Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhinagar માં 14 માસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી : મહિલાનો રીપોર્ટ પોઝીટીવ

    June 12, 2026

    ટેક્સ મુક્તિ બાદ FPI એ 11,000 કરોડનું ભારે રોકાણ કર્યું

    June 12, 2026

    RBIએ ધિરાણનીતિમાં રેપોરેટમાં કોઇ બદલાવ કર્યો ન હોવા છતાં બેંકો વ્યાજદર વધારવા લાગી

    June 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhinagar માં 14 માસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી : મહિલાનો રીપોર્ટ પોઝીટીવ
    • ટેક્સ મુક્તિ બાદ FPI એ 11,000 કરોડનું ભારે રોકાણ કર્યું
    • RBIએ ધિરાણનીતિમાં રેપોરેટમાં કોઇ બદલાવ કર્યો ન હોવા છતાં બેંકો વ્યાજદર વધારવા લાગી
    • Donald Trump Attack canceled ; સમજુતીનો ટ્રમ્પનો દાવો,ઈરાનનો ઈન્કાર
    • જથ્થાબંધ ગ્રાહકોને રીટેલ પંપ પરથી Petrol And Diesel નહી મળે
    • Delhi માં વધુ એક બિલ્ડીંગમાં ભીષણ આગ ભભૂકી : ત્રણના મોત, 6 લોકોનો બચાવ
    • હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100 ટકા રકમ ઉપાડી શકશે
    • Stock Market માં 1000 પોઇન્ટની તેજી; ક્રૂડ 90 ડોલરની નીચે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Americaએ યુદ્ધ વિરામ લંબાવ્યુ: ઈરાને ફગાવ્યુ
    આંતરરાષ્ટ્રીય

    Americaએ યુદ્ધ વિરામ લંબાવ્યુ: ઈરાને ફગાવ્યુ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 22, 2026Updated:April 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.22

    ઈરાન અને અમેરિકા વચ્ચે 40 દિવસના યુદ્ધ અને બે સપ્તાહના યુદ્ધ વિરામનો આજે અંત આવે તે પુર્વે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે હોર્મુઝની નાકાબંધી ચાલુ રાખવાની સાથે યુદ્ધ વિરામ હવે કોઈ અંતિમ મુદત વગર જ લંબાવી દીધુ છે તથા પાકિસ્તાનમાં જે બીજા તબકકાની મંત્રણા આજથી શરૂ થવાની હતી તે પણ હવે રદ કરી દીધી છે.

    અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશ્યલ મીડીયા હેન્ડલ ટુથ સોશ્યલ પર આ જાહેરાત કરી હતી. સાથે એવો પણ દાવો કર્યો કે પાકના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને જનરલ અસીમ મુનીરની અપીલ પર ઈરાન પર હુમલા રોકી દીધા છે પણ હોર્મુઝની નાકાબંધી ચાલુ જ રહેશે. બીજી તરફ અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેટે દાવો કર્યો કે ઈરાનની આર્થિક તાકાત પર હવે પ્રહાર કરશે અને હોર્મુઝની નાકાબંધી ચાલુ રહેશે.

    જો કે અમેરિકાની આ પ્રતિક્રિયા પર ઈરાનનો આકરો પ્રતિભાવ આપ્યો છે. ઈરાનની સંસદનાં અધ્યક્ષના સલાહકાર મહદી મોહમ્મદને અમેરિકાના યુદ્ધ વિરામને ફગાવતા અમેરિકાને પરાજીત પક્ષ ગણાવતા ઉમેર્યુ કે હારવાવાળો પક્ષ કોઈ શરતો લાદી શકે નહી.

    તેઓએ જણાવ્યું કે, પ્રમુખ ટ્રમ્પે જે યુદ્ધ વિરામ જાહેર કર્યુ તે અમોને સ્વીકાર્યુ નથી અને તેઓએ અમેરિકા વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી ફરી શરૂ કરવાનું પણ આહવાન કર્યુ હતું. પ્રમુખ ટ્રમ્પે તેના સોશ્યલ મીડીયા હેન્ડલ પર લખ્યું કે ઈરાનની સરકાર ગંભીર રૂપે તૂટી ચુકી છે.

