Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક અનિશ્ચિતતા અને સ્થાનિક સાવચેતી વચ્ચે બજારમાં વધઘટનું પ્રભુત્વ…!!!

    August 13, 2026

    Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી

    August 13, 2026

    Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા

    August 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક અનિશ્ચિતતા અને સ્થાનિક સાવચેતી વચ્ચે બજારમાં વધઘટનું પ્રભુત્વ…!!!
    • Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી
    • Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા
    • Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ : રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો
    • Amreli: લીલીયા મોટામાં રેલવે ફાટકમાં અવારનવાર ટેકનીકલ ખામી સર્જાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો
    • Amreli: ઠેબી ડેમ જળાશયમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટનો ઝળહળાટ : રાત્રીનાં અંધારપટ્ટ
    • Sri Lanka માં ભારતીય પેસરોની `ટેસ્ટ’
    • ફીટ દેખાવા હવે Indian player ઓ વજન ઘટાડવાના ઇન્જેકશન લે છે ??
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»અલનીનો ‘Rice Crisis’ સર્જશે : ભારત સહિતના દેશોમાં ઉત્પાદનમાં મોટો કાપ
    રાષ્ટ્રીય

    અલનીનો ‘Rice Crisis’ સર્જશે : ભારત સહિતના દેશોમાં ઉત્પાદનમાં મોટો કાપ

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.13
    એક તરફ હવામાન સતત મિજાજ બદલી રહ્યું છે, તો બીજી તરફ અલનીનો  ભારત, પાકિસ્તાન, ચીન, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ સહિત વિશ્વભરના ડાંગર ઉત્પાદક દેશો પર વિપરીત અસર પાડી રહ્યું છે.

    વિશ્વના ચોખાના બજાર માટે આગામી વર્ષ એટલે કે, 2027 મુશ્કેલીઓથી ભરેલું હોઈ શકે છે. ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ ફેડરેશન મુજબ,  2026-27 ના માર્કેટિંગ વર્ષમાં ગ્લોબલ પ્રોડક્શન 90 લાખ ટન ઘટીને 536.4 મિલિયન ટન રહી શકે છે. આમાં સૌથી મોટું અનિશ્ચિત પરિબળ હવામાન છે.

    અલનીનો તીવ્ર બનવાની આશંકા, ખેતી અને ટ્રાન્સપોર્ટેશનનો વધતો ખર્ચ અને ભૂ-રાજકીય તણાવ વિશ્વના મુખ્ય ચોખા ઉત્પાદક વિસ્તારોમાં વાવણી અને પાકના વિકાસમાં અવરોધ ઊભો કરી શકે છે.

    અલનીનોની અસર ખોટા સમયે થઈ શકે છે. આ અંદાજમાં ભારત, પાકિસ્તાન, થાઈલેન્ડ, વિયેતનામ, ઈન્ડોનેશિયા, ચીન, મ્યાનમાર અને ફિલિપાઈન્સ જેવા ચોખાના મોટા ઉત્પાદક અને વપરાશકાર દેશો સામેલ છે.

    કેટલાક વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ શકે છે, તો કેટલાક વિસ્તારોમાં વાવણી અને પાકના વિકાસના સમયે હવામાનની વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

    અલનીનો 2027ના પ્રારંભ સુધી જળવાઈ રહેવાની શક્યતા 97% છે, અને ઓક્ટોબર-ડિસેમ્બર 2026 દરમિયાન તે વધુ મજબૂત થવાની શક્યતા 81% છે. જો આ પેટર્ન એપ્રિલ 2027 સુધી ચાલુ રહેશે, તો ડાંગરની ખેતીના ચક્ર પર તેની સીધી અસર પડશે.

    અલનીનો એક એવી હવામાન ઘટના છે, જેના કારણે ક્યાંક દુષ્કાળ, તો ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાય છે. તે ચોમાસાને પણ નબળું પાડે છે, જેના કારણે ધારણા કરતા ઓછો વરસાદ થાય છે, અને ચોખા-મકાઈ સહિતના ખરીફ પાકોને નુકસાન થાય છે.

