Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026

    ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?
    • વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર
    • ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં
    • Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે
    • Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો
    • Champat Rai ભૂતકાળના કર્મોથી મુક્તિ મેળવવા માટે એક ખાસ કાર્ય કરશે; ચંપત રાય સાથે એક ખાસ આધ્યાત્મિક સાધના
    • જો અજિત પવાર અને શરદ પવાર જૂથો પહેલા મર્જ થાય ત્યારે જ શરદ પવાર જૂથનો એનડીએમાં પ્રવેશ
    • Puri માં રથયાત્રા દરમિયાન ચોરો કિંમતી વસ્તુઓની ચોરી કરી ગયા; પોલીસે અત્યાર સુધીમાં ૧૦૩ લોકોની ધરપકડ કરી છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad ગુજરાત હાઈકોર્ટે ૩૪ અઠવાડિયાના ગર્ભવાળી દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાત અરજી નામંજૂર કરી
    અમદાવાદ

    Ahmedabad ગુજરાત હાઈકોર્ટે ૩૪ અઠવાડિયાના ગર્ભવાળી દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાત અરજી નામંજૂર કરી

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૮

    ગુજરાત હાઈકોર્ટે નવસારી જિલ્લાના એક અત્યંત સંવેદનશીલ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ૧૭ વર્ષની એક દુષ્કર્મ પીડિત સગીરાએ ૩૪ અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરવાની મંજૂરી માગતી અરજી કરી હતી, પરંતુ તબીબી નિષ્ણાતોના અભિપ્રાયને આધારે કોર્ટે અરજી નામંજૂર કરી છે. કોર્ટે જણાવ્યું કે આ તબક્કે ગર્ભપાત કરાવવાથી સગીરાના જીવ અને સ્વાસ્થ્યને ગંભીર જોખમ થઈ શકે છે.

    આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે સગીરા પોતાની મોટી બહેન સાથે તેના બાળકને પોલિયોના ટીપાં પીવડાવવા આંગણવાડી કેન્દ્ર પર ગઈ હતી. ત્યાં ફરજ પર રહેલા સ્વાસ્થ્ય કર્મચારીને સગીરાની શારીરિક સ્થિતિ અંગે શંકા જતાં પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં ગર્ભાવસ્થા હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ તબીબી તપાસ અને સોનોગ્રાફી દરમિયાન જાણવા મળ્યું કે સગીરા સાત મહિનાથી વધુની ગર્ભવતી હતી. આ અંગે ડૉક્ટરે કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને જાણ કરી હતી.

    પોલીસ તપાસ દરમિયાન પીડિતાના નિવેદનના આધારે જાણવા મળ્યું કે તેના જ સગા મોટા ભાઈએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે બીલીમોરા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

    સગીરાની તરફથી હાઈકોર્ટમાં ગર્ભપાતની મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ બોર્ડે પીડિતાની તપાસ કરી હતી. ગર્ભની અવધિ લગભગ ૩૪ અઠવાડિયા હતી. ભ્રૂણ સંપૂર્ણ જીવંત હતું. ભ્રૂણનું વજન અંદાજે ૨ કિલોથી વધુ હતું. આ તબક્કે ગર્ભપાત કરવાથી માતાના જીવ અને ભવિષ્યની પ્રજનન ક્ષમતા પર ગંભીર અસર પડી શકે તેવી શક્યતા હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ અભિપ્રાયને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી નહોતી.
    હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સંબંધિત તંત્રને નીચે મુજબના નિર્દેશ આપ્યા છેઃ પીડિતાની પ્રસૂતિ સુધી સુરત સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર અને દેખરેખ રાખવી.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં કાપડના વેપારીના ઘરમાંથી નોકરે કરી રૂ.૪૯ લાખના દાગીના-રોકડની ચોરી

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabad શહેરમાં રખિયાલમાં ડ્રગ્સનો અડ્ડો,રહેણાંક મકાનમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા

    July 18, 2026
    અમદાવાદ

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026
    અમદાવાદ

    CM ભુપેન્દ્ર પટેલની સાહજીકતા; Ambli ના બાળકો – ગ્રામ્યજનોને મળ્યા

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026

    ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં

    July 18, 2026

    Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે

    July 18, 2026

    Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો

    July 18, 2026

    Champat Rai ભૂતકાળના કર્મોથી મુક્તિ મેળવવા માટે એક ખાસ કાર્ય કરશે; ચંપત રાય સાથે એક ખાસ આધ્યાત્મિક સાધના

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026

    ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.