજન

    Pahlaj Nihalani નું નિધન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક મોટી ખોટ

    June 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026

    05 જૂનનું રાશિફળ

    June 4, 2026

    PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા

    June 4, 2026

    Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે

    June 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.