    ઉત્પાદનમાં ઘટાડાના અંદાજ છતાં, ગ્લોબલ રાઈસ એક્સપોર્ટ મોટે ભાગે સ્થિર રહેવાની અપેક્ષા છે, કારણ કે 2025-26નો નોંધપાત્ર સ્ટોક બાકી છે. પરંતુ માંગ સામે વિપરીત દિશામાં વધી રહી છે.

    ગ્લોબલ રાઈસ ઈમ્પોર્ટ લગભગ 4 મિલિયન ટન વધીને 59.7 મિલિયન ટન થવાનો અંદાજ છે, કારણ કે, વિવિધ દેશો પુરવઠો સુરક્ષિત કરવા માંગે છે.

    Alni's 'rice crisis'
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article`મુસાફરોની સુરક્ષાની જવાબદારી લો’, Air India ને આપી કડક ચેતવણી
    Next Article Universities માં નશાના ખતરા વિશે ભણાવાશે : 30 કલાકનો કોર્સ તૈયાર
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    વૈશ્વિક અનિશ્ચિતતા અને સ્થાનિક સાવચેતી વચ્ચે બજારમાં વધઘટનું પ્રભુત્વ…!!!

    August 13, 2026
    રાષ્ટ્રીય

    પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે FSSAIની ઝાટકણી કાઢી

    August 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Gold, Silver અને ખજાનાથી ભરેલા ટાપુ પર પહોંચ્યા પુતિન તો જાપાન ભડક્યું

    August 13, 2026
    અન્ય રાજ્યો

    યુ.પી.ના વિધાનસભ્યનો બફાટ લસણ-કાંદા વિના માછલી રાંધો એ શાકાહારી જ કહેવાય

    August 13, 2026
    રાષ્ટ્રીય

    એક વર્ષમાં જેટલા kidney Transplants થયાં, તેનાથી 5 ગણા દર્દીઓ હાલ વેઈટિંગમાં

    August 13, 2026
    રાષ્ટ્રીય

    `કોકરોચ જનતા પાર્ટી’ ટૂંક સમયમાં `જંતર મંતર સિઝન-2′ શરૂ કરશે : Abhijeet Deepak

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,800
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,900
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,280
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 18:59
    Categories
    Latest News

    વૈશ્વિક અનિશ્ચિતતા અને સ્થાનિક સાવચેતી વચ્ચે બજારમાં વધઘટનું પ્રભુત્વ…!!!

    August 13, 2026

    Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી

    August 13, 2026

    Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા

    August 13, 2026

    Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ : રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો

    August 13, 2026

    Amreli: લીલીયા મોટામાં રેલવે ફાટકમાં અવારનવાર ટેકનીકલ ખામી સર્જાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો

    August 13, 2026

    Amreli: ઠેબી ડેમ જળાશયમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટનો ઝળહળાટ : રાત્રીનાં અંધારપટ્ટ

    August 13, 2026
    Search
    Main News

    પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે FSSAIની ઝાટકણી કાઢી

    August 13, 2026

    Gold, Silver અને ખજાનાથી ભરેલા ટાપુ પર પહોંચ્યા પુતિન તો જાપાન ભડક્યું

    August 13, 2026

    યુ.પી.ના વિધાનસભ્યનો બફાટ લસણ-કાંદા વિના માછલી રાંધો એ શાકાહારી જ કહેવાય

    August 13, 2026

    એક વર્ષમાં જેટલા kidney Transplants થયાં, તેનાથી 5 ગણા દર્દીઓ હાલ વેઈટિંગમાં

    August 13, 2026

    `કોકરોચ જનતા પાર્ટી’ ટૂંક સમયમાં `જંતર મંતર સિઝન-2′ શરૂ કરશે : Abhijeet Deepak

    August 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક અનિશ્ચિતતા અને સ્થાનિક સાવચેતી વચ્ચે બજારમાં વધઘટનું પ્રભુત્વ…!!!

    August 13, 2026

    Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી

    August 13, 2026

    Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા

    August 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.