Junagadh તા.24
જુનાગઢ જોષીપરા કેશવ એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા જયસુખભાઈ ડાયાભાઈ રૂપાપરા અને તેમના ત્રણ ભાઈઓના પરિવાર સાથે રહે છે. રવિવારના સવારે 10 કલાકે ઘરે તાળા મારીને સુખપુર ગામે સુરાપુરા પોતાના ગામે દર્શને ગયેલ ત્યારે કોઈ જાણભેદુએ બે કલાકમાં પ્રસાદ લઈને ઘરે પરત આવેલ ત્યારે બપોરના એક વાગ્યે ઘરના તાળા તોડી કોઈ જાણભેદુએ સામાન વેરવિખેર કરી કબાટમાંથી દિકરીઓના લગ્ન માટે રાખેલા રોકડ રૂા.4.70 લાખ તેમજ રૂા.1.70 લાખના સોનાના દાગીના રૂા.1.10 લાખના ચોરી કરી લઈ ગયાનું માલુમ પડતા એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીઆઈ વાય.બી. રાણાએ તપાસ હાથ ધરી છે. તસ્કરોએ મકાનની ગ્રીલ તોડી ઘરના તાળા તોડી કુલ 5.80 લાખની રોકત સહીત મત્તાની ચોરીમાં કોઈ જાણભેદુ હોવાનું અનુમાન કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Trending
- MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
- Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
- 19 એપ્રિલનું પંચાંગ
- 19 એપ્રિલનું રાશિફળ
- મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
- Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
- ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
- Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

