Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: દામનગરમાં તરૂણીને જાનથી મારી નાખવાની ધમકી આપી, બે આરોપી ઝડપાયા
    અમરેલી

    Amreli: દામનગરમાં તરૂણીને જાનથી મારી નાખવાની ધમકી આપી, બે આરોપી ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026Updated:September 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૩૧

    દામનગર પોલિસ સ્ટેશનના પોકસો ક.૪,૬,૧૦,૧૨,૧૭ તથા આઇ.ટી.એક્ટ ક.૬૬(ઇ), ૬૭(બી) મુજબના ગુન્હાના કામે સંડોવાયેલ આરોપીઓ પૈકી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા સાગરભાઇ વિપુલભાઇ નાથાણી ને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકન્ીકલ સોર્સ આધારે સુરત, નાના વરાછા ખાતેથી તથા આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી તા.૩૦ ના રોજ રાઉન્ડ અપ કરી દામનગર પોલિસને સોંપી આપવા તજવીજ કરેલ છે.

    આ બનાવમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને અભ્યાસ કરતી એક ૧૬ વર્ષીય તરૂણી લાઠી તાલુકાના આંબરડી ગામે રહેતા આરોપી ભૌતીક વિપુલભાઇ તળાવીયાએ તેણી સગીરવયની હોવાનુ જાણતા હોવા છતા આરોપીએ ભોગ બનનારને તેના ઘરના સભ્યોને જાનથી પતાવી દેવાની ધમકી આપી ગત તા.૨૧/૧૧/૨૪ થી તા.૧૧/૮/૨૬ ના સમયગાળા દરમ્યાન ભોગબનનાર તરૂણી પાસે ગંદા વિડીયો અને ફોટા બનાવડાવી તેના ઇન્સ્ટાગ્રામમાં મેળવી લઈ અને ત્યારબાદ આ વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી ભોગબનનારની મરજી વિરૂધ્ધ તેણી સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ હતો.

    તેમજ લાઠી તાલુકાના આંબરડી ગામે રહેતા બીજા  આરોપી નિકુલ રાજુભાઇ ડેર એ પણ ભોગબનનારના ગંદા વિડીયો અને ફોટો તેની પાસે છે. અને તેને વાયરલ કરવાની ધમકી આપી ઇન્સ્ટાગ્રામના વિડીયોકોલ દરમ્યાન ભોગબનનારને કપડા કાઢી ગુપ્તાંગનો ભાગ બતાવવાનું કહી, ભોગબનનારની છાતીના ભાગનો તેણીની જાણ બહાર સ્ક્રીન રેકોર્ડીંગ કરી લઈ, ભોગબનનારનો ગંદો વિડીયો બનાવી, વાયરલ કરવાની ધમકી આપી ભોગબનનારની મરજી વિરૂધ્ધ તેણી સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ તેમજ ભોગબનનારનો ગંદો વિડીયો વાયરલ પણ કરેલ હતો.

    તેમજ લાઠી તાલુકાના આંબરડી ગામે રહેતા આરોપી સાગર વિપુલભાઇ નાથાણી તથા જોગડદાસ રાવળે પણ ભોગબનનારના ગંદા વિડીયો અને ફોટો વાયરલ કરવાની તથા બદનામ કરવાની ધમકી આપી, ભોગબનનાર સાથે શરીર સંબંધ બાંધવાની તથા વિડીયોકોલ કરી ન્યુડ થવાની માંગણી કરી અને જાતીય સતામણી કરી હતી. અને ગાળો આપેલ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

    આમ આ ચારેય આરોપીઓએ ભોગબનનાર તરૂણી સાથે શરીર સંબંધ બાંધવાના સમાન ઇરાદા સાથે આરોપી  ભૌતીક વિપુલભાઇ તળાવીયા અને નિકુલ રાજુભાઇ ડેરે  બળાત્કાર કરી તથા આરોપી સાગર વિપુલભાઇ નાથાણી તથા જોગડદાસ રાવળે ભોગબનનારને શરીર સંબંધ બાંધવાની માંગણી કરી સામુહિક બળાત્કાર કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીને સુરત, નાના વરાછા ખાતેથી તથા આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી તા.૩૦ ના રોજ રાઉન્ડ અપ કરી દામનગર પોલિસને સોંપી આપવા તજવીજ કરેલ છે.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKotdasangani પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં, પાક મુરઝાવાના આરે
    Next Article Ayodhyaમાં પ્રસાદની ચોરી રાયની ડાયરીમાં નોંધાયેલ છે, એફઆઇઆર કેમ દાખલ કરવામાં આવી નથી: Nripendra Mishra
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ

    October 15, 2026
    અમરેલી

    Amreli: સુખનિવાસ કોલોની ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન

    October 15, 2026
    અમરેલી

    Amreli: માનવ જીવનની સુરક્ષા માટે સિંહોનાં ટોળાંને સુરક્ષિત સ્થળે ખસેડવા વનમંત્રીને રજૂઆત

    October 15, 2026
    અમરેલી

    Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું

    October 13, 2026
    અમરેલી

    Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન

    October 7, 2026
    અમરેલી

    Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,160
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,890
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 15:54
    Categories
    Latest News

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી: કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khanએ ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.