Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હુંફભર્યું અને મનમોહક પાત્ર ભજવી રહ્યો છું : Shahid Kapoor

    June 12, 2026

    હું નહોતો ઇચ્છતો કે ડેમન સુપરહીરો બની જાય Matt Smith

    June 12, 2026

    Dhamaal 4 નું ટ્રેલર ઇમેજિકામાં ગ્રાન્ડ ઇવેન્ટમાં લોંચ થશે

    June 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હુંફભર્યું અને મનમોહક પાત્ર ભજવી રહ્યો છું : Shahid Kapoor
    • હું નહોતો ઇચ્છતો કે ડેમન સુપરહીરો બની જાય Matt Smith
    • Dhamaal 4 નું ટ્રેલર ઇમેજિકામાં ગ્રાન્ડ ઇવેન્ટમાં લોંચ થશે
    • Thailand ની રાજકુમારી Bajrakitiyabha Narendradevyavati નું ૪૭ વર્ષની વયે અવસાન થયું
    • Iran હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સંમત છે; અમેરિકા સાથેના કરારનો ૧૪-મુદ્દાનો દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો
    • Retail inflation નો દર વધ્યો, ખાદ્ય પદાર્થોના ભાવ વધ્યા. દેશમાં છૂટક ફુગાવાનો દર વધ્યો
    • Surendranagar માં ખેડૂતોના પ્રશ્નો અને વીજ કાપ મુદ્દે લીંબડી કોંગ્રેસની આક્રોશ રેલી
    • Gujarat’s Granted School ઓના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, કાયમી શિક્ષકો જ નથી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૧૦ વર્ષ કેદની સજા
    અમદાવાદ

    Ahmedabad સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૧૦ વર્ષ કેદની સજા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સગીર દીકરીએ માતાના બનાવની જાણ કરતા માતાએ આરોપી વિરુદ્ધ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

    Ahmedabad, તા.૧૨

    શહેરના સોલા હાઇકોર્ટ વિસ્તારમાં વર્ષ ૨૦૨૦માં સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને અમદાવાદ ગ્રામ્ય સ્પે. પોક્સો કોર્ટે ૧૦ વર્ષ કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે દયા ન દાખવી શકાય.

    ચાણક્યપુરી વિસ્તારમાં રહેતો ૩૮ વર્ષિય ભૂપેન્દ્ર રતનસિંગ પરમાર તેના જ વિસ્તારમાં રહેતી સગીરાને ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ રાત્રે આઠ વાગ્યે ધાબા પર લઇ ગયો હતો. જ્યાં અશ્લીલ વીડિયો બતાવી ભૂપેન્દ્રએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે સગીરાએ માતાને જાણ કરી હતી. ત્યારબાદ મામલે સોલા હાઇકોર્ટ પોલીસ મથક પહોંચ્યો હતો. જ્યાં માતાએ આરોપી ભૂપેન્દ્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી આરોપી સામે ચાર્જશીટ કરી હતી.

    ત્યારબાદ કેસ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ તારાબા ચુડાસમાએ પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય તેટલા દસ્તાવેજી પુરાવા છે અને સાક્ષીઓની જુબાની છે, આરોપીએ સગીરાને હવસનો શિકાર બનાવી છે. આવા કિસ્સા વધી રહ્યાં છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી ભૂપેન્દ્રને ૧૦ વર્ષ કેદની સજા ફટકારી જેલમાં મોકલી આપ્યો છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gujarat’s Granted School ઓના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, કાયમી શિક્ષકો જ નથી!

    June 12, 2026
    અમદાવાદ

    Ahmedabad plane crash ની વરસી : એર ઈન્ડિયા અને ટાટા સન્સે પીડિત પરિવારોને 300 કરોડ ચૂકવ્યાં

    June 12, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: રામોલ પોલીસે પાન પાર્લરની આડમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યા

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: જાણીતા બિલ્ડરની પત્નીને કિટી પાર્ટીના કારણે દારૂની એવી લત લાગી ગઈ કે તેણે ઘરના રસોડાને જ બાર બનાવી દીધું હતું

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હુંફભર્યું અને મનમોહક પાત્ર ભજવી રહ્યો છું : Shahid Kapoor

    June 12, 2026

    હું નહોતો ઇચ્છતો કે ડેમન સુપરહીરો બની જાય Matt Smith

    June 12, 2026

    Dhamaal 4 નું ટ્રેલર ઇમેજિકામાં ગ્રાન્ડ ઇવેન્ટમાં લોંચ થશે

    June 12, 2026

    Thailand ની રાજકુમારી Bajrakitiyabha Narendradevyavati નું ૪૭ વર્ષની વયે અવસાન થયું

    June 12, 2026

    Iran હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સંમત છે; અમેરિકા સાથેના કરારનો ૧૪-મુદ્દાનો દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો

    June 12, 2026

    Retail inflation નો દર વધ્યો, ખાદ્ય પદાર્થોના ભાવ વધ્યા. દેશમાં છૂટક ફુગાવાનો દર વધ્યો

    June 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હુંફભર્યું અને મનમોહક પાત્ર ભજવી રહ્યો છું : Shahid Kapoor

    June 12, 2026

    હું નહોતો ઇચ્છતો કે ડેમન સુપરહીરો બની જાય Matt Smith

    June 12, 2026

    Dhamaal 4 નું ટ્રેલર ઇમેજિકામાં ગ્રાન્ડ ઇવેન્ટમાં લોંચ થશે

    June 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.