Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: માળિયાના નવા અંજીયાસર ગામે હડકાયા શ્વાનનો આતંક, છ લોકોને બચકા ભર્યા

    September 15, 2026

    Morbiના વિસીપરામાંથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો

    September 15, 2026

    Morbi: વાંકાનેરના વસુંધરા ગામે સરપંચ પિતા-પુત્રોને કુહાડી અને લાકડીથી માર માર્યો, ચાર વિરુદ્ધ ફરિયાદ

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: માળિયાના નવા અંજીયાસર ગામે હડકાયા શ્વાનનો આતંક, છ લોકોને બચકા ભર્યા
    • Morbiના વિસીપરામાંથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો
    • Morbi: વાંકાનેરના વસુંધરા ગામે સરપંચ પિતા-પુત્રોને કુહાડી અને લાકડીથી માર માર્યો, ચાર વિરુદ્ધ ફરિયાદ
    • Morbi: વાંકાનેરના રાતીદેવરી ગામે મારામારી પ્રકરણમાં ચાર વિરુદ્ધ વળતી પોલીસ ફરિયાદ
    • Morbiના વિસીપરા વિસ્તારમાંથી છ ટ્રેક્ટરની બેટરીની ચોરીની ફરિયાદ
    • Morbi અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં પૌઢ સહીત બેના મોત
    • Gandhinagarમાં ૨૮ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત થી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગયો
    • Ahmedabadમાં ભયાનક અકસ્માતઃ અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»E20 સંભવિત આંદોલનથી લઈ POKની સ્થિતિ પર અમિત શાહની શ્રેણીબદ્ધ બેઠકો
    રાષ્ટ્રીય

    E20 સંભવિત આંદોલનથી લઈ POKની સ્થિતિ પર અમિત શાહની શ્રેણીબદ્ધ બેઠકો

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.31

    સંસદમાં ચાલી રહેલા ધમાસાણ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે સંસદભવનની તેમની ઓફિસમાં એક બાદ એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં દેશમાં આંતરિક સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

    ખાસ કરીને એક તરફ ફરી જંતરમંતર પર ઈ-20 પેટ્રોલ મુદે આંદોલન શરુ થઈ રહ્યું છે અને સંસદ કૂચનુ એલાન છે. ઈ-20 જનતા પાર્ટીની રચના થઈ છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે પણ આ આંદોલનમાં ઝુકાવ્યુ છે તેથી જંતર મંતર ફરી હોટ બની શકે છે.

    તો બીજી બાજુ પાક કબ્જાના કાશ્મીરમાં જે રીતે આંતરિક બળવાખોર છે તેમાં ભારતના કાશ્મીરમાં અસર પડી શકે છે. શ્રી શાહે ગૃહ સચીવ ગોવિંદ મોહન તથા ડિરેકટર ઓફ આઈબી મહેશ દિક્ષિતની સાથે અર્ધલશ્કરી દળોના વડાઓ સાથે હાલની કાયદો વ્યવસ્થાની સ્થિતિ, દિલ્હીના જંતર મંતર દેખાવો તથા ઈ-20ના નામે જે આંદોલન છેડાઈ રહ્યું છે.

    તે સંદર્ભમાં જમ્મુ-કાશ્મીરથી ઉતરપ્રદેશના ક્ષેત્રોમાં સરહદી સલામતી અને એકંદરે સલામતી વાતાવરણ અંગે વ્યાપક ચર્ચા બાદ અનેક નિર્દેશો આપ્યા હતા. શ્રી શાહ દેશમાં આંતરિક સુરક્ષા પ્રત્યે અત્યંત નજીકની નજર રાખે છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓએ જંતરમંતર આંદોલન સમયે પોલીસ-અર્ધલશ્કરી દળોએ જે રીતે કામ લીધું તે પણ ચર્ચામાં આવરી લીધું હતું.

    Amit Shah
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅકસ્માત દરમિયાન લાઈસન્સ અમાન્ય હોય તો વીમા કંપની વળતર માટે જવાબદાર નહીં: Supreme Court
    Next Article તમે અદાલત નથી, માત્ર સલાહ આપો: Supreme Courtએ આયોગની સત્તાઓ નક્કી કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026
    રાજકોટ

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026
    રાષ્ટ્રીય

    શ્રધ્ધાના દેવ Ganesh Chaturthiના પાવન પર્વોત્સવના આરંભે, ચિંચપોકલી ચા ચિંતામણીના દર્શાનાર્થે પ્રણવ અને કરણ અદાણી

    September 14, 2026
    અમદાવાદ

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    રાષ્ટ્રીય

    ભારતની ધરતી પરથી ઇરાન પ્રમુખના Donald Trump પર પ્રહાર

    September 14, 2026
    રાષ્ટ્રીય

    ભાદરવી પૂનમના મેળા પહેલા Ambaji Templeમાં ૨૦૦૦ ઉપરાંત દિવડાની મહા આરતી કરવામાં આવી

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,880
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 20:16
    Categories
    Latest News

    Morbi: માળિયાના નવા અંજીયાસર ગામે હડકાયા શ્વાનનો આતંક, છ લોકોને બચકા ભર્યા

    September 15, 2026

    Morbiના વિસીપરામાંથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો

    September 15, 2026

    Morbi: વાંકાનેરના વસુંધરા ગામે સરપંચ પિતા-પુત્રોને કુહાડી અને લાકડીથી માર માર્યો, ચાર વિરુદ્ધ ફરિયાદ

    September 15, 2026

    Morbi: વાંકાનેરના રાતીદેવરી ગામે મારામારી પ્રકરણમાં ચાર વિરુદ્ધ વળતી પોલીસ ફરિયાદ

    September 15, 2026

    Morbiના વિસીપરા વિસ્તારમાંથી છ ટ્રેક્ટરની બેટરીની ચોરીની ફરિયાદ

    September 15, 2026

    Morbi અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં પૌઢ સહીત બેના મોત

    September 15, 2026
    Search
    Main News

    Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: માળિયાના નવા અંજીયાસર ગામે હડકાયા શ્વાનનો આતંક, છ લોકોને બચકા ભર્યા

    September 15, 2026

    Morbiના વિસીપરામાંથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો

    September 15, 2026

    Morbi: વાંકાનેરના વસુંધરા ગામે સરપંચ પિતા-પુત્રોને કુહાડી અને લાકડીથી માર માર્યો, ચાર વિરુદ્ધ ફરિયાદ

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.