    અમોએ ઈરાનને થોડો સમય આપવાનો નિર્ણય લીધો છે. મે મારા સૈન્યને હોર્મુઝ સહિતના ઈરાની બંદરોની ઘેરાબંધી પુરી રીતે ચાલુ રાખવા અને લડાઈ માટે તૈયાર રહેવા આદેશ આપ્યા છે. હોર્મુઝ જળમાર્ગ એ ઈરાનના ક્રુડતેલ વ્યાપારનો મહત્વનો માર્ગ છે અને તેના પર જો અમેરિકાની નાકાબંધી ચાલુ રહે તો ઈરાન માટે ક્રુડતેલ વ્યાપાર પર મોટી અસર થઈ શકે છે.

    જો કે ઈરાને હોર્મુઝ જળમાર્ગ પર તેનો કબ્જો હોવાનું જણાવી અહી દુશ્મન દેશો સિવાયના જહાજોને ટોલટેક્ષ ભરી આવાગમન કરવા મંજુરી આપી છે પણ અમેરિકન નૌકાદળ હોર્મુઝ માર્ગ આગળ વધવા ઓઈલ ટેન્કર સહિતના જહાજોનો માર્ગ રોકી તેને પરત મોકલી રહ્યા છે તથા હાલમાં જ એક ઈરાની જહાજને પણ કબ્જે કર્યુ છે. આમ આ ક્ષેત્રમાં તનાવ યથાવત છે અને ગમે ત્યારે ભડકો બની શકે છે.

    America extended ceasefire Iran rejected
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    Gandhinagar માં 14 માસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી : મહિલાનો રીપોર્ટ પોઝીટીવ

    June 12, 2026
    રાષ્ટ્રીય

    RBIએ ધિરાણનીતિમાં રેપોરેટમાં કોઇ બદલાવ કર્યો ન હોવા છતાં બેંકો વ્યાજદર વધારવા લાગી

    June 12, 2026
    આંતરરાષ્ટ્રીય

    Donald Trump Attack canceled ; સમજુતીનો ટ્રમ્પનો દાવો,ઈરાનનો ઈન્કાર

    June 12, 2026
    રાષ્ટ્રીય

    જથ્થાબંધ ગ્રાહકોને રીટેલ પંપ પરથી Petrol And Diesel નહી મળે

    June 12, 2026
    રાષ્ટ્રીય

    Delhi માં વધુ એક બિલ્ડીંગમાં ભીષણ આગ ભભૂકી : ત્રણના મોત, 6 લોકોનો બચાવ

    June 12, 2026
    રાષ્ટ્રીય

    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100 ટકા રકમ ઉપાડી શકશે

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gandhinagar માં 14 માસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી : મહિલાનો રીપોર્ટ પોઝીટીવ

    June 12, 2026

    ટેક્સ મુક્તિ બાદ FPI એ 11,000 કરોડનું ભારે રોકાણ કર્યું

    June 12, 2026

    RBIએ ધિરાણનીતિમાં રેપોરેટમાં કોઇ બદલાવ કર્યો ન હોવા છતાં બેંકો વ્યાજદર વધારવા લાગી

    June 12, 2026

    Donald Trump Attack canceled ; સમજુતીનો ટ્રમ્પનો દાવો,ઈરાનનો ઈન્કાર

    June 12, 2026

    જથ્થાબંધ ગ્રાહકોને રીટેલ પંપ પરથી Petrol And Diesel નહી મળે

    June 12, 2026

    Delhi માં વધુ એક બિલ્ડીંગમાં ભીષણ આગ ભભૂકી : ત્રણના મોત, 6 લોકોનો બચાવ

    June 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gandhinagar માં 14 માસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી : મહિલાનો રીપોર્ટ પોઝીટીવ

    June 12, 2026

    ટેક્સ મુક્તિ બાદ FPI એ 11,000 કરોડનું ભારે રોકાણ કર્યું

    June 12, 2026

    RBIએ ધિરાણનીતિમાં રેપોરેટમાં કોઇ બદલાવ કર્યો ન હોવા છતાં બેંકો વ્યાજદર વધારવા લાગી

    June 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.