Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
    • CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
    • પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
    • Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
    • Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
    • Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
    • Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
    • Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad એરપોર્ટ પર કસ્ટમ વિભાગનો સપાટો, ફ્લાઇટના ટોયલેટમાંથી ઝડપાયું ૪.૨૬ કરોડનું સોનું
    અમદાવાદ

    Ahmedabad એરપોર્ટ પર કસ્ટમ વિભાગનો સપાટો, ફ્લાઇટના ટોયલેટમાંથી ઝડપાયું ૪.૨૬ કરોડનું સોનું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૩

    Ahmedabad એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દુબઈથી અમદાવાદ આવેલી ઈન્ડિગો ફ્લાઈટ નંબર ૬ઈ-૧૪૭૮માં ગુપ્ત બાતમીના આધારે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ફ્લાઈટના શૌચાલયમાંથી કરોડો રૂપિયાનું સોનું મળી આવતા તસ્કરીના વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

    મળતી માહિતી મુજબ, કસ્ટમ અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ એરક્રાફ્ટ એન્જિનિયર્સની મદદથી વિમાનના આગળના ભાગે આવેલા શૌચાલયની સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન શૌચાલયમાં આવેલા સ્પીકર બોક્સની અંદર કાળા રંગની પ્લાસ્ટિક ટેપથી વીંટાળેલા બે શંકાસ્પદ પાઉચ મળી આવ્યા હતા. અધિકારીઓએ બંને પાઉચ ખોલીને તપાસ કરતા તેમાં વિદેશી માર્કિંગ ધરાવતા ૨૪ કેરેટ અને ૯૯૯.૦ શુદ્ધતાવાળા કુલ ૨૪ સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા.

    જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન ૨,૭૯૯.૩ ગ્રામ એટલે કે અંદાજે ૨.૮ કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ આ સોનાની સ્થાનિક બજારમાં કિંમત આશરે ૪,૨૬,૮૯,૩૨૫ રૂપિયા થાય છે. આ સોનું આંતરરાષ્ટ્રીય બજારમાંથી ગેરકાયદેસર રીતે ભારત લાવવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. ફ્લાઈટના મુસાફરોની લિસ્ટના આધારે સમગ્ર તસ્કરી નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં એરપોર્ટ પર સોનાની તસ્કરીના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર થયેલી આ કાર્યવાહી કસ્ટમ વિભાગ માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: સાબરમતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, મૃતકની ઓળખ માટે પોલીસે હાથ ધરી કાર્યવાહી

    June 13, 2026
    અમદાવાદ

    Gujarat’s Granted Schoolsના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, કાયમી શિક્ષકોની અછત

    June 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૧૦ વર્ષ કેદની સજા

    June 12, 2026
    અમદાવાદ

    Ahmedabad plane crashની વરસી: એર ઈન્ડિયા અને ટાટા સન્સે પીડિત પરિવારોને 300 કરોડ ચૂકવ્યાં

    June 12, